SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ J૩૩૨,333 ૧૫ પરિસમાપ્ત કરે છે ? ઉત્તર સૂત્રનો સંપૂર્ણ અર્થ સૂત્રાર્થવતુ જાણવો. * * * * * પોરિસિ છાયા આ પ્રમાણે - તે માસના છેલ્લા દિસે રેખા - પાદ પર્યાવર્તી સીમા, તે સ્થાનમાં ત્રણ પાદ પોરિસિ થાય છે. અર્થાત પરિપૂર્ણ ત્રણ પાદ પોરિસિ થાય. હવે ચોચા માસનો પ્રશ્ન – ભગવદ્ ! વષકાળના ચોથા કારતક માસને કેટલાં નામો પરિસમાપ્ત કરે છે ? ગૌતમ ! ત્રણ ઈત્યાદિ બધું સૂત્રાર્થ મુજબ જાણવું. યાવતુ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરિસિ થાય. વર્ષાકાળ પુરો થયો. હવે હેમંતકાળનો પ્રશ્ન – ભગવન્! હેમંતકાળના પહેલાં માગસર નામે માસને કેટલાં નો પરિસમાપ્ત કરે છે ? ત્રણ ઈત્યાદિ બધું સૂગાર્ચવતુ જાણવું. - x • ચાવતુ તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને આઠ આંગળ પોરિસિ થાય છે. ધે બીજા માસનો પ્રશ્ન - ભગવના હેમંતકાળનો બીજો પોષ નામે માસને કેટલાં નક્ષત્રો પરિસમાપ્ત કરે છે? ચાર ઈત્યાદિ બધું સૂત્રાર્થવતુ જાણવું. -x - ચાવતુ તે માસના છેલ્લા દિવસે રેખા-પાદ પર્યન્તવર્તી સીમા, તે સ્થાનમાં ચાર પાદ પોરિસિ થાય * * * – હવે બીજા માસનો પ્રશ્ન - તે સુગમ છે. - પછી ચોથા માસનો પ્રશ્ન - તે સુગમ છે. o હેમંત ઋતુ પુરી થઈ, હવે ગ્રીમની પૃચ્છા – ભગવન્! ગ્રીમનો પહેલો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો બીજો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો ત્રીજો માસ ઈત્યાદિ, ભગવન્! ગ્રીમનો ચોથો માસ ઈત્યાદિ. ચાર ચારે પણ ગ્રીખ કાળના સૂત્રો સુબોધ છે. પ્રાયઃ પૂર્વના સૂબાનુસાર હોવાથી સુગમ છે. વિશેષ આ – તે આષાઢ માસમાં પ્રકાશ્ય વસ્તુમાં વૃત્તને વૃત્તપણે સમચતુરઢ સંસ્થાન સંસ્થિતને સમચતુરઢ સંસ્થાન સંસ્થિતપણે, ચણોધ પરિમંડલ સંસ્થાનને ચણોધ પરિમંડલપણે, એ રીતે ઉપલક્ષણથી બાકીના સંસ્થાન સંસ્થિત પ્રકાશ્ય વસ્તુ, શેષ સંસ્થાન સંસ્થિતપણે હોય છે. - આષાઢ માસમાં જ પ્રાયઃ બધી પણ પ્રકાશ્ય વસ્તુમાં દિવસનો ચોથો ભાગ જતાં બાકીના દિવસમાં સ્વ પ્રમાણ છાયા હોય છે, નિશ્ચયથી વળી આષાઢ માસના છેલ્લા દિવસે ત્યાં પણ સવચિંતર મંડલમાં વર્તતો સૂર્ય, જે પ્રકાશ્ય વસ્તુ - જે સંસ્થાને હોય છે, તેની છાયા પણ તેવા આકારે થાય છે. તેથી કહેલ છે કે વૃતને વૃતપણે આ જ વાતને કહે છે - સ્વકાયઅનુસંગિનિ અર્થાત્ સ્વ-પોતાની છાયા નિબંધન વસ્તુની કાય-શરીર તે સ્વકાય, તેને અનુકાર ધારણ કરવાનો સ્વભાવ તે અનુસંગિની. - x • પોતાની કાયાની અનુસંગિની છાયા વડે સૂર્ય પ્રતિદિવસ પરાવર્તિત થાય છે. અહીં એવું કહેવા માંગે છે કે – ૧૭૬ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ અષાઢના પહેલા અહોરણથી આરંભીને પ્રતિદિવસ અન્યોન્ય મંડલ સંક્રાંતિથી તેવી કોઈ રીતે સૂર્ય પરાવર્તન પામે છે, જે રીતે સર્વ પણ પ્રકાશ્ય વસ્તુનો દિવસનો ચોથો ભાગ જતાં બાકી કે સ્વ અનુકાર અને સ્વ પ્રમાણ છાયા થાય. બાકી સુગમ છે. આ પોરિસિ પ્રમાણ વ્યવહારથી કહેલ છે, નિશ્ચયથી સાદ્ધ 30-અહોરમ વડે ચાર ગુલ વૃદ્ધિ કે હાનિ જાણવી તથા નિશ્ચયથી પોરિસિ પ્રમાણ પ્રતિપાદનાર્થે આ પૂર્વાચાર્ય પ્રસિદ્ધ કરણ ગાથાઓ કહેલ છે. [અહીં વૃત્તિકારશ્રીએ પહેલા આઠ ગાણા નોંધેલ છે, ત્યારપછી તેની વ્યાખ્યા કરેલ છે. અમો અહીં પૂવયાની ગાWIનો અર્થ અને વ્યાખ્યાની પુનક્તિ ન કરતાં સંયુકd અર્થ નોંધીએ છીએ | ગાથાનો અર્થ અને વ્યાખ્યા - યુગની મધ્યમાં જે પર્વમાં, જે તિથિમાં પૌરષિ પરિમાણ જાણવાની ઈચ્છા હોય, તેના પૂર્વના યુગાદિથી આરંભીને જેટલાં પર્વો અતિકાંત થયા હોય તેને બાદ કરવા. કરીને ૧૫ વડે ગુણવું. ગુણીને વિવક્ષિત તિથિની પૂર્વે જે તિથિ અતિકાંત થઈ હોય, તેના સહિત કરવું. પછી ૧૮૬થી ભાંગવું. ઉક્ત પ્રાપ્ત સંખ્યા એક અયનમાં ૧૮૩ મંડલ પરિમાણમાં ચંદ્ર નિપાદિત તિથિના ૧૮૬ થાય, તેથી તે ભાગ વડે ભાંગતા, જે પ્રાપ્ત થાય, તેને સમ્યકુ અવધાવા. તેમાં જો વધુ સંખ્યા વિષમ હોય, જેમકે - એક, ત્રણ, પાંચ, સાત, નવ. ત્યારે તેનું પર્યન્તવર્તી દક્ષિણ અયન જાણવું. હવે જો ‘સમ' સંખ્યા પ્રાપ્ત થાય, જેમકે - બે, ચાર, છ, આઠ, દશ ત્યારે તેના પર્યાવર્તી ઉત્તરાયણને જાણવું. એ પ્રમાણે દક્ષિણાયન અને ઉત્તરાયનને જાણવાનો ઉપાય કહ્યો. હવે ૧૮૬ વડે ભાગાકાર કરતાં જે શેષ વધે છે અથવા ભાગ અસંભવ હોવાથી જે શેષ રહે છે, તેની વિધિ કહે છે – જે પૂર્વે ભાગ કરતાં કે ભાગના અસંભવમાં બાકી રહેલાં અયનમત તિથિ રાશિ વર્તે છે, તેને ચાર વડે ગુણવી. ગુણીને યુગમધ્યમાં જે સંખ્યા વડે પોં ૧૨૪ સંખ્યક છે, તેના પાદચતુર્થ અંશથી-૩૧ એવો અર્થ છે. તે રીતે ભાગ કરાતા જે પ્રાપ્ત થાય, તે અંગુલ, ૨ કારથી જે ગુલાંશ, તે પૌરણીની ક્ષય-વૃદ્ધિ જાણવી. દક્ષિણાયનમાં પદ-ધુવરાશિની ઉપર વૃદ્ધિ અને ઉત્તરાયણમાં પદ યુવરાશિનો ક્ષય થાય, એ પ્રમાણે અર્થ જાણવો. હવે એવા સ્વરૂપના ગુણાકારનો ભાગહાર કઈ રીતે ઉત્પન્ન થાય છે ? તે અહીં કહે છે – જો ૧૮૬ થી ૨૪-અંગુલ ક્ષય કે વૃદ્ધિ પ્રાપ્ત થાય, તો એક તિથિમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય ? અહીં બિરાશિ સ્થાપના - ૧૮૬/૨૪/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ શશિને
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy