SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ૧૬૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ યોગ કરતાં પૂવફાળુનીનો યોગ કરે છે. ભાદરવી અમાવાસ્યા ત્યારે કુલોપયુક્ત કે ઉપકુલથી ઉપયુક્ત યાવ4 કહેવાય છે. માગરિશ અમાવાસ્યા તે પ્રમાણે જ કુલના યોગમાં મુલ નામથી યોગ કરે છે, ઉપકુલના યોગમાં જ્યેષ્ઠા નક્ષત્રનો યોગ કરે છે, કુલોપકુલમાં અનુરાદાનો યોગ કરે છે યાવતુ તે કુલોપયુકત ઈત્યાદિ કહેવાય છે. એ પ્રમાણે માળી, ફાલ્ગની અને આષાઢી કુલને, ઉપકુલને અને કુલોપકુલને યોગ કરે છે. e/૩૨૯ થી ૩૩૧ છે, કુલીપકુલનો કરતી નથી. કુલનો યોગ કરતાં મૃગશિર્ષ નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલના યોગમાં રોહિણી નક્ષત્રનો યોગ કરે છે. આ પ્રમાણે મૃગશિર્ષ પૂર્ણિમા યાવત્ કહેવાય છે. છે એ પ્રમાણે બાકીની પૂર્ણિમાઓ પણ યાવતુ આષાઢી પૂર્ણિમા સુધી [પનોત્તર - વર્ણન) સમજી લેવું. વિશેષ એ કે - - પૌષી અને જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કુલનો, ઉપકુલનો કે કુલોપકુલ નામનો યોગ કરે છે, બાકીની પૂર્ણિમામાં કુલનો કે ઉપકુનો યોગ કરે છે, પણ ફલોપકુલનો યોગ ન કહેવો. [પૂર્ણિમાની માફક હવે સૂનકાર અમાસનું કથન કરે છે.] o ભગવન ! શ્રાવણી અમાવાસ્યા કેટલાં નક્ષમનો યોગ કરે છે ? ગૌતમ બે નામનો યોગ કરે છે, તે આ પ્રમાણે - આશ્લેષા નpx અને મઘા નક્ષત્રનો. ૦ ભગવન્! પૌષી અમાવાસ્યા કેટલાં નક્ષત્રનો યોગ કરે ? ગૌતમ! લેનો, પૂવફાળુની, ઉત્તરાફાગુનીનો. o ભગવન્! આસોજી અમાવાસ્યા પ્રશ્ન ગૌતમ ! બેનો, હરત અને ત્રિા. છે એ પ્રમાણે - કાર્તિકી અમાવાસ્યા હતી અને વિશાખાનો, મૃગશિર્ષ અમાવાસ્યા ગણનો - અનુરાધા, જ્યેષ્ઠા અને મૂલનો. પોષી અમાવાસ્યા બે નો – પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મારી અમાસ ત્રણનો - અભિજિત, શ્રવણ અને ધનિષ્ઠા ફાળુન અમાવાસ્યા ત્રણનો - શતભિષા, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા, ચૈત્રી અમાવાસ્યા બેનો - રેવતી અને અશ્વિની, વૈશાખી અમાવાસ્યા બેનો - ભરણી અને કૃતિકા, યેહામૂલી અમાવાસ્યા બેનો - રોહિણી અને મૃગશિર્ષ, આષાઢી અમાસ ત્રણનો – અદ્ધાં પુનવસ અને પુષ્ય. o ભગવન / શ્રાવણી અમાવાસ્યા શું કુલનો યોગ કરે ઉપકુલનો યોગ કરે કે કુલોપકુલનો યોગ કરે છે ? ગૌતમ ! કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે, કુલોપકુલનો નફtખનો યોગ કરતી નથી. કુલનો યોગ કરતાં મઘા નક્ષત્રનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરતાં આશ્લેષા નક્ષત્રનો યોગ કરે છે. શ્રાવણી અમાવાસ્યા કુલનો યોગ કરે કે ઉપકુલનો યોગ કરે ત્યારે કુલોપયુકત શ્રાવણી અમાવાસ્યા કે ઉપકુલોપયુક્ત શ્રાવણી અમાવાસ્યા કહેવાય છે. o ભગવન ! ભાદરવી અમાવાસ્યા પૂર્વવતુ બેનો યોગ કરે છે. કુલનો યોગ કરે છે, ઉપકુલનો યોગ કરે છે. કુલનો યોગ કરતાં ઉત્તરાફાગુની નક્ષત્રનો યોગ કરે છે અને ઉપકુલનો બાકીની અમાવાસ્યા કુલનો કે ઉપકુલનો યોગ કરે છે. ભગવાન ! જ્યારે શ્રવણનત્રયુકત પૂર્ણિમા હોય ત્યારે પૂર્વવર્તી અમાસ શું મઘા યુક્ત હોય ? ભગવાન ! જ્યારે મઘાનત્રયુકત પૂર્ણિમા હોય ત્યારે શું શ્રવણનયુક્ત અમાસ પૂર્વે હોય ? હા, ગૌતમ ! તેમજ કહેવું. ભગવાન ! જ્યારે પૂછપદી પૂર્ણિમા હોય ત્યારે પૂર્વની અમાવાસ્યા ફાળુની યુકત હોય ? અને જ્યારે ફાગુની પૂર્ણિમા હોય ત્યારે પૂર્વે પૌષ્ઠપદી અમાસ હોય? હા, ગૌતમ! તેમજ હોય. એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જણવી - અશ્વિની નક્ષwયુકત પૂર્ણિમા, ચિબાનત્રયુક્ત અમાવાસ્યા. કૃતિકા યુકત પૂર્ણિમા, વિશાખા યુક્ત અમાવાસ્યા. મૃગશિર યુક્ત પૂર્ણિમા, જ્યેષ્ઠાયુકત અમાવાસ્યા. પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા, પૂતષિાઢા નક્ષત્રયુક્ત અમાવાસ્યા. • વિવેચન-૩૨૯ થી ૩૩૧ : ભગવન્! કેટલા કુલસંજ્ઞક નક્ષત્રો છે, કેટલા ઉપકુલ સંજ્ઞક અને કેટલાં કુલોપકુલ સંજ્ઞક કહેલાં છે ? ગૌતમ ! બાર કુલ સંજ્ઞક, બાર ઉપકુલ સંજ્ઞક અને ચાર કુલીપકુલ સંજ્ઞક કહેલા છે. તેમાં બાર કુલ સંડ્રાકો આ પ્રમાણે – ધનિષ્ઠાકુલ, ઉત્તર ભાદ્રપદાકુલ, અશ્વિની કુલ ઈત્યાદિ હવે કુલાદિના લક્ષણ શું છે ? તે કહે છે - માસ વડે પરિસમાપ્ત થાય છે તે કુલ સંજ્ઞક અર્થાત અહીં જે નક્ષત્ર વડે પ્રાય: માસોની પરિસમાપ્તિ કરવામાં આવે છે, તે માસ સર્દેશ નામવાળા નાગો કુલ નક્ષત્ર છે. તે આ પ્રમાણે શ્રાવણમાસ, પ્રાયઃ શ્રવિષ્ઠા જેનું બીજું નામ ઘનિષ્ઠા છે, તેના વડે પરિસમાપ્ત થાય.
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy