SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૨૮ હાર, અધહારથી ઉપશોભિત છે. એકબીજાથી થોડા-થોડા અંતરે અવસ્થિત છે, પૂવય આદિ વાયુથી ધીમે-ધીમે કંપતા, પરસ્પર ટકરાવાથી ઉww એવા કાન અને મનને સુખર શબ્દો વડે પ્રદેશને અપૂરિત કરતાં ચાવતુ અતિ શોભતા રહેલા છે. તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તરપૂર્વમાં અહીં શકેન્દ્રના ૮૪,ooo સામાનિકોના ૮૪,ooo ભક્ષાસનો છે. પૂર્વમાં આઠ અગમહિષીના, તેમજ દક્ષિણ-પૂર્વમાં અત્યંતર ર્મદાના ૧૨,ooo દેવોના, દક્ષિણમાં મદયમ પષદના ૧૪,ooo દેવોના અને દક્ષિણપશ્ચિમમાં બાહ્ય પદાના ૧૬,ooo દેવોના, પશ્ચિમમાં સાત સૈન્યાધિપતિના અને ત્યાં તે સહારાનની ચારે દિશામાં ચોર્યાશીચોર્યાશી હજાર એમ કુલ 3,36,ooo ભદ્રાસનો છે. એ પ્રમાણે બધું સૂયભિદેવના આલાવા મુજબ જાણવું ચાવતુ આજ્ઞા પાછી સૌપે છે. • વિવેચન૨૨૮ : ત્યારપછી તે પાલક દેવ, દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈ ચાવતુ વૈકિય સમુઠ્ઠાતથી સમવહત થઈને તે પ્રમાણ કરે છે અર્થાત્ પાલક વિમાન ચે છે. ધે વિમાનના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે – સૂરણ સ્પષ્ટ છે. પછી તેના વિભાગનું વર્ણન કરેલ છે, તે પૂર્વવતું. વિશેષ આ - મણીના વર્ણ, ગંધ, સ્પર્શ કહેવા, જેમ રાજપનીય-બીજા ઉપાંગમાં કહેલ છે. અહીં પણ જગતી અને પાવરવેદિકાનું વર્ણન કરવું. - x - ધે પ્રેક્ષાગૃહ મંડપનું વર્ણન - તક્ષ ઈત્યાદિ. યાવતું શબ્દથી ચમક રાજધાનીના સુધમસિભાધિકાચી જાણવું. ઉપરના ભાગનું વર્ણન કરવાને કહે છે - તેનો ઉલ્લોક અર્થાત ઉપરનો ભાગ પઘલતાના ચિત્રોથી ચિત્રિત ચાવતું સંપૂર્ણ તપનીયમય છે. પહેલાં ચાવતુ શબ્દથી અશોકલતાના ચિત્રોથી ચિત્રિત ઈત્યાદિ લેવું. બીજી ચાવતુ શબ્દથી સ્વચ્છ, શ્લષ્ણ ઈત્યાદિ લેવા. અહીં રાજપ્રપ્નીય સૂત્રમાં સૂભિ વિમાન વર્ણનમાં અક્ષપાટક સૂઝ દેખાય છે, પણ ઘણી પ્રતિઓમાં આ પાઠ દેખાતો નથી, માટે લખેલ નથી. હવે અહીં મણિપીઠિકા વર્ણન કહે છે - તે સ્પષ્ટ છે આની વ્યાખ્યા વિજયદ્વારમાં રહેલ પ્રકંઇક પ્રાસાદના સિંહાસનના સત્ર સમાન જાણી લેવી. તે ઇ ઈત્યાદિ સૂત્ર પૂર્વે પાવર વેદિકા જાલ વર્ણનમાં કહેલ છે, ત્યાંથી જાણવું. અહીં પહેલા યાવતુ પદથી કંપતુ, લટકતું, ઝંઝમાણ, ઉદાર મનોજ્ઞ મનહર કાન-મનને સુખકર આદિ સંગ્રહ કરવો. બીજા યાવતુ પદથી સગ્રીક આદિ લેવા. હવે અહીં આસ્થાન નિવેશન પ્રક્રિયા કહે છે - તે સિંહાસનના પાલક વિમાનના મધ્યભાગ વર્તીના વાયવ્ય, ઉત્તર, ઈશાનમાં શકના ૮૪,૦૦૦ સામાનિકોના ૮૪,૦૦૦ ભદ્રાસનો છે. પૂર્વમાં આઠ અગ્રમહિષીના આઠ ભદ્રાસનો છે, એ પ્રમાણે ૩૮ જંબૂલીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૩ અનિખૂણામાં અત્યંતર પર્ષદાસંબંધી ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્મદાના ૧૪,૦૦૦ દેવોના ૧૪,૦૦૦ ભદ્રાસનો છે. નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો છે. પશ્ચિમમાં સાત સૈન્યાધપતિના સાત ભદ્રાસનો છે. પછી પહેલા વલયની સ્થાપના પછી, બીજા વલયમાં તે સીંહાસનની ચારે દિશામાં ચા ગુણા કરાયેલ ૮૪,૦૦૦ સંખ્યક આત્મરક્ષક દેવો છે અg 3,35,ooo આત્મરક્ષક દેવો છે, તેથી તેટલાં ભદ્રાસનોને વિદુર્વે છે. Uવમર ની વિભાપા કહે છે - ઈત્યાદિ વકતવ્ય સૂયભના આલાવાથી ચાવતુ પાછી સોંપે છે. ચાવતુ પદથી સંગ્રહ આ પ્રમાણે છે - તે દિવ્ય યાન વિમાનનું આવા સ્વરૂપે વર્ણન છે, જેમ કોઈ તુરંતનો ઉગેલો હૈમંતિક બાલસૂર્ય કે ઇંગાલના લાલ સળગતા કે જાદવર્તી કે કેશડાવર્ણી કે પારિજાતવર્ણી ચોતરફથી કસુમિત હોય તેવો વર્ણ છે ? ના, આ અર્થ સમર્થ નથી. તે દિવ્યવિમાનનો આથી પણ ઈષ્ટતા વર્ણ કહેલ છે. ગંધ અને સ્પર્શ મણિવત્ કહેવા. ત્યારપછી તે પાલક દેવ, તે દિવ્ય યાનવિમાન વિક્ર્વને જ્યાં શક છે ત્યાં આવે છે. આવીને શકને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે માંજલી કરી, જય-વિજય વડે વધાવે છે આદિ. અહીં વ્યાખ્યા - તે દિવ્ય ચાનવિમાનનો આવો વર્ણક છે, જેમ તત્કાલનો ઉગેલ શિશિરકાલ સંબંધી બાળસર્ય, ખાદિરાંગના સગિના, જપાવન કે કિંશક વનના પારિજાત-કલ્પદ્રુમો, તેનું વનની ચોતરફ સમ્યક કુસુમિત છે. અહીં શિષ્ય પૂછે છે કે - શું આવા રૂપે છે ? આચાર્ય કહે છે – ના, તેમ નથી. તે દિવ્યવિમાન આનાથી પણ ઈષ્ટતક અને કાંતતરક હોય છે ઈત્યાદિ * * * * * * * હવે શકનું કૃત્ય કહે છે – • સૂઝ-૨૨૯ - ત્યારે તે શક યાવત હર્ષિત હૃદયી થયો. જિનેન્દ્ર ભગવંત સંમુખ જવા યોગ્ય દિવ્ય, સવલિંકાર વિભૂષિત, ઉત્તર વૈક્રિય રૂપની વિકુવા કરે છે. વિકુવન સપરિવાર ગમહિલી, નાટ્યાનીક અને ગંધવનિીક સાથે તે વિમાનની અનુપદક્ષિણા કરતાં-કરતાં પૂર્વીય સિસોપાનકેથી ચડે છે, ચડીને ચાવતું સીંહાસનમાં પૂવરભિમુખ બેસે છે. એ પ્રમાણે સામાનિક દેવો પણ ઉત્તરના કસોપાનકેથી આરોહીને પ્રત્યેકપ્રત્યેકે પૂર્વે રાખેલા ભદ્રાસનોમાં બેસે છે, બાકીના દેવો અને દેવીઓ દક્ષિણી ગિસોપાનકેથી આરોહીને પૂર્વવત રાવત બેસે છે. ત્યારે તે શકના તેમાં આરૂઢ થતાં આ આઠ-આઠ મંગલો યથાનુક્રમે ચાલ્યા. ત્યારપછી પૂર્વ કળશ ભંગાર, દિવ્ય છત્ર પતાકા ચામર સહિત, નિરતિકજોતાં જ દર્શનીય એવી વાયુ .ડતી વિજય વૈજયંતી, જે ઘણી ઉંચી ગગનતલને સ્પતી હતી તેવી, તે આગળ અનુક્રમે ચાલી. ત્યારપછી છ મૂંગાર, ત્યારપછી વજમય વૃત્ત ઉષ્ટ સંસ્થિન સુશ્લિષ્ટ
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy