SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૭/૨૬૯ થી ૨૭૨ ૧૦૯ ૧૧ જંબૂઢીપપજ્ઞાતિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વડે ભાગ કરાતાં પ્રાપ્ત ૮૧ ભાગ છે, તેને અનંતરોત-૫૪માં ઉમેરો. તેથી ૬૨ આવશે તેમાં ૬૧ ભાગથી રોજન આવે, તે યોજન સશિમાં ઉમેરીઓ, શેષ વધે ૧/૧ ભાગ. યોજન ૪૯૭ થાય. તેથી ૪૯૩ - ૧ - આ મંડલાંતર ક્ષેત્ર છે. જે બિંબક્ષેત્ર સશિ ૧૩ - ૪૧ ભાગાભક યોજના છે, તે પણ મંડલાંતર રાશિમાં ઉમેરીએ તેથી ૪૯૭ + ૧૩ = ૫૧૦ આવશે અને જે પૂર્વોદ્ધરિત ૧૧ ભાગ છે, તે ૪૭માં ઉમેરીએ, તેથી આવશે - સૈ૮/૧૦ [શંકા પંદર મંડલના ચૌદ સંતરાલના સંભવથી ચૌદ વડે ભાંગવું યુકિતવાળું છે, તો * ભાગ કઈ રીતે સાથે જાય ? [સમાધાન મંડલાંતર ક્ષેત્ર રાશિથી ૪૯૭ - ૧૧ મંડલાંતર વડે ૧૪થી ભાંગતા પ્રાપ્ત ૩૫-યોજન છે. ઉદ્ધરિત યોજન સશિને ૬૧ વડે ગુણતાં અને મૂલ સશિમાં ૬૧-ભાગ ઉમેરતા થશે-૪૨૮. આને ૧૪ વડે ભાંગતા આવેલ અંશશિ 30 છે, શેષ-૮, તેનો ૧૪ વડે ભાગ થતો નથી માટે લાધવાર્થે બે વડે ભાંગતા આવેલ ભાજ્ય-ભાજક સશિ થશે. *, એ પ્રમાણે જાણવું. હવે મંડલ અંતરની પ્રરૂપણાનો પ્રશ્ન કહે છે – ભગવતુ ! એક ચંદ્ર મંડલનું બીજા ચંદ્રમંડલ સુધીનું અંતર કેટલે દૂર કહેલ છે ? ગૌતમ ! ૩૫ - 39/૧ * યોજન છે. આટલું ચંદ્ર મંડલનું અબાધાથી અંતર કહેલ છે. અહીં ૪ચૂર્ણિકા જે રીતે આવે, તે રીતે અનંતર તેની વ્યાખ્યા કરાયેલ છે. ટ્વે મંડલની લંબાઈ આદિ પ્રમાણ દ્વાર કહે છે - ભગવન! ચંદ્રમંડલની લંબાઈ, પહોળાઈ, પરિધિ, બાહચ-ઉચ્ચત્વ કહેલ છે ? ગૌતમ ! લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજના છે. એક યોજનના ૬૧ ભાગ કરાતા જેટલાં પ્રમાણ ભાગો છે, તેટલા પ્રમાણ અતિ પ૬ ભાગ પ્રમાણ. તેનાથી ત્રગુણાથી અધિક પરિધિ છે. કરણ રીતથી રયોજન ૫૫ ભાગ સાધિક છે. ૨૮૧ યોજન બાહલ્ય છે. હવે મેરુને આશ્રીને પ્રમાદિ મંડલ અબાધાનો પ્રશ્ન – • સૂત્ર-૨૨૩ - ભગવાન ! જંબૂઢીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાઘા વડે સવસ્ચિતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ! ૪૪,૮૨૦ યોજનની બાધાથી -િદૂર સવવ્યંતર ચંદ્રમંડલ કહેલ છે. જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી અભ્યતર અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૪,૮૫૬ યોજન અને યોજનના ભાગ અને ૬૧ ભાગના ૪) ચૂર્ણિકા ભાગ અબાધાથી અત્યંતરાંતર ચંદ્રમંડલ છે, તેવું કહેલ છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતનું કેટલી બાધાથી અત્યંતર તૃતિય મંડલ કહેલ છે ? ગૌતમ ૪૪,૮૨ યોજન અને યોજનાના ૫૧, ભાગ અને એકસઠીયા ભાગના | સૂર્ણિકા ભાગ અબાધાથી અભ્યતર તૃતિય મંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી નિરક્રમણ કરતો ચંદ્ર તેના પછીના મંડલથી, તેના પછીના મંડલથી. તેના પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છMીશછીણ યોજના અને એક યોજનના ૫% ભાગ અને એક સઠીયા ભાગના * ચૂર્ણિકા ભાગ, એકૈક મંડલમાં બાધાથી વૃદ્ધિથી વધતા-વધતા સર્વ બાહ્ય મંડલને ઉપસંક્રમિત થઈને ચરે ચરે છે. જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વબાહ્ય ચંદ્ર મંડલ કહેલ છે? ૪૫,330 યોજનની અબાધાથી ચંદ્રમંડલ છે. જંબૂદ્વીપ હીપમાં મેરુ પર્વતની કેટલી અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમી ૪૫,૨૯૩ યોજન અને એક યોજનના ભાગ, એકસઠીયા ભાગના , ચૂર્ણિકા ભાગની અબાધાથી બાહ્ય અનંતર ચંદ્રમંડલ કહેલ છે. જબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર - અબાધાથી, બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ / ૪૫,૫ક યોજન અને એક યોજનના ૧ ભાગ, એકસઠીયા ભાગના / ચૂર્ણિકા ભાગ અબાધાથી બાહ્ય તૃતિય ચંદ્રમંડલ કહેલ છે. એ પ્રમાણે નિરો આ ઉપાયથી પ્રવેશ કરતો ચહ્ન, તેની પછીના મંડલથી, . તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો-કરતો છત્રીશ-જીગીશ યોજન અને યોજનના સ્પ, ભાગ, એકસઠીયા ભાગના ૪, ચૂર્ણિા ભાગ એકૈક મંડલમાં અભાધાથી વૃદ્ધિને ઘટાડતાં-ઘટાડતાં સળવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. • વિવેચન-૨૭૩ : ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની કેટલે દૂર સર્વ અત્યંતર ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૨૦ યોજન દૂર સર્વત્રંતર ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપત્તિ પૂર્વે સૂર્ય વક્તવ્યતામાં દશર્વિલ છે. બીજા મંડલની દૂરીનો પ્રશ્ન – ભગવદ્ ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતથી કેટલે દૂર અત્યંતર પછીનું બીજું ચંદ્રમંડલ કહેલ છે ? ગૌતમ ! ૪૪,૮૫૬ - ૨૫/૬૧ ભાગ અને * ચૂર્ણિકા ભાગની દૂરી એ સવવ્યંતર અનંતર બીજું ચંદ્રમંડલ કહેલ છે. તેની ઉપપતિ પૂર્વોક્ત અત્યંતર મંડલની રાશિમાં મંડલાંતર ક્ષેત્રમંડલ વિકંભરાશિનો પ્રોપ કરતાં થાય. - તે આ રીતે - ૪૪,૮૨૦ રૂ૫ પૂર્વમંડલ યોજન રાશિ છે. આ મંડલાંતર ક્ષેત્ર યોજન-૩૫ છે. તથા અંતરના હોવાથી ૩૦/૧ ભાગ મંડલ વિકુંભથી પ૬/૧ ભાગોના પરસ્પર મીલનથી ૮૬/૧ ભાગમાં આવેલ યોજન એક, તે પૂર્વોક્ત ૩૫ઉમેરીએ, તેથી આવશે-૩૬ યોજના અને શેષ ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા. હવે ત્રીજા મંડલનો પ્રશ્નોત્તર - બીજા મંડલની રાશિ ૩૬ યોજન અને ૫૧ ભાગ અને ૪-ચૂર્ણિકા ભાગ, એ આમાં ઉમેરતાં યથોત રાશિ પ્રાપ્ત થા છે. હવે ચતુર્થ આદિ મંડલોમાં અતિદેશને કહે છે - એ પ્રમાણે ઉકત રીતે
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy