SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 351 થી 355 195 સાધિક પલ્યોપમ કહેલી છે. 0 તાસ વિમાનમાં દેવોની જધન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉતકૃષ્ટ સ્થિતિ 1/4 પલ્યોપમ કહેવી છે. તાસ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ , પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક 1/8 પલ્યોપમ કહેલી છે. * વિવેચન-૩૫૧ થી 355 : ચંદ્રની પ્રગ્નસૂત્ર સુગમ છે, ઉત્તર સૂત્રમાં ચાર અગ્રમહિષી તે આ પ્રમાણે ચંદ્રપ્રભા ઈત્યાદિ ચાર. ચાર સંખ્યાના કથન પછી પરિવાર કથન - એકૈક દેવીનો ચાર-ચાર હજાર દેવીનો પરિવાર કહેલ છે. અર્થાત્ એકૈક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પાડી છે. હવે વિદુર્વણા સામર્થ્ય - તે આવા સ્વરૂપની અગમહિપી પરિચારણા અવસરમાં તથાવિધ જ્યોતિકરાજ ચંદ્ર દેવની ઈચ્છાને પામીને પોતાના સમાન રૂપવાળી હજાર દેવી વિક છે. સ્વાભાવિક વળી ઉક્ત પ્રકારે જ છે. તેથી બધી મળીને 16,ooo દેવી ચંદ્રદેવની હોય છે. અહીં જે રીતે અમરેન્દ્રાદિની ગુટિક વક્તવ્યતાના અધિકારમાં સ્વ-વ પરિવાર સંખ્યાનુસાર વિકુણીય સંખ્યા કહી, તે પ્રમાણે જ જીવાભિગમાદિમાં ચંદ્ર દેવની પણ ચાર-ચાર હજાર સ્વપરિવારનુસાર વિકુણા દેખાય છે. અહીં તેમ નથી, તે મતાંતર જાણવું. - 4 - આ ચંદ્રદેવની ગુટિક-અંતઃપુર છે ઈત્યાદિ. હવે ચૌદમા દ્વારનો પ્રશ્ન કરે છે - ભગવન ! શું જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાન મથે ચંદ્રા રાજધાનીમાં સુધમસિભામાં તપુર સાથે મહતુ ઈત્યાદિ પૂર્વવતું. વિહરવાને સમર્થ છે ? તેના ઉત્તર સૂરમાં કહે છે - ગૌતમ! આ અર્થ સમર્થ નથી [ન વિચરી શકે. કયા કારણે ભગવન્! આ પ્રમાણે કહ્યું ? - જ્યોતિકેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાની સુધમસભામાં અંતઃપુર સાથે મહતું આહત ગીત-વાજિંત્રનૃત્યસહ ચાવતું દિવ્ય ભોગોપભાગ ભોગવવા સમર્થ છે ? ગૌતમ ! જ્યોતિકેન્દ્ર ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમસભામાં માણવક નામે ચૈત્યવતુ પૂજય સ્તંભ છે, તેમાં વજમય ગોળ-વૃત સંપુટરૂપ ભાંડમાં ઘણાં જિન અસ્થિ સ્થાપિત હોય છે, તે ચંદ્રને તથા બીજા ઘણાં દેવો અને દેવીઓને ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્યનીય, પુષ્પો વડે પૂજનીય વસ્ત્રાદિ વડે સકારણીય, પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય છે તથા કલ્યાણબુદ્ધિથી પર્યાપાસનીય છે. ઉક્ત કારણથી એમ કહેવાય છે કે ગૌતમ ! તે સમર્થ નથી. જિનેશ્વરની જેમ જિન અસ્થિમાં પણ તેમને બહમાન હોવાથી તથા આશાતનાના ભયથી [સમર્થ નથી. કહ્યું. 196 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ હવે એ પ્રમાણે કપાતીત દેવોની માફક આની પણ અપવિચારતા છે કે નહીં, તે આશંકાને દૂર કરવા કહે છે - ચંદ્ર સુધર્માસભામાં 4000 સામાનિકો સાથે, ઉકત પ્રકારે ચાવતું શબ્દથી સપરિવાર ચાર અગ્રમહિષીઓ સાથે ઈત્યાદિ બધો જ લાવો અહીં કહેવો જોઈએ. દિવ્ય ભોગને યોગ્ય જે ભોગ - શબ્દાદિ, તેને ભોગવીને વિહરવાને, અહીં વિશેષથી કહે છે - વન * પરિવાર-પરિકરની પ્રદ્ધિ-સંપતિપણે, આ બધાં મારા પરિચારક છે, હું આમનો સ્વામી છું એ પ્રમાણે પોતાની ઋદ્ધિ વિશેષને દર્શાવવાથી આમ કહ્યું, પણ મૈથુન પ્રત્યય - કામક્રીડા નિમિતે ભોગ ભોગવી શકે નહીં, તે સિવાયના ભોગ ભોગવતો વિચારવા સમર્થ છે. - હવે પ્રસ્તુત ઉપાંગના આદર્શ-પ્રતિમાં પણ દેખાય છે અને જીવાભિગમાદિ ઉપાંગોમાં પણ દેખાય છે તે સૂર્યગ્રમહિષી કથન - જ્યોતિરાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી કહી છે - સૂર્યપભા, આતપ્રભા, અર્ચિમાલી, પ્રભંકરા. બાકી બધું ચંદ્રવ કહેવું. માત્ર સૂર્યાવર્તક વિમાનમાં સૂર્ય સીંહાસનમાં એમ બોલવું. હવે ગ્રહાદિની અગ્રમહિણીનું કથન - ગ્રહાદિમાં આદિ શબ્દથી નક્ષત્ર અને તારાઓ પણ કહેવા. બધે વિજયાદિચાર જાણવી. 176 ગ્રહોની - જંબૂદ્વીપવર્તી બે ચંદ્રના પરિવારભૂત ગ્રહોના બમણાં, 88 x 2 = 136, આ અનંતરોક્ત વિજયાદિ અગ્રમહિષી કહેવી. * x * અહીં સૂકાદર્ભમાં પહેલાં કહેલ નક્ષત્રદેવતા સુત્રની ઉપેક્ષા કરીને ક્રમ પ્રાધાન્યથી વ્યાખ્યાન કરવા પહેલાં 88 ગ્રહો કહે છે - (1) અંગારક, (2) વિકાલક, (3) લોહિતાંક, (4) શનૈશ્ચર (5) સાધુનિક, (6) પ્રાધનિક. પછી કનક સાથે એક દેશથી સમાન નામ જેમના છે તે કનક સમાન પાંચ નામો છે તે આ - (9) કણ, (8) કણક, (9) કણકણક, (10) કણવિતાનક અને (11) કણસંતાનક. પછી સોગં ગાયા કહે છે - (12) સોમ, (13) સહિત, (14) આશાસન, (15) કાયપગ, (16) કબુક, (1) અજમક, (18) દુંદુભક. શંખ સમાન નામો-શંક શબ્દાંકિતા તે ત્રણ છે, તે આ પ્રમાણે - (19) શંખ, (20) શંખનાભ, (21) શંખ વણભ. - X - X - સુગમાં યાવતુ શબ્દથી આ પ્રમાણે જાણવું - [e વૃત્તિકારીએ અહીં 3 થી 6 એ પ્રમાણે સાત ગાથાઓ નોધેલી છે, જેમાં ૮૮ગ્રહોમાંના ઉક્ત ર૧ ગ્રહો સિવાયll, તેની પછીના નામો-અનુક્રમે જણાવેલાં છે, ત્યારપછી આ જ ગાળાની યાખ્યા કરતાં તે નામોને સંસ્કૃતમાં નોંધેલા છે, અમોએ અનુવાદ કરતાં તે offમોની ભાષાકીય પુનરુક્તિ ન કરતાં માત્ર ગુજરાતીમાં તે-તે ગ્રહોના effમો આવશ્યક વ્યાજ સહ નોંધેલ છે. કંસ શબ્દથી ઉપલલિત ત્રણ નામો - (22) કંસ, (23) કંસ નાભ, (24)
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy