SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૮૫ પછી જ ભંગનું સમુકીર્તન-કથન થઈ શકે છે, અન્યથા નહીં. • સૂત્ર-૮૬ - નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીનનું સ્વરૂપ કેવું છે ? તૈગમવ્યવહારનય સંમત ભંગસમુકીર્તન-ભંગોનું કથન આ પ્રમાણે કરી શકાય. (૧) એક અનુપૂન છે, (૨) એક અનાનુપૂર્વી છે, (3) ઓક વકતવ્ય, (૪) અનેક આનુપૂર્વી છે, (૫) અનેક અનાનુપૂર્વી છે, (૬) અનેક અવકતવ્ય છે અથવા (૧) એક આનુપૂર્વી અને એક નાનુપૂર્વી છે, () એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વી છે, (૩) અનેક અનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, (૪) અનેક આનુપૂર્વ અને અનેક અનાનુપૂર્વી છે. અથવા (૧) એક આનુપૂર્વી અને એક અવકતવ્ય છે, () એક નવી અને અનેક અવકતવ્ય છે. ) અનેક આનુપૂર્વી અને એક અવક્તવ્ય છે, (૪) અનેક આનુપૂર્વી અને અનેક વકતવ્ય છે અથવા (૧) એક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, () એક અનાનુપૂર્વ અને અનેક અવકતવ્ય છે, (૩) અનકે અનાનુપૂર્વ અને એક અવકતવ્ય છે, (૪) અનેક નાનુપૂર્વી અને અનેક વક્તવ્ય છે. અથવા (૧) એક આનુપૂર્વી, એક અનાનુપૂર્વી, એક અવકતવ્ય છે, (૨) એક આનુપૂર્વી, એક અનાનપૂર્વ અને અનેક અવકતવ્ય છે, (૩) એક આન, અનેક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, (૪) એક આનપૂર્વી અનેક અનાનપૂર્વ અને અનેક વકતવ્ય છે, (૫) અનેક આનપૂર્વ, એક અનાનુપૂર્વી અને એક અવકતવ્ય છે, (૬) અનેક આનપૂર્ણ, એક અનાનુપની અને અનેક અવકતવ્ય છે, (૭) અનેક આનુપૂર્વી, અનેક અનાનુપૂર્વી, એક અવકતવ્ય છે, (૮) અનેક આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી, અનેક અવકતવ્ય છે. આ સર્વ મળી ૨૬ ભંગ થાય છે, તે નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનાનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૮૬ : આ સત્રમાં તૈગમ-વ્યવહાર નય સંમત છવ્વીસ ભંગોનું સમુકીર્તન-કથના કસ્વામાં આવ્યું છે. તે છવ્વીસ ભંગ અસંયોગી અને સંયોગીભંગરૂપ છે. આ ભંગકથનનો મૂળ આધાર આનુપૂર્વ, અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ ત્રણ દ્રવ્ય છે, અસંયોગી પામાં એકવચનના ત્રણ અને બહુવચનના ત્રણ એમ છે ભંગ છે. દ્વિકસંયોગી પક્ષમાં એકવચન-બહુવચન કરતાં, ત્રણ ચતુર્ભગી થાય. ગક સંયોગમાં એકવચન-બહુવચનને લઈ આઠ ભંગ થાય છે. આ છવ્વીસ ભંગોનું કથન કરવું તે ભંગ સમુત્કીર્તનતા કહેવાય છે. • સૂત્ર-૮૭ : નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુકીતનતાનું શું પ્રયોજન છે? મૈગમવ્યવહારનય સંમત ભંગસમુકીર્તનતા દ્વારા ભંગોપદર્શન થાય છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૮૭ : ભંગ સમુત્કીર્તનમાં ભંગોના નામ અને તે કેટલા હોય છે તેનું કથન કરવામાં આવે છે અને ભંગોપદર્શનમાં તે ભંગના વાચ્યાર્થ, કથન કરાય છે. જેમકે ‘આનુપૂર્વી' નામનો પ્રથમભંગ છે. તે સમુત્કીર્તનમાં કહ્યું. ‘ત્રિપદેશી ઢંધ આનુપૂર્વીરૂપ છે' તેવા અર્થનું કથન કરવું, તે ભંગોપદર્શન છે. ભંગના નામના કથન પછી જ તેના વાચ્યાર્થનું કથન શક્ય છે માટે ભંગોપદર્શન કરાવવું તે ભંગસમુકીર્તનનું પ્રયોજન છે. • સૂત્ર-૮૮ : પ્રથન :નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- મૈગમ-વ્યવહારનય સંમત ભંગોના અર્થ કહેવા, ભંગોને ઉપદર્શન કરાવવું તે ભંગોપEશનતા છે. તે આ પ્રમાણે છે. (૧) ચિપદેશીસ્કંધ એક આનુપૂન છે, (૨) પરમાણુ પુદ્ગલ એક અનાનુપૂવ છે, (3) દ્વિપદેશીસ્કંધ એક અવકતવ્ય છે, (૪) uદેશી કંધો, અનેક આનુપૂર્વીઓ છે, (૫) પુગલ પરમાણુઓ અનેક નાનપૂર્વ છે, (૬) (અનેક) હિપદેશીસ્કંધો અનેક વકતવ્ય છે. આ રીતે અસંયોગી છ ભંગના અર્થ છે અથવા (૧) ત્રિપદેશી આંધ અને પરમાણુ પુદ્ગલ, એક અનુપવી અને એક અનાનુપૂર્વી છે, (૨) Aિuદેશી અંધ અનેક પરમાણુ યુદ્ગલ, એક આનુપૂર્વી અને અનેક અનાનુપૂર્વીનો વાચ્યા છે, (૩) અનેક વિદેશી સ્કંધ પરમાણ યુગલ, અનેક આનુપૂર્વ- એક અનાનુપૂર્વી છે, (૪) અનેક વિદેશી કંધઅનેક પરમાણુ યુગલો, અનેક આનુપૂર્વી-અનેક અનtlyપૂર્ણ છે અથવા (૧) ઉપદેશી અંધ અને દ્વિદેશી કંધ, એક આનપૂર્વ એક અવકતવ્ય છે, (૨ મિuદેશીસ્કંધ અનેક દ્વિપદેશી કંધ, એક અનુપૂર્વી- અનેક અવકતવ્ય છે, (૩) અનેક બિપદેશીસ્કંધ-દ્વિપદેશીસ્કંધ, અનેક નવી એક અવકતવ્ય રૂપ છે, (૪) અનેક શિપદેશી કંધ અનેક દ્વિપદેશીસ્કંધ, અનેક અનુપૂર્વ અને અનેક અવકતવ્ય છે અથવા (૧) પરમાણુ યુગલ+દ્વિપદેશી સ્કંધ, એક અનાનુપૂર્વી એક અવકતવ્ય છે, () પરમાણુ પદગલ અનેક દ્વિદેશી સ્કંધ, એક અનાનુપૂર્વી અનેક અવક્તવ્ય છે, (3) અનેક પરમાણુ યુગલો-દ્વિદેશી કંધ, અનેક અનાનુપૂર્વએક વકતવ્ય છે, (૪) અનેક પરમાણુ યુગલ અનેક દ્વિપદેશીસ્કંધ, અનેક અનાનુપૂર્વ-અનેક અવકતવ્ય છે અથવા (૧) શિપદેશકંધ, પરમાણુપુદ્ગલ અને દ્વિદેશી કંધ, એક આનુપૂર્વ એક અનાનુપૂર્વી, એક વકતવ્ય છે, (૨) ત્રિપદેશકંધ, પરમાણુ યુગલ અને અનેક વિદેશી કંધ, એક આનુપૂર્વ, એક અનાનુપૂર્વી અનેક અવકતવ્ય છે, (૩) શિપદેશીસ્કંધ, અનેક પરમાણુયુગલ અને દ્વિદેશી કંધ, એક અનુપૂર્વ, અનેક અનાનુપૂર્વી, એક અવક્તવ્ય છે, (૪) પ્રાદેશીસ્કંધ, અનેક પરમાણુયુગલ
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy