SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ e/૫૦,૨૫૧ ex ભગવંત ઉક્ત પ્રશ્નો ઉત્તર આપતા કહે છે – ગૌતમ ! બે ચંદ્રો પ્રકાશેલા-પ્રકાશે છે અને પ્રકાશશે. કેમકે જંબૂદ્વીપ ક્ષેત્રમાં સૂર્ય વડે. આકાંત દિશા વડે અગમ બાકીની દિશા ચંદ્રો વડે પ્રકાશયમાન થયેલ હોય. - X - X - એ પ્રમાણે સર્વસત્રમાં પણ વિચારવું તથા બે સુયતપેલા, તપે છે, તપશે. અહીં જંબદ્વીપ ક્ષેત્રમાં એમ કહેવું. આ જ ક્ષેત્રમાં ચંદ્ર વડે આકાંત દિશાથી અન્યના બાકીની દિશામાં સૂર્યો વડે તાપ કરાય છે. તથા ૫૬-નાગો એકૈક ચંદ્રના પ્રત્યેકના ૨૮-નામના પરિવારથી યોગ જોડે છે આદિ પૂર્વવતું. તથા ૧૩૬ મહાગ્રહો છે, કેમકે એકૈક ચંદ્રના પ્રત્યેકના ૮૮ મહાગ્રહના પરિવારના ભાવથી ચાર ચર્ચા છે આદિ. તથા પધ વડે તારાનું માન કહે છે - ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ. કેમકે પ્રતિચંદ્રના ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. હવે ચંદ્રની ઉપેક્ષા કરી પહેલા સૂર્યની પ્રરૂપણા કરે છે. તેમાં આ પંદર અનુયોગ દ્વારો છે – (૧) મંડલ સંખ્યા, (૨) મંડલાંતર, (3) બિંબની લંબાઈપહોળાઈ, (૪) મેરુ અને મંડલોગની અબાધા. * * * * ઈત્યાદિ. તેમાં મંડલ સંખ્યાનું સૂત્ર કહે છે – • સૂત્ર-૨૫૨ થી ૫૫ - (રપ) ભગવાન સૂર્યમંડલ કેટલાં કહેલો છે ? ગૌતમ ૧૮૪ મંડલો કહેલાં છે. ભગવાન ! જંબૂદ્વીપ હીપમાં કેટલા ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ હીપમાં ૧૮૦ યૌજન ક્ષેત્ર અવગાહીને અહીં ૬૫સૂર્યમંડલ કહેલાં છે. - ભગવત્ / લવણસમુદ્રમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સુમંડલો કહેલા છે ? ગૌતમ ! લવણસમુદ્રમાં 130 યોજન ક્ષેત્ર અવગાહીને અહીં ૧૧૯ સૂમિંડલ કહેલ છે. એ પ્રમાણે પૂવપર-બધાં મળીને જંબૂઢીપદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલો હોય છે. [૫૩] ભગવન સવસ્વિંતર સૂર્ય મંડલથી સર્વ બાહય સુમિડલ કેટલાં અંતરે કહેલ છે ? ગૌતમ! પ૧ યોજન અબાધાથી સર્વ બાહ્ય સૂર્યમંડલ કહેલ છે. રિષ૪] ભગવન્! એક સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ કેટલાં બાધા અંતરથી કહેલ છે ? ગૌતમ! બે યોજન અબાધા અંતર છે. રિપu] ભગવાન ! સૂર્યમંડલ કેટલી લંબાઈ-પહોળાઈથી, કેટલી પરિધિથી, કેટલી જાડાઈથી કહેલ છે ? ગૌતમ! ૪૮૧ યોજન લંબાઈ-પહોળાઈથી, પરિધિ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ તેનાથી કંઈક અધિક ત્રણ ગણી તથા જાડાઈ ૨૪ યોજનથી કહેલી છે. • વિવેચન-૨૫૨ થી ૨૫૫ - ભગવત્ સૂર્યોના દક્ષિણ-ઉત્તર અયનમાં નિજબિંબ પ્રમાણ ચક્રવાલ વિઠંભ પ્રતિદિન ભમીત ોગરૂપ કેટલાં મંડલો કહેલ છે ? આનું મંડલપણું મંડલના સદૈશવથી છે, તાવિક નથી. મંડલમાં પહેલી ક્ષણે જે વ્યાપ્ત ક્ષેત્ર, તે સમશ્રેણિ જ જો પુરોગને વ્યાપે, તો તાત્વિકી મંડલતા થાય. તેમ થતાં પૂર્વમંડલથી ઉત્તર મંડલનું બે યોજના અંતર ન થાય. ભગવંતે કહ્યું - ગૌતમ ! ૧૮૪ મંડલ કહેલ છે. જે રીતે આના વડે ચાર હોમ પૂરિત થાય, તે રીતે અંતરદ્વાર પ્રરૂપશે. હવે આટલાં ક્ષેત્ર વિભાગથી બે વડે ભાંગીને ઉક્ત સંખ્યા ફરી પૂછે છે – ભગવન્! જંબૂદ્વીપમાં કેટલું ક્ષેત્ર અવગાહીને કેટલાં સૂર્ય મંડલો કહેલા છે ? ગૌતમ ! ૧૮૦ યોજન અવગાહીને આટલા અંતરે ૬૫-સૂર્યમંડલો કહેલ છે. તથા લવણસમુદ્રમાં કેટલું અવગાહીને કેટલાં સૂર્યમંડલો કહેલા છે ? ગૌતમ ! 33 યોજના સૂણામાં અલાત્વથી અવિવક્ષિત સૈ૮/૬૧ યોજન અવગાહીને એ અંતરમાં ૧૧૯ સૂર્યમંડલો કહેલ છે. અહીં ૬૫-મંડલ વડે ૧૭૯-૧૧ યોજન પૂરિત થાય છે. જંબૂદ્વીપમાં અવગાહ@ોત્ર ૧૮૦ યોજન છે. તેના વડે શેષ પદ મંડલના કહેવા. તે અય હોવાથી વિવક્ષિત નથી. અહીં ૬૫-મંડલોની વિષય વિભાગ વ્યવસ્થામાં સંગ્રહણી નૃત્યાદિમાં કહેલ આ વૃદ્ધ સંપ્રદાય છે - મેરની એક બાજુ નિષધના મસ્તકે ૬૩-મંડલો, હરિવર્ષ જીવા કોટિમાં બે, બીજા પડખામાં નીલવંતના મસ્તકે ૬૩, રમ્ય જીવા કોટીમાં છે. એ રીતે બધાં મળીને પાસઠ-ઓગણીસ અધિક શત મંડલના મીલનથી જંબૂદ્વીપ અને લવણસમુદ્રમાં ૧૮૪ સૂર્યમંડલ થાય છે, તેમ મેં કહેલ છે અને બીજા તીર્થકરોએ પણ કહેલ છે. હવે મંડલોત્ર દ્વાર કહે છે - સવવ્યંતર એટલે પહેલાં સૂર્યમંડલચી, ભગવનું ! કેટલી અબાધા-અંતરથી સર્વબાહ્ય - બધાંચી છેલ્લે, જેનાથી પછી એક પણ નથી, તે સૂર્યમંડલ કહેલ છે ? ગૌતમ ! ૫૧૦ યોજન અબાધા-અંતરાલવ પતિઘાતરૂપથી સર્વબાહ્ય સૂર્યમંડલ કહેલ છે. અહીં ન કહેલ છતાં પણ ૪૮ છે. અન્યથા ઉક્ત સંખ્યાંક મંડલોનો અનવકાશ થાય. આ કઈ રીતે જાણવું ? તે કહે છે. સર્વ સંખ્યાથી ૧૮૪ મંડલો, એકૈક મંડલનો વિકંભ Kદ યોજન છે. તેથી ૧૮૪ને ૪૮ વડે ગુણીએ, તેથી ૮૮૩૨ થશે. આ સંખ્યાના યોજન કરવાને માટે ૬૧ વડે ભાગ કરાય છે. તેનાથી ૧૪૪ યોજન થશે અને શેષ બાકી રહે છે - ૪૮. પછી ૧૮૪ની સંખ્યાના મંડલોનો અપાંતરાલ ૧૮૩ થાય. - x - કેમકે કોઈપણ સંખ્યાના અંતરાલમાં ૧-ઘટે. એકૈક મંડલનો અંતરાલ બે યોજન પ્રમાણ થાય. પછી ૧૮૩ને બે વડે ગુણતાં ૩૬૬ થાય. પૂર્વોક્ત ૧૪૪ આમાં ઉમેરીએ. તેથી પ૧ યોજન અને ૪૮૧ યોજના
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy