SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 6/92 નિ - 1604 રા આંબેલમાં જાણવા. લોકને આશ્રીને કુડંગ, એ પ્રમાણે વેદાદિ ચારેને આશ્રીને કુડંગ એવા આ પાંચ કુડંગો જાણળા. (શમાં ?) આયંબિલના વિષયમાં. સંક્ષેપમાં અર્થ કહ્યો. હવે વિસ્તરાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ - અહીં આચારૂ અને આયાપ્ત પ્રાયોગ્ય થાય છે. તેમાં ઓદનમાં આચમઆમ્લ તે આસામ્લપાયોગ્ય થાય છે. આયામ-આમ્ય કૂર સહિત છે. જે કૂરના ભેદ છે, તે આયરામ્ય પ્રાયોગ્ય છે. ચોખાની કણિકા, કુંડાંત, પીંસીને પૃથક કરાયેલ, પૃષ્ટપોલિકા, રાલગા, મંડકાદિ, કુભાષા પૂર્વે પાણી વડે બફાય છે, પછી ખાંડણીમાં પીસાય છે. તે ત્રણ પ્રકારે - શ્લષ્ણ, મધ્ય, સ્થૂલ. આ આયાપ્ત છે. આચારૂ પ્રાયોગ્ય વળી જે ફોતરાથી મિશ્ર, કણિકા, કાંકટકા વગેરે જાણવા. સકતુ સાથવો જવનો, ઘઉંનો અને ચોખાનો હોય. પ્રાયોગ્ય વળી ઘઉંને મસળીને, ગળી જાય પછી ખાય. જે યંત્ર વડે પીસવા શક્ય ન હોય, તેનો જ નિર્ધાર કે કણિક્કા કરવા. આ બધાં આચામ્યને પ્રાયોગ્ય થાય છે. તે આચામાપ્ત ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. (1) ઉત્કૃષ્ટ - દ્રવ્યથી કલમ, શાલિ, કૂર ઉત્કૃષ્ટ છે અથવા જે જેને પથ્ય હોય અથવા રુચે છે તે ઉત્કૃષ્ટ કહેવાય. (2) જઘન્ય-રાલક કે શ્યામાક તે જઘન્ય છે. (3) મધ્યમ - બાકીના બધાંને મધ્યમ જાણવા. તે જે કલમ, શાલિ અને કૂર છે, તે સને આશ્રીને ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. તે જ ત્રણ પ્રકારે આચામાડુ નિર્જ ગુણને આશ્રીને ત્રણ ભેદે છે - ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય નિર્જર ગુણ. કલમ, શાલિ, કૂર દ્રવ્યથી ઉત્કૃષ્ટ દ્રવ્ય ચોથા રસ વડે ખવાય છે. રસથી પણ ઉત્કૃષ્ટ, તેના હોવાથી પણ આયામાપ્ન વડે ઉત્કૃષ્ટ સથી અને ગુણથી છે, જઘન્યમાં થોડી નિર્જરા કહેલી છે. તે જ કલમ ઓદન જ્યારે બીજા આચામાડુથી હોય ત્યારે દ્રવ્યથી ઉત્કૃષ્ટ, રસથી મધ્યમ અને ગુણથી પણ મધ્યમ જ છે. તે જ્યારે ઉણ જળથી હોય ત્યારે દ્રવથી ઉત્કૃષ્ટ, રશતી જઘન્ય અને ગુણથી મધ્યમ જ છે. જે કારણે દ્રવ્યથી ઉત્કૃષ્ટ છે, તે રસથી નથી. ધે જે મધ્યમા છે, તે તંદુલ ઓદન દ્રવ્યથી મધ્યમા આયામાપ્ત વડે, સથી ઉત્કૃષ્ટા, ગુણથી મધ્યમા છે તે પ્રમાણે જ ઉણ જળ વડે દ્રવ્યથી મધ્યમ, સ્સથી જઘન્ય, ગુણથી મધ્યમ મધ્યમ દ્રવ્ય છે. સલગ, વ્રણ, કૂર દ્રવ્યથી જઘન્ય, આચામાથી, સથી ઉત્કૃષ્ટ અને ગુણથી મધ્યમ છે. તે જ આચામામ્સથી દ્રવ્યથી જઘન્ય, રસથી મધ્યમ અને ગુણથી આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પણ મધ્યમ છે. તે જ ઉણ જળ વડે દ્રવ્યથી જઘન્ય, રસથી પણ જઘન્ય અને ગુણથી ઉત્કૃષ્ટ છે. બહુ નિર્જસ થાય તેમ કહેલ છે. અથવા ઉત્કૃષ્ટમાં ત્રણ વિભાષા છે - ઉત્કૃષ્ટોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ મધ્યમ, ઉત્કૃષ્ટ જઘન્ય. કાંજિકા આચામાપ્ત ઉણ ઉદક વડે જઘન્યા મધ્યમોકૃષ્ટ નિર્જરા એ પ્રમાણે ત્રણેમાં વિભાષા કરવી જોઈએ. છલના નામ એકથી આચામા1 પ્રત્યાખ્યાત છે. તેનાથી ભ્રમણ કરતાં શુદ્ધ ઓદન ગ્રહણ કરે. અજ્ઞાનથી દુધ વડે નિયમિત ગ્રહણ કરીને આવેલ, આલોચના કરીને પછી જમે છે. ગુરુ વડે કહેવાયું - હમણાં તો તે આચામાખ્યુનું પ્રત્યાખ્યાન કર્યું. તે બોલ્યો - સત્ય છે. તો પછી કેમ જમે છે ? જે મેં પ્રત્યાખ્યાન કરેલ છે કે પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાનમાં મારતા નથી. એ પ્રમાણે આયામાપ્તમાં પણ પ્રત્યાખ્યાન કર્યા પછી તે કરતો નથી. આને છલના કહેવાય. બંને અર્થમાં વર્તતી હોવાથી આવી છળના તદ્દન નિરર્ચિકા કહેલી છે. પાંચ કુંડકા - વકો કહ્યા છે - લોકમાં, વેદમાં, સમયમાં, અજ્ઞાનમાં અને ગ્લાનમાં. તેમાં એકે આચામામ્સનું પ્રત્યાખ્યાન કર્યું. તેણે ભ્રમણ કરતાં શંખડી સંભાવિત થઈ. બીજે ઉત્કૃષ્ટ પ્રાપ્ત થયું. આચાર્યને બતાવે છે. ત્યારે આચાર્યએ કહ્યું - તેં તો આચામાન્સનું પચ્ચકખાણ કરેલ છે ને ? ત્યારે તે કહે છે - હે ક્ષમાશ્રમણ ! મારા વડે ઘણાં જ લૌકિકશાઓ એકઠા કરાયા. તેમાં આચામાપ્ત શબ્દ જ નથી. આ લૌકિકકુડંક. અથવા ચારે વેદોમાં સાંગોપાંગમાં પણ ક્યાંય આચામાપ્ત શબ્દ અમે જોયેલ નથી, તેમ કહેનાર બીજો કુડંક. અથવા સમય-સિદ્ધાંતમાં ચરક, ચીસ્કિ, ભિક્ષુ, પાંડુરંગોમાં, ત્યાં પણ આચામાપ્ત શબ્દ નથી. મને ખબર નથી પડતી કે તમારા જૈિનોસિદ્ધાંતમાં આ શબ્દ ક્યાંથી આવી ગયો છે ? આ બીજો કુડંક. અજ્ઞાનથી કહે છે - હે ક્ષમાશ્રમણ ! હું જાણતો નથી કે આચામામ્સ કેવા સ્વરૂપનું - કેવા પ્રકારનું હોય છે ? હું સમજ્યો કે કુસણ વડે પણ જમાય છે, તેથી મેં ગ્રહણ કરેલ છે. તો “મિચ્છા મિ દુક્કડ'. ફરી તેવું કરીશ નહીં. આ અજ્ઞાન વાળો ચોથો કુડંક જાણવો. ગ્લાન કહે છે - હું આચામાપ્ત કરવાને સમર્થ નથી, કારણ કે મને તેનાથી શૂળ ઉપડે છે. અથવા કોઈ બીજા રોગનું નામ કહે ચે. તેથી મારાથી આયામાપ્ત ન થાય. આ પાંચમો કુડંક જાણવો. તેના - આયંબિલના આઠ આગારો કહેલા છે તે આ - અન્નત્થ - અનાભોગથી, સહસાકારથી, લેપમૃથી, ગૃહસ્થ સંસ્કૃતથી, ઉદ્વિતવિવેકથી, પારિઠાપનિકાકારચી, મહારાકામ્ય, સર્વસમાધિ નિમિતાગારથી [આ આઠ કારણો સિવાય વોસિરાવે છે - તજે છે.
SR No.009025
Book TitleAgam Satik Part 34 Aavashyak Sutra Gujarati Anuwad 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy