SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૨૦ કલ્પ [બાસાં સૂત્ર | મંગલ-સૂત્ર | નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણ નમો ઉવઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ પર્યુષણ મહાપર્વ દિવસ-૪ -X - X - X - X - વ્યાખ્યાન-૧ અરિહંતોને નમસ્કાર થાઓ સિદ્ધોને નમસ્કાર થાઓ આચાર્યોને નમસ્કાર થાઓ ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ લોકમાં રહેલા સર્વે સાધુઓને નમસ્કાર થાઓ આ પાંચે નમસ્કાર, સર્વે પાપોનો નાશ કરનાર છે. અને સર્વે મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. - X - X - X - X -
SR No.009033
Book TitleKalpaSutra Mool Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy