SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨૩ વાવ રવપૂર્વક, નિક પરિવારથી સંપરિવરીને પોતપોતાના યાન-વિમાન-વાહનોમાં આરૂઢ થઈને, વિલંબ કર્યા વિના શકની યાવતુ પાસે પ્રગટ થાઓ. ત્યારે તે પદાતિ રીંન્યાધિપતિ હરિૉગમણી દેવને દેવેન્દ્ર શો યાવત આમ કહેતા હર્ષિત સંતુષ્ટ થઈ યાવત એ પ્રમાણે દેવની આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર શકની પાસેથી નીકળે ચે, નીકળીને જયાં સુધમસિભામાં મેઘસમૂહ સમાન, ગંભીરસ્મધુર શબ્દ કરd, યોજન પરિમંડલ સુઘોષ ઘટા છે, ત્યાં જાય છછે. ત્યાં જઈને મેઘસમૂહ સર્દેશ, ગંભીર મધુરતર શબદ કરતી, યોજના પરિમંડલ સુઘોષાઘંટાને ત્રણ વખત વગાડે છે. ત્યારે તે મેઘસમૂહ સમાન ગંભીર મધુરતા શદવાળી, યોજનપરિમંડલ સુઘોષ ઘંટાને મણ વખત વગાડતા સીધર્મકામાં બીજી એક જૂન બMીશ લાખ વિમાનોમાં એક જૂન બત્રીસ લાખ ઘંટા એક સાથે કણકણ રવને પ્રાપ્ત થઈ. ત્યારે સૌધર્મકલામાં પ્રાસાદ, વિમાન, નિકુટમાં આપતિત શબ્દ વMણાના પુદગલો લાખો વંટ-પ્રતિઘંટાના રૂપમાં પ્રગટ થવા લાગ્યા. ત્યારે તે સૌધર્મકલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ જે એકાંત રતિ પ્રસકત, નિત્યામત, વિષય સુખ મૂર્હિત હોય છે, તેઓ સૂરવર ઘટાના વિપુલ વનિથી પૂરિત થઈ જલ્દી જાગૃત થાય છે. થઈને ઘોષણાથી ઉત્પન્ન કુતુહલથી કાન દઈને એકાગ્રચિત્ત થઈ ઉપયુક્ત માનસ થયા. તે પદાતિ સૈન્યાધિપતિ દેવ ઘંટારવ અતિ શાંત-પ્રશાંત થયા પછી, ત્યાં-ત્યાં તે-તે દેશમાં મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતાક્રૂરતા આ પ્રમાણે કહે છે - સૌદમ કલાવાસીઓ ઘણાં દેવો અને દેવીઓ ! આપ સૌધર્મ કલોદ્રમાં આ હિતકારી અને સુખપદ વચનો સાંભળો. શકુની આજ્ઞા છે કે – બધું પૂવવ4 ચાવત તેમની પાસે પ્રગટ થાઓ. ત્યારે તે દેવો અને દેવીઓ આ અને સાંભળી, હર્ષિત-સંતુષ્ટ ચાવતું હૃદયી થઈ, કેટલાંક વંદન નિમિતે, એ પ્રમાણે પૂજન નિમિતે, સકારનિમિતે, સન્માન નિમિતે, દર્શન નિમિતે, જિનભક્તિ રાગથી, તે કેટલાંક આ અમારો આચાર છે, ઈત્યાદિ વિચારીને ચાવત શકુની સમીપે પ્રગટ થયાં - આવ્યા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે વૈમાનિક દેવો અને દેવીઓને વિલંબ રહિત સમીપે પ્રગટ થયેલા જુએ છે. જોઈને હર્ષિત થઈને પાલક નામે અભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયા જલ્દીથી અનેકશd dભ ઉપર રહેલ, લીલાતિ શાલ ભંજિકાયુક્ત, ઈહામૃગ-લભ-તુગ-નર-મગ+વિહગ-ભાલક-કિન્નર-BBશરભ-રામર-કુંજર-વનલતા-usdલતાના ચિત્રોની ચિત્રિત સ્તંભ ઉપર રહેલ વજ વેદિકાથી પરિગત એવી મણી, વિધાધર વમલ-વૃંગલના મંત્ર યુક્ત હોય તેવી, અર્થી સહસથી યુક્ત, હજારો રૂપયુક્ત, દીપતી-દેદીપ્યમાન, આંખમાં વસી જાય તેવા, સુખ સાશ, સગ્રીકરૂપ, ઘંટાવલિના મધુર મનહર સ્વરયુક્ત, સુખમય[27/3] જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કાંત-દર્શનીય, નિપુણવત્ ચમકા મણિરત્ન ઘટિા જલયુકત હજાર યોજન વિસ્તીણ, પ00 યોજન ઊંચા, શીઘ, વરીત, પ્રસ્તુત કાર્ય નિર્વહણમાં સક્ષમ દિવ્ય યાન-વિમાનની વિકુવા કરીને, મારી આ આજ્ઞા પાછી સોંપો. • વિવેચન-૨૨૩ - તે કાળે, તે સમયે અતિ દિશાકુમારીના કૃત્ય પછી. શક, તેની વ્યાખ્યા કલાસૃગટીકાદિમાં પ્રસિદ્ધ હોવાથી લખતા નથી. હવે વંદન-નમસ્કાર કર્યા પછી શક સિંહાસને બેઠા પછી જે થયું તે કહે છે – સિંહાસને બેઠા પછી તે દેવેન્દ્ર દેવરાજ શકને આ આવો યાવતુ સંકલ્પ થયો. નિશ્ચે જંબદ્વીપમાં તીર્થકર ભગવંત ઉત્પન્ન થયેલા છે તો ત્રણેકાળના શકોનો આ કલ્પ છે કે તીર્થંકરનો જન્મ મહિમા કરવો, તો હું જઈને તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કર્યું. પછી - - - હરિભેગમેપી-ઈન્દ્રના આદેશને ઈચ્છે છે તે અથવા ઈન્દ્રનો નૈમેષી નામે દેવ, તે પદાતિ સૈન્યાધિપતિ દેવને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી હે દેવાનુપ્રિય ! સુધમાં સભામાં મેઘનો સમૂહ, તેનો ગર્જિત, તેની જેમ ગંભીર અને મધુર શબ્દ જેનો છે તે તથા, તે યોજન પ્રમાણ વૃdવ જેનું છે , સુઘોષા નામે સસ્વરા, ઘંટાને ત્રણ વખત તાડિત કરતા-કરતા મોટા-મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં એ પ્રમાણે કહો - આજ્ઞા કરો કે ઓ દેવો ! • • • દેવેન્દ્ર દેવરાજ શક જંબૂદ્વીપમાં તીર્થકર ભગવંતનો જન્મમહિમા કરવાને જાય છે. સામાન્યથી જિન વર્ણન પ્રસ્તાવ છતાં જે જંબૂદ્વીપનું નામ ગ્રહણ કરેલ છે, તે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધિકારચી છે. તો હે દેવાનુપ્રિયો ! સર્વ ઋદ્ધિથી, સર્વધુતિથી, સર્વબળથી, સર્વ સમુદયથી, સવદરથી, સર્વ વિભૂષાથી, સર્વ દિવ્ય વાજિંત્ર શબ્દના નાદથી મોટી દ્ધિ ચાવતું સ્વથી ઈત્યાદિ પૂર્વવતુ પોતાના પરિવારથી સંપરિવૃત પોત-પોતાના વિમાનમાં આદિ પૂર્વવત્ વાહન - શિબિકાદિમાં આરૂઢ થઈને વિલંબ વિના દેવેન્દ્ર શક સમીપે પ્રગટ થયાં. હવે સ્વામીના આદેશ પછી હરિભેગમેષીદેવ જે કરે છે, તે કહે છે - ત્યારે પદાનિકાધિપતિ તે હરિભેગમેષી દેવને શક્રેન્દ્રએ આ પ્રમાણે કહેતા હર્ષિત ઈત્યાદિ થઈ, આજ્ઞા વચનને વિનયથી સાંભળે છે, સાંભળીને શક પાસેથી નીકળે છે, નીકળીને જ્યાં સુધસભામાં - x- સુઘોષા ઘેટા છે, ત્યાં આવે છે, આવીને મેઘના સમૂહ જેવા ગંભીર, મઘુતર શબ્દોવાળી યોજના પરિમંડલ સુઘોષા ઘટાને ત્રણ વખત વગાડે છે. વગાડ્યા પછી શું થાય છે ? તે કહે છે – વગાડ્યા પછી - x - સૌધર્મકામાં બીજા - એક ન્યૂન બત્રીસ લાખ વિમાનરૂપ જે આવાસ-દેવવાસ સ્થાનોમાં એકવ્ન ૩૨-બ્લાખ ઘંટા એકસાથે કણકણ એવો રવ કરવાને પ્રવૃત્ત થઈ. * * * હવે ઘંટનાદ પછી જે થયું તે કહે છે – ઘંટોના કણકણ સ્વ પ્રવૃત્તિ પછી સૌધર્મકલા પ્રાસાદ કે વિમાનોના જે નિકુટ
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy