SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૪૧,૧૪૨ ૧૪૩ ૧૪૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગૌતમ મેરુ પર્વતની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, અહં ઉત્તકુરુ નામે કુરુ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્રાકારે રહેલ, ૧૧,૮૪૨ યોજન, કલા વિસ્તારથી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ વક્ષસ્કાર પર્વતને ઋષ્ટ છે. પૂર્વની કોટિણી પૂર્વના વક્ષસ્કાર પર્વતને સૃષ્ટ, એ પ્રમાણે પશ્ચિમી યાવતુ પશ્ચિમી વક્ષસ્કાર પર્વતને ધૃષ્ટ છે. તે પ૩,ooo યોજના લાંબી છે. તેનું ઘનુ દક્ષિણમાં ૬૦,૪૧૮ યોજન, ૧૨-કળા પરિધિ છે. ભગવન્! ઉત્તરફા ક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. એ પ્રમાણે પૂર્ણ વણિત જેવી સુષમસુષમાની વકતવ્યતા છે, તે જ યાવતું પાગંધા, મૃગગંધા, અમમા, સહા, તેતલી, શનૈશ્ચરી કહેવું. • વિવેચન-૧૪૧,૧૪૨ : મહાવિદેહ ક્ષેત્રમાં ગંધમાદન નામે વક્ષસ્કાર-મધ્યમાં બે ક્ષેત્રને ગોપવીને રહેલ હોવાથી વક્ષસ્કાર, તર્જાતિય આ વક્ષકાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમાં નીલવંત નામક વર્ષઘર પર્વતના દક્ષિણ ભાગે, મેરની ઉત્તર પશ્ચિમમાં, તેના અંતરાલવર્તી દિશાભાગથી વાયવ્ય ખૂણામાં, ગંધિલાવતી - શીતોદા ઉત્તરકુલવર્તી આઠમી વિજયના પૂર્વે, ઉત્તર-નૂરના - સર્વોત્કૃષ્ટ ભોગ ભૂમિક્ષેત્રના પશ્ચિમે, અહીં મહાવિદેહ ફોગમાં ગંધમાદન નામે પક્ષકાર કહેલ છે. તે પર્વત ઉત્તરદક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ દિશામાં પહોળો, ૩૦,૨૦૯-૧૯ યોજન લાંબો છે. અહીં જો કે વર્ષધરાદિસંબંધ મૂલ પક્ષકાર પર્વતના સાધિક-૧૧,૮૪૨ યોજન પ્રમાણ કુરુક્ષેત્રમાંઆટલી લંબાઈ ન હોય, પણ આના વકભાવ પરિણતવણી વધ ફોમ અવગાહિતપણાથી સંભવે છે. નીલવંત વર્ષધર પતિ પાસે ૪oo યોજન ઉંચા.. ૪૦૦ ગાઉ ભૂમિમાં, ૫૦૦ યોજન પહોળો છે. પછી માત્રાના ક્રમથી ઉંચાઈ અને ઉંડાઈની વૃદ્ધિથી વધતાં-વધતાં અને વિકંભની પરિહાનિથી ઘટતાં-ઘટતાં મેરુની સમીપે ૫oo યોજન ઉંચાઈ, ૫oo ગાઉ ઉંડા, અંગુલનો અસંખ્યાતભાગ વિકંભ છે. ગજદંત પ્રારંભે નીયા, અંતે ઉંચારૂપે સંસ્થિત છે. તે સંપૂર્ણ રતનમય છે. જંબૂદ્વીપ સમાસમાં સુવર્ણમય કહ્યા છે. હવે આનું ભૂમિ સૌભાગ્ય કહે છે - ગંધમાદન વક્ષસ્કાર ઉપર બહુમરમણીય ભૂમિભાગ કહેલ છે. • x• હવે કૂટ કથન-સ્પષ્ટ છે, વિશેષ એ કે સ્ફટિકરનમયવથી સ્ફટિકકૂટ, લોહિતરક્ત વર્ણવણી લોહિતાક્ષ કૂટ, આનંદ નામક દેવનો કૂટ તે આનંદકૂટ, - X - X - જેમ વૈતાઢ્યાદિમાં સિદ્ધાયતનકૂટ સમુદ્ર નજીક પૂર્વથી છે, પછી ક્રમથી બાકીના રહેલ છે, તેમ અહીં મેરુ નજીક સિદ્ધાયતન કૂટ મેરથી વાયવ્ય દિશામાં ગંધમાદન કૂટની અનિદિશામાં છે જેમ લઘુ હિમવંતમાં સિદ્ધાયતન કૂટતું પ્રમાણ છે, તે જ આ બધાં સિદ્ધાયતન આદિ કૂટોનું કહેવું. વર્ણન પણ તેની જેમ જ છે. બાકીના કૂટોની વ્યવસ્થા અહીં ભિન્ન પ્રકારે મનમાં કરીને કહે છે - સિદ્ધાયતન અનુસાર વાયવ્ય ખૂણામાં ત્રણ કૂટો સિદ્ધાયતન આદિ કહેવા. * * * અર્થાતુ મેરના વાયવ્યમાં સિદ્ધાયતન ફૂટ છે. તેથી વાયવ્યમાં ગંધમાદન કૂટ, તેથી ગંધિલાવતી કૂટ અગ્નિ ખૂમામાં છે. અહીં ત્રણ વાયવ્ય દિશામાં સમુદિત કહ્યા છે. ચોથો ઉત્તરકુર ફૂટ બીજા ગંધિલાવતી કૂટની ઉત્તરપશ્ચિમમાં, પાંચમો ટિક કૂટની દક્ષિણમાં છે. • x - [અહીં એક પ્રશ્નોત્તર છે તેનો અર્થ આ છે -] ચોયાની ઉત્તરમાં, છઠ્ઠાની દક્ષિણમાં, છઠો પાંચમાંની ઉત્તરે, સાતમો છટ્ટાની ઉત્તરે અર્થાતુ પરસ્પર ઉત્તર-દક્ષિણમાં છે. અહીં ૫oo-યોજન વિસ્તારવાળા કૂટો જે ક્રમથી ઘટતાં પણ પ્રસ્તુત ગિરિશ્નોત્રમાં સમાય છે. તેમાં સહસાંક કૂતરીતિ જાણવી. હવે આના અધિષ્ઠાતાનું સ્વરૂપ નિરૂપે છે - પાંચમા અને છઠ્ઠા-સ્ફટિકકૂટ તથા લોહિતાક્ષકૂટમાં ભોગંકરા અને ભોગવતી બે દિકકુમારી છે. બાકીના કૂટોમાં સદેશ નામના દેવો વસે છે. છમાં સ્વ-સ્વ અધિપતિને વસવા યોગ્ય પ્રાસાદાવલંસકો છે. તેમની રાજધાનીઓ અસંખ્યાત યોજન પછી જંબૂદ્વીપમાં વિદિશામાં છે. - હવે નામાર્થ પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર-ગંધમાદન પર્વતની જે ગંધ, તે કોઠપુર, તગરપુટાદિના સૂર્ણ કરાતા, વીખેરતા ઈત્યાદિથી કે એક ભાંડથી બીજા ભાંડમાં સંતરાતા, મનોજ્ઞ ગંધ નીકળે છે. આમ કહેતા શિષ્ય પૂછે છે – શું આવી ગંધ ગંધમાદનની હોય ? ભગવંતે કહ્યું – આ અર્થ યોગ્ય નથી.” ગંધમાદનની ગંધ ઉક્ત ગંધો કરતાં ઘણી ઈષ્ટતર, કાંતતરાદિ છે. તે કાર્યથી ગૌતમ એમ કહેલ છે કે - ગંધ વડે સ્વયં મદવાળા ત્યાંના દેવ-દેવીના મનને કરે છે, માટે ગંધમાદન કહેવાય છે. • x - - બાકી પૂર્વવતું. હવે ઉત્તરકુરનું નિરૂપણ કરે છે – મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુર નામે કુરુ ક્યાં કહેલ છે ? મેરની ઉત્તરે, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. તેનો વિસ્તાર ૧૧,૮૪૨-૨ યોજન કહે છે. તેની ઉપપતિ - મહાવિદેહનો વિઠંભ-33,૬૮૪-૧૯ યોજન, તેમાંથી મેરુનો વિકંભ બાદ કરી, પ્રાપ્ત સંખ્યાને અડધી કરતાં ઉક્ત અંક સશિ પ્રાપ્ત થાય છે. [શંકા] વપત્ર, વર્ષધર પર્વતની ક્રમ વ્યવસ્થા પ્રજ્ઞાપકની અપેક્ષાથી હોય છે. જેમકે - પ્રાપકને નજીક ભરત છે, તેથી હિમવંત ઈત્યાદિ છે, તો વિદેહના કથન પછી ક્રમ પ્રાપ્ત દેવકરને છોડીને કેમ ઉત્તરકુરનું નિરૂપણ કર્યું ? (સમાધાન] વિદેહ ચતમુખ પ્રાયઃ હોવાથી, બધું પ્રદક્ષિણાથી વ્યવસ્થાપ્યમાન સિદ્ધાંતમાં સંભળાય છે. તેથી પહેલા ઉત્તરકુરુ કથન છે, ભરતની નીકટ વિધુપ્રભ અને સૌમનસને છોડીને ગંધમાદન અને માલ્યવંત વક્ષસ્કારની પ્રરૂપણા, ભરતની નીકટના વિજયને છોડીને કચ્છ, મહાકચ્છાદિ વિજયનું કથન છે. હવે તેની જીવાને કહે છે - તે ઉત્તરકુરની જીવા ઉત્તરમાં નીલવંત વર્ષધર નજીક કુટની ચરમ પ્રદેશ શ્રેણિ પૂર્વ-પશ્ચિમ લાંબી, બંને બાજુ પૂર્વ-પશ્ચિમે વક્ષસ્કાર પર્વતને ધૃષ્ટ ચે. તેનું વિવરણ કરે છે - પૂર્વ કોટિણી પૂર્વના માલ્યવંત વક્ષકારને ઋષ્ટ ઈત્યાદિ - x • ૫૩,ooo યોજન લાંબી, તે કઈ રીતે? મેરુની પૂર્વે ભદ્રશાલવનની લંબાઈ ૨૨,૦૦૦ યોજન, એ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy