SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ J344 થી 347 189 10 જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ કુંભ મધ્યમાં ઉદય પ્રાપ્ત અર્થાત્ ત્યાં સ્થિત તથા વૈડૂયમય વિચિત્રદંડ જેમાં છે તે, નિર્મળ વજમય તીણ, મનોહર અંકુશ જેમને છે તે, તથા તપનીયમયી સુબદ્ધકક્ષાહૃદય જેમને છે તેવા હાથી. - તથા દર્ષિત-દર્પવાળા, બલમાં ઉત્કટ, વિમલ તથા ધનભંડલ જેમને છે તેવા, વજમય લાલા વડે લલિત શ્રુતિસુખ તાડન જેને છે તેવા, વિવિધ મણિરત્નમય, પાર્થવર્તી ઘંટા અર્થાત્ લઘુઘંટા જેમને છે તે તથા આવા પ્રકારની જતમયી તીછી બદ્ધ જે રજુ, તેના લંબિત જે ઘંટાયુગલ, તેનો જે મધુર સ્વર, તેના વડે મનોહર, તથા આલીન-સુશ્લિષ્ટ નિર્ભરભર કેશપણાથી પ્રમાણયુક્ત * પગ સુધી લાંબાપણાથી વર્તુળ, પ્રશસ્ત લક્ષણવાળા, રમણીય-મનોહર વાળ જેને છે, એવા પ્રકારની ગાત્રા પરિપંછન-પંછવાળા, તિર્યયો પંછડા વડે જ શરીરને પ્રમાર્જે છે માટે આ વિશેષણ છે. તથા ઉપચિત-માંસલ, પરિપૂર્ણ-પૂર્ણ અવયવવાળા, કૂર્મવત્ ઉન્નત ચરણો, તેના વડે લઘુલાઘવોપેત અર્થાત્ શીઘતર, વિકમ-પાદ વિક્ષેપ જેવો છે તે, તથા કરત્નમય નખવાળા, તપનીય જિલ્લાવાળા ઈત્યાદિ નવે પદો પૂર્વવતુ જાણવા. મહતા-બહવ્યાપી, ગંભીર-અતિમંદ્ર, ગુલગુલાયિત રચવૃંહિત શબ્દ, તેના વડે મધર અને મનોહર શબ્દો વડે આકાશને પરિત કરતાં અને દિશાને શોભાવતા, તે બધું પૂર્વવત્. હવે બીજી બાહાના વાહકોને કહે છે - ચંદ્ર વિમાનની પશ્ચિમમાં - જવાની દિશાના પાછળના ભાગમાં વૃષભરૂપધારી 4000 દેવો પશ્ચિમ બાહાને વહન કરે છે. શ્વેત, સુભગ ઈત્યાદિ પૂર્વવતુ જાણવું. ચલચપલ અહીં તહીં ડોલતા એવા હોવાથી અસ્થિરપણાથી અતિ ચપળ, કકુદ-અંશકૂટ, તેથી શાલિન-શોભાયમાન તથા અયોધનવ નિયિત - નિર્ભમૃત શરીરો, તેવી જ સુબદ્ધ-અમ્લત પ્રશસ્ત લક્ષણવાળા તથા કંઈક નમભાવને પામેલા વૃષભ-પ્રધાન લક્ષણ યુકતપણાવાળા બે હોઠ જેમાં છે કે, સમર્થ વિશેષણથી વિશેષ્ય પ્રાપ્ત થાય, તેથી તેવા મુખવાળા. - તથા ચંક્રમિત-કુટિલ ગમન, લલિત-વિલાસવતુ ગમન, પુલિત-ગમન વિશેષ. તે આકાશ ક્રમણ રૂપ, એવા પ્રકારની અત્યંત ચપળ ગર્વિતા ગતિ જેમની છે તેવા, તથા સન્નતપાર્થવાળા કેમકે નીચે-નીચે પડખાં નમેલા હોવાથી તેમ કહ્યું, સંગતપાદેહપ્રમાણોચિત પડખાંવાળા તથા સુનિua પાર્શવાળા, પુષ્ટ અને વૃત એવી સુસંસ્થિત કમર જેની છે તેવા, તયા - અવલંબન સ્થાનોમાં લંબાયમાન થતાં, લક્ષણો અને પ્રમાણ વડે યથોચિત યુક્ત અને રમણીય વાલગંડ-ચામરો જેને છે તે, તથા પરસ્પર સર્દેશ ખુરવાળા, વાલિધાન-પુંછડું જેમને છે તેવા, તથા પરસ્પર સદંશ લિખિતની જેમ-ઉત્કીર્ણ સમાન તીક્ષ્યાગ્ર, સંગત-ચયોચિત પ્રમાણ શીંગડા જેના છે તે. તથા અત્યંત સૂમ, સુનિપજ્ઞ, સ્નિગ્ધ, રોમ હોય તેવી ચામડીને ધારણ કરે છે તે, તથા ઉપયિત-પુષ્ટ, તેથી જ માંસલ, વિશાળ ભાસ્ને વહન કરવાના સામર્થ્યવાળા, પરિપૂર્ણ જે સ્કંધ પ્રદેશ, તેના વડે સુંદર તથા વૈડૂર્યમય, ભાસમાનકટાક્ષ * શોભતા, અદ્ધપક્ષિત એવા, સુનિરીક્ષણ - સુલોચન જેમના છે તે, તથા યુક્તપમાણ-યથોચિત પ્રમાણયુક્ત પ્રધાનલક્ષણ, પ્રશસ્ત રમણીય - અતિ મણીય, ગર્ગરક-પરિધાન વિશેષ લોકપ્રસિદ્ધ, તેના વડે શોભિત, બાકી પૂર્વવતુ. તથા ઘરઘરક - કંઠાભરણ વિશેષ, સુશબ્દ બદ્ધ જેમાં છે તેવા એ કંઠ, તેના વડે પરિમંડિત એવા [અશો]. તથા વિવિધ પ્રકારની મણિ-કનક-રત્નમય જે ઘંટિકા-લઘુઘંટા અર્થાત્ કિંકિણી, તેની વૈકણિકા, તીર્થી છાતી ઉપર સ્થાપિતપણાથી, સારી રીતે ચેલ માલિકા-શ્રેણી જેમાં છે તે. તથા વરઘંટિકા-ઉક્ત ઘંટિકાથી વિશિષ્ટતરપણાથી પ્રધાનઘંટા જેના ગળામાં છે તે ઘરઘંટગલકા, તથા માળા વડે ઉજ્જવલ. તથા પુપાલંકારોને વિશેષથી કહે છે - પા તે સૂર્યવિકાશી, ઉત્પલ - તે ચંદ્ર વિકાશી, સકલ-અખંડિત સુરભી, તેની માળા વડે. વિભૂષિત ઈત્યાદિ પૂર્વવતું. તથા વજરત્નમય ખુરવાળા, તથા તેમાં વિવિધ મણિ અને સુવણદિપણાથી વિવિધ પ્રકારે વિખુર-ઉક્ત ખુરશી ઉર્વવર્તિપણાથી વિકૃષ્ટ પુર જેમાં છે તે તથા સ્ફટિકમય દાંતવાળા, તપનીયમય જીભવાળા, તપનીયમય તાલુવાળા, તપનીય યોગકમાં સુયોજિત તથા તમામ ઈત્યાદિ પદો પૂર્વવતું. મહતા-ગંભીર ગર્જિત રવ વડે - ભાંકાર શબ્દરૂપથી ઈત્યાદિ બધું વર્ણન પૂર્વવત્ કરવું. હવે ચોથી બાહાના વાહકોને કહે છે - ચંદ્રવિમાનની ઉત્તરમાં અર્થાત્ જવાની ઈચ્છિત દિશાના ઉત્તર પાર્શમાં એટલે કે ડાબા પડખાથી. અશ્વરૂપધારી 4000 દેવો ઉત્તરની બાહાનું પરિવહન કરે છે. હોત આદિ જે ચાર વિશેષણો છે, તે પૂર્વવતુ જાણવા - તથા - ત૬ - વેગ અથવા બળ, તેથી તરોધારક એટલે વેગાદિઘારક, હાયન-સંવાર જેમાં છે તે, તરોમલિ હાયન અર્થાત્ ચૌવનવાળા. તેથી તેમાં શ્રેષ્ઠ તુરંગમાણાઈત્યાદિનો યોગ છે. તથા હરિમેલક એટલે વનસ્પતિ વિશેષ, તેના મુકુલ-કુંડલ તથા મલિકાની જેવા આંખવાળા અર્થાત્ તેમની આંખો શુક્લ છે તેવા.. તથા ચંચુરિત-કુટિલ ગમન અથવા ચંચુ-પોપટની ચાંચ, તેની જેમ વક, ઉસ્થિત-ઉચ્ચતાકરણ, પગનું ઉચ્ચિત-ઉત્પાદન, તેવી લલિત-વિલાસવાળી ગતિ, પુલિતગતિ વિશેષ પ્રસિદ્ધ, એ સ્વરૂપે તથા ચાલે છે તે ચલ-વાયુના કંપનત્વથી, તેની જેમ ચપળ ચંચળ-અતિ ચપળ ગતિ જેની છે તે. તથા લંઘન-ખાડા આદિનું અતિક્રમણ, વત્રત-ઉંચે કુદવું. ધાવન-જલ્દીથી જગમન, ધોરણ-ગતિ ચાતુર્ય, ત્રિપદી-ભૂમિમાં ત્રણ પદ વ્યાસ, ગમાંતમાં જયવતી કે જવિની-વેગવાળી, શિક્ષિતા-અભ્યસ્ત ગતિ જેની છે તે, તથા દોલાયમાન, રમ્ય, કંઠે રાખેલ શ્રેષ્ઠ આભૂષણ જેને છે તે, તથા સન્નતપાર્થવાળા ઈત્યાદિ પાંચ પદો પૂર્વે કહ્યા મુજબ, વિશેષ એ કે વાલપ્રધાન પુંછ વાળા. તથા ‘નમ' ઈત્યાદિ પદો પૂર્વવત છે. મૃથ્વી, વિશદા-ઉજ્જવલા અથવા પરસ્પર
SR No.009018
Book TitleAgam Satik Part 27 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy