SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૮૬ થી ૨૮૮ ૧૩૩ સૂમ અદ્ધા પલ્યોપમ બરાબર એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અસંખ્યાત કોટિ વરસ પ્રમાણ જાણવો. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અને સાગરોપમ દ્વારા ચારે ગતિના જીવોના આયુષ્યનું માપ થાય છે. કર્મોની સ્થિતિનું માપ પણ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમથી માપવામાં આવે છે. • સૂત્ર-૨૮૯/૧ - પ્રથન :હે ભગવન ! નારકીઓની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ નારકીની જન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ-33 સાગરોપમની છે.. પ્રન • હે ભગવન્! રતનપ્રભા નરકના નારકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની છે. હે ભગવન! રતનભા નક્કના ચાયતિ નારકીથી સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંતર્મહત્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મહત્તની સ્થિતિ છે. પ્રસ્ત : ભગવન! રતનપભા પૂળીના પર્યાપ્તા નારકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર : હે ગૌતમ જન્ય અંતમુહર્ત જૂન ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક સાગરોપમની છે. પ્રથન • હે ભગવન ! શર્કરાપભા નરકના નાકીની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમાં શર્કરાપભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ઠ 3 સાગરોપમની સ્થિતિ છે. શર્કરપ્રભાની જેમ વાલુકાભા વગેરે શેષ નરકના નાકીઓની સ્થિતિ વિષયક પ્રશ્ન પૂછવા. તેના ઉત્તર આ પ્રમાણે છે. શર્કરાપભાની જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. વાલુકાપભાના નારકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની સ્થિતિ છે. પકભાના નાકીની જઘન્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિ છે.. ધૂમપભા નરકના નાકોની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની સ્થિતિ છે. તમાભા નફના નાસ્કીની જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉતકૃષ્ટ રર સાગરોપમની સ્થિતિ છે. તમસ્તમપ્રભા નરકના નારકીની જઘન્ય ર૨ સાગરોપમ અને ઉત્કૃષ્ઠ 33 સાગરોપમની સ્થિતિ છે. • વિવેચન-૨૮૯/૧ - આ સૂત્રમાં સાતે નારકીની સ્થિતિનું કથન છે. સ્થિતિ શબ્દ આયુષ્યનો સૂચક છે. નાકાદિ ભવોમાં જીવને નિયત કાલ પર્યત રોકી રાખે તે કાલને આયુષ્ય અથવા સ્થિતિ કહે છે. તેની ગણના સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અથવા સાગરોપમથી થાય છે. અપર્યાપ્ત અવસ્થાની સ્થિતિ સર્વત્ર અંતર્મુહર્તની જાણવી. દેવ અને નારકીમાં [41/12] ૧૮ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામતા નથી. ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહર્ત સુધી સ્વયોગ્ય પયાંતિ પૂર્ણ થઈ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થા કહેવાય છે. પ્રત્યેક જીવોની સમુચ્ચય સ્થિતિમાંથી અપર્યાપ્તાની અંતઃમુહૂર્તની સ્થિતિ ખૂન કરતાં પર્યાપ્તાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. • સૂત્ર-૨૮૯/ર - ધન :- ભગવન / અસુકુમારદેવની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- ગૌતમ! જન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ. ધન :- આસુકુમાર દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- જાન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાડાચાર પલ્યોપમની. નાગકુમાર દેવોની સ્થિતિની પૃચ્છા કરવી યાવત્ ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. નાગકુમાર દેવીઓની સ્થિતિની પૃચ્છા કરવી યાવતું ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની. સુવણકુમારથી નિતકુમાર સુધીના દેવ-દેવીઓની સ્થિતિ નાગકુમાર દેવ દેવીઓ પ્રમાણે જાણતી. • વિવેચન-૨૮૯|૨ : આ સૂત્રોમાં અસુરકુમાર આદિ દસ ભવનપતિ દેવોની સ્થિતિ દશવિલ છે. જેમાં અમુકુમારની સ્થિતિ સૂનમાં સ્પષ્ટ કહેલ છે. નાગકુમાર આદિ દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દશોન બે પલ્યોમની છે. તેની દેવીઓની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ દેશોન એક પલ્યોપમની છે. નાગકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવ-દેવીઓની સ્થિતિ એકસરખી હોય છે. • સૂત્ર-૨૮૯/૩ : પ્રવન - હે ભગવન | પૃeીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ રર,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન :- સૂપૃથ્વીકાયિક તથા અપતિ અને પતિ સૂક્ષ્મ પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! ત્રણેની જઘન્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની છે. ધન : ભાદર પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ ! જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ૨,૦૦૦ વર્ષની છે. પ્રશ્ન :- અપતિ ભાદર પૃedીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન :- પયત બાદર પૃવીકાયિકોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર :- હે ગૌતમ! પતિ ભાદર પૃવીકાયિકોની સ્થિતિ જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષની જાણવી. અપકાયિકથી વનસ્પતિકાયિક સુધીના સ્થાવર જીવોની સ્થિતિ વિષયક પ્રથમ પૃવીકાલિકની જેમ પૂછા. તેના ઉત્તર આ પ્રમાણે છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy