SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ ૩/૬૮ ૪૫ અંધકાર-છાયારૂપ, તેનાથી યુક્ત • x • “કલિત' શબ્દ પૃથક જ છે, તેથી કહેવાનાર અનંતર સૂત્રમાં ‘કલિત' શબ્દ જોડવો અન્યથા તેમાં રહેલ ૨ કારનું બળથી ત્યાં પણ જોડવો. આ વિશેષણનો આ ભાવાર્થ છે – ચાલતા ચકીના મુગટાદિ, તેના સૈન્યની છત્ર સિવાયની સામગ્રી તેવી રીતે હોય, જેથી માર્ગમાં કંઈપણ તાપલેશ ન હોય, અહીં ભરતની સૈન્ય સંબદ્ધ છાયા ભરતના વિશેષણપણે બદ્ધ છે. સૈન્યકૃત “સ્વામીનો જય” વ્યવહાર દર્શનથી છે. ફરી પણ ભરતને જ વિશેષથી કહે છે - ખગ વિશેષ શીર્ષક ગુટિકા ફેંકે છે. ક્ષેપિણિ-'હથનાલિ' એમ લોક પ્રસિદ્ધ છે. ચાપ-કોદંડા, નારાય-સર્વ લોહ બાણ, કણક-બાણ વિશેષ, કલાનીકૃપાણી, શૂળ, લાઠી, ભિંદીપાલ-હાથ વડે ફેંકવાનું મોટા ફળવાળું દીર્ધ આયુધ વિશેષ, ઘનૃષિ-વંશમય બાણાસન જે કિરાતજન ગ્રહણ કરે છે. તૂણીર, બાણ ઈત્યાદિ પ્રહરણો વડે - x • યુક્ત દિગ્વિજય માટે ઉધત રાજાના જ શઓ સેના સહવર્તી હોય છે, એવું જણાવે છે, કઈ રીતે ઉક્ત પ્રહરણ વડે યુક્ત? તે કહે છે – જાને - અહીં રુધિર શબ્દ લાલ અર્થમાં છે, તેનાથી કાળો, નીલો, રકત, પીત, શુક્લ જાતિના પાંચ વર્ણો છે, તેના અવાંતર ભેદથી અનેક રૂપ છે. જે સેંકડો ચિહ્નો, છે જેમાં સંનિવિષ્ટ છે, તે રીતે જાણવા. શો અર્થ છે ? રાજાના જ શઆધ્યક્ષ તેતે જાતિના, તે-તે દેશીક શોને વિલંબ વિના જાણવા માટે શરમકોશમાં ઉક્ત રૂપ ચિહ્નો કરે છે. શાસ્ત્રોમાં તે-તે વર્ણમય કેશો કરે છે. ધે વાધ સામગ્રી કથન દ્વારા ભરતને વિશેષથી કહે છે - આસ્ફોટિતહાયના આસ્ફોટરૂપ, સિંહનાદ-સિંહની જેમ અવાજ કરવો, સેંટિત-હકર્ષથી સીત્કાર કરણ, હચહેષિત આદિ ઘોડા વગેરેના શબ્દો છે. આ શબ્દોથી સહિત તથા યુગમતું એવી ભંભા, હોરંભા ઈત્યાદિ તૂર્યપદની વ્યાખ્યા છે, પૂર્વાકન ગુટિતાંગકલ્પવૃક્ષના અધિકાસ્ય જાણવું. વિશેષ એ કે- ન - મધુર, તાલ, ધનવાધ વિશેષ, કાંસ્યતાલ, કરબાન-હસ્તતાલ, તેના વડે ઉત્થિત જે મોટા શબ્દો, તેના નિનાદથી સર્વ પણ જીવલોકને પૂરતો. ચતુરંગ સૈન્ય, શિબિકાદિ, આની ક્રમથી વૃદ્ધિ જેની છે તે. અથવા બલ-વાહનના સમુદયથી યુક્ત. - ૪ - માગઘતીર્થ પ્રકરણમાં કહેલ હજારો યક્ષોથી પરિવૃત્ત ઈત્યાદિ વિશેષણો ગ્રહણ કરવા. અહીં તે - x - અતિદેશથી સૂચિત છે. • x - જેમકે-હજારો યક્ષોથી સંપરિવૃત્ત, ધનપતિ જેવો વૈશ્રમણ, અમરપતિ સદંશ ઠદ્ધિથી પ્રથિત કીર્તિ, ગ્રામનગર-આકર આદિથી મંડિત પૃથ્વીને જીતતો જીતતો, પ્રધાન-શ્રેષ્ઠ રનોને સ્વીકારતો - સ્વીકારતો, તે દિવ્ય ચકરનને અનુસરતો, યોજનના અંતરથી વસતિમાં વસતોવસતો વરદામ તીર્થે જાય છે. વ્યાખ્યા પૂર્વવતું. બીજા વાક્યમાં પણ કહે છે - વરદામ તીર્થે જઈ નીકટમાં બાર યોજન લાંબી ઈત્યાદિ વિજય રૂંધાવાર નિવેશ કરે છે. • x - હવે રાજાની આજ્ઞા પછી કેવો વર્લ્ડકીરત અને કેવા પ્રકારનો વૈનાયિક આચાર કરે છે, તે કહે છે – • સૂમ-૬૯ થી ૩૨ - [૬૯] ત્યારે તે વકીરન આશ્રમદ્રોણમુખ, ગ્રામ, પાટણ, પુરુ, અંધાવાસ, ગૃહ, આપણની રચનામાં કુશળ, ૮૧ પ્રકારના સર્વ વાસ્તુમાં અનેકગુણનો જ્ઞાતા, પંડિત, વિધિજ્ઞ, ૪૫ દેવોની વાસુપરિચ્છા, નેમિપ%, ભોજન શાળા, કોણિ અને વાસગૃહોની રચનામાં કુશળ, છેદન, વેધનમાં, દાનકમાં પ્રધાનબુદ્ધિ હતો. જલગત અને ભૂમિગત ભાજનમાં. જલનસ્થલ-ગુફામાં, સ્ત્ર અને પરિણામાં, કાળ જ્ઞાનમાં પૂવવવ શબ્દ, વાસ્તુપદેશમાં પ્રઘાન હતો. ગર્ભિણી-કણવૃક્ષ - વેલી-વેષ્ટિતના ગુણ-દોષનો જ્ઞાતા, ગુણાઢ્ય, સોળ પ્રાસાદ કરણમાં કુશળ, ચોસઠ પ્રકારે ગૃહસ્થનામાં ચતુર હતો. નંદાdd, વર્ધમાન, સ્વસ્તિક, રચક તથા સર્વતોભદ્રના સંનિવેશમાં અને બહુવિશેષ ઉડિત દેવ કોઠ દર ગિરિ ખાત વાહનની રચનામાં કુશલ હતો. [] તે શિલાકાર અનેકાનેક ગુણયુકત હતો. રાજા ભરતને પોતાના પૂવચરિત તપ તથા સંયમના ફળ સ્વરૂપ પ્રાપ્ત તે શિલીએ કહ્યું. સ્વામી હું આપના માટે શું નિર્માણ કરું? [૧] રાજાના વચનને અનુરૂપ તેણે દેવકર્મ વિધિથી દિવ્ય ક્ષમતા દ્વારા મુહૂર્ત માત્રમાં સૈન્ય શિબિર તથા સુંદર આવાસ અને ભવનની રચના કરી. ( કરીને શ્રેષ્ઠ પૌષધગૃહ કર્યું કરીને જ્યાં ભરત રાવ હતો યાવતુ આ આજ્ઞા જદી પાછી આપી. બાકી પૂર્વવત ચાવતુ નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચાતુટ આશ્ચરથ હતો ત્યાં આવ્યો. • વિવેચન-૬૯ થી ૨ - પછી વર્તકીરન હું શું કરું? દેવાનુપ્રિય ! આજ્ઞા કરો - x - રાજાની નીકટ આવ્યો. - x • તે વર્તકીન કેવો હતો ? આશ્રમાદિ પદો પૂર્વવતું. તેના વિભાગમાં • ઉચિત સ્થાને તેના નિવેશમાં કુશળ - X - ચોગ્રાયોગ્ય સ્થાન વિભાગજ્ઞ. * * - એવા પ્રકારે વાસ્તુ-ગૃહભૂમિમાં - x - ‘ત્ર' શબ્દ બીજા વાસ્તુના પરિગ્રહાર્થે છે. અનેક ગુણો અને દોષોનો જ્ઞાયક • x • પંડિત-સાતિશય બુદ્ધિવાળો, • * * વિધિજ્ઞ-૪૫ દેવતાના ઉચિત સ્થાન નિવેશમાં વિધિનો જ્ઞાતા. હવે જે રીતે ૪૫ દેવોના ૮૧-પદ વાસ્તુન્યાસ જે રીતે છે તે શિક્ષી શાસ્ત્રાનુસાર દેખાડે છે. અહીં એક્રયાશી પદ • ચોસઠ પદ • શતપદ એ કણે વાસ્તુન્યાસની આકૃતિ વૃત્તિમાં છે, તે જોઈ લેવી.] આના સંવાદનને માટે સૂત્રધાર મંડને કરેલ વારતુસરોક્તિ પણ લખે છે. [અહીં વૃત્તિકારશ્રી તેર ગાથા નોંધે છે. તેમાં ચોસઠ પદ વાજી ન્યાસ આદિ નોંધેલ છે, અમને તેમાં સમજ ન પડતા. અનુવાદ કરેલ નથી જિજ્ઞાસુઓને મૂળ વૃત્તિ જેવા વિનંતી - દીપરત્ન સાગર ] છેલ્લે તેમાં લખ્યું છે કે વાસ્તુના આરંભે કે પ્રવેશમાં વાસ્તુપૂજન શ્રેયસ્કર છે, તેમ ન કરતા સ્વામીનો નાશ થાય છે, તેથી હિતાર્થીએ તેની પૂજા કરવી. અહીં વરાહમિહિરે કહેલ ૮૧-પદની સ્થાપનાવિધિની ગાથા પણ વૃત્તિકારશ્રીએ
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy