SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 46 19 પોત-પતાની સધમસિભા છે. જ્યાં-૧૪ પૌત-પોતાના માણવક રીત્ય સ્તભો છે, ત્યાં જાય છે, જઈને ત્યાં જમય ગોળ-વૃત્ત સમુદગકો છે, તેમાં જિન આરિણ પધરાવે છે, પધરાવીને અભિનવ ઉત્તમ માળ અને ગંધ વડે અર્ચના ક્ય છે, કરીને વિપુલ ભૌગોપભોગને ભોગવતા વિચરે છે. * વિવેચન-૪૬ - હવે ઋષભનો કુમારાવસ્થા અને રાજ્યના ગ્રહણપણાથી જે કાળ પૂર્વે કહ્યો, તે સંગ્રહરૂપપણે જણાવવાનું કહે છે - તે વ્યક્ત છે. હવે છઘસ્થતા આદિ પર્યાયને બતાવવાપૂર્વક નિવણ કલ્યાણક કહે છે - બાષભ અરહંત 1000 વર્ષ છવાસ્થ પર્યાય પૂર્ણ કર્યો. 1000 વર્ષ જૂના એક લાખ પૂર્વ કેવલી પર્યાય પામીને એક લાખ પૂર્વ બહુ પ્રતિપૂર્ણ અથાત્ દેશથી પણ ન્યૂન નહીં રીતે ગ્રામશ્વ પર્યાય પાળીને અને 84 લાખ સવાયુ પાળીને - ભોગવીને... . હેમંત-શીતકાળ માસની મળે જે ત્રીજો માસ, પાંચમો પક્ષ તે માઘબહુલ અર્થાત મહામાસનો કણ પક્ષ, તે મહાવદની તેરસના દિવસે * 10,000 અણગાર સાથે સંપરિવરીને અષ્ટાપદ પર્વતના શિખરે ચૌદભત - છ ઉપવાસ, તે પણ પાણીના આહારરહિત સમ્યક્ પર્યક-પાસને બેસીને, પણ ઉભા ઈત્યાદિ નહીં, પૂર્વાણ કાળ સમયાં અભિજિત નક્ષત્ર વડે ચંદ્રનો યોગ પામીને સુષમાદષમામાં 89 પક્ષ બાકી રહ્યા ત્યારે x + x + મરણધર્મને પામ્યા, સંસારને ઉdધી ગયા. ચાવતા શબ્દથી જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત થયા, સિદ્ધ-બુદ્ધ-મુકત-સંતકૃદ્ધ થઈ પરિનિર્વાણ પામ્યા. તેમાં સમ્યમ્ - ફરી ન આવવાપણે, ઉદ્ધ-લોકાગ્રલક્ષણ સ્થાન પામ્યા, ફરી સુગત આદિની જેમ અવતારી ન થાય તે. જેમ અન્ય તીર્થિકો કહે છે કે - ધર્મતીર્થના કત જ્ઞાની પરમપદને પામીને, ગયા પછી પણ કરી તીર્થના નિખારને માટે પાછા આવે છે, તે વાત જૈિન મતમાં સ્વીકાર્ય નથી તેથી “અપુનરાવૃત્તિ” કહ્યા છે. જન્માદિ બંધન છેદીને, બંધન-બંધનના હેતુભૂત કર્મને છેદીને સિદ્ધ-નિષ્ઠિતીર્થ બુદ્ધ-જ્ઞાતતવ, મુકત-ભવોપગ્રાહી કમશોથી, સર્વ દુઃખોનો અંત કરનાર, પરિનિવૃતચોતરફથી શીતીભૂત થયેલ, કેમકે કર્મકૃત સકલ સંતાપોથી રહિત છે. જેમના સર્વે પણ શારીરાદિ દુ:ખો ક્ષીણ થયા છે તેવા. હવે ભગવંત નિર્વાણ પામતા જે દેવકૃત્ય છે તેને કહે છે - જે સમયે ઈત્યાદિ. અવધિજ્ઞાન વડે ઉપયોગયુકત થતાં. બાકી સુગમ છે ઉપયોગ કરીને એ પ્રમાણે કહ્યું - શું કહ્યું ? પરિનિવૃત્ત, જંબૂઢીપદ્વીપમાં ભરતક્ષેત્રમાં કૌશલિક ઋષભ રહંત. તે હેતુથી નૌત - કભ, આચાર. હવે કહેવાનાર તેવો - ભૂત, વર્તમાન, ભાવિ (ત્રણે કાળના શકના * આસન વિશેષ અધિષ્ઠાતા દેવોની મધ્યમાં, ઈન્દ્રોના - પરમ ઐશ્વર્યયુક્ત દેવોના કે દેવોમાં, રજ્ઞા-કાંતિ આદિ ગુણથી અધિક શોભતાં, 180 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તીર્થકરોના પરિનિર્વાણ મહોત્સવ કરવાને ત્યાં જઈએ. હું પણ તીર્થકર ભગવંતનો પરિનિર્વાણ મહોત્સવ કરીશ. એમ વિચારીને નિર્વાણ પામેલ ભગવંતને વંદે છે - સ્તુતિ કરે છે, નમે છે * પ્રણામ કરે છે. જે જીવરહિત છતાં તીર્થકરના શરીરને ઈન્દ્ર વાંધુ, તે ઈન્દ્રના સભ્ય દષ્ટિપણાથી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અરહંતનું વંદનીયપણું તેના વડે શ્રદ્ધાનું તે તત્વ છે. [અહીં વંદન અને મિન, એ બે વિશેષણોથી શકનો ભગવંતમાં તીવરામ અને ધમતિજ્ઞાત્વને સૂચવે છે. [કા) tirtદિત્ય એજ તીર્થકરના શરીરનું જે વંદotiદિ પસંe સુધી કહ્યું, તે શકનો યાર જ છે, પણ ધર્મ[[તિ નથી, એમ ન કહેવાય ? ot, તેમ નથી. સ્થાપw જિબના પણ વદt અને નીતિમાં આપત્તિ આવે. શાપન જિનcી રાધtleણી અછિન્ન પરંપરા અને આગમનની સંમતિથી યુક્તિયુક્ત છે. કેમકે આગમમાં પણ કુલ, ગણ, સંધ, ચત્યાદિની વૈયાવાદિનું કથન છે. પ્રવચનમાં જે આરાધ્ય છે, તે offમાદિ ચારે પણ યસંભવ વિધિ વડે આરાધ્ય છે. * * * * * ઈત્યાદિ કથન પ્રસંગે શ્રી હીર-વૃત્તિમાં છે.) વાંદી-નમીને શું કરે છે ? તે કહે છે - 84,000 સામાનિકોની શરીરવૈભવયુતિ-સ્થિતિ આદિ વડે શક્રની તુલ્યતા વડે, ૩૩-પ્રાયઅિંક-ગુરુસ્થાનીય દેવો વડે, ચાર લોકપાલો - સોમ, યમ, વરુણ અને કુબેર નામના છે, તેના વડે, ચાવતું પદથી આઠ અગમહિષીઓ - પદા, શિવા, શચી, અંજ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી, આ આઠેના પરિવાર સહિત, એ સોળ હજાર - સોળ હજાર દેવી પરિવાર યુક્ત, ત્રણ પદા-બાહ્ય-મધ્ય-અત્યંતરરૂપ, તેના વડે. સાત સૈન્ય - અશ્વ, હાથી, રથ, સુભટ, વૃષભ, ગંધર્વ, નાટ્ય, તે સાત વડે, તે સાત સૈન્યોના અધિપતિ તેના વડે, ચાર-ચોર્યાશી હજાર અર્થાત્ ચારે દિશામાં પ્રત્યેકમાં 84,000 અંગરક્ષકો વડે કુલ 3,36,000 અંગરક્ષક દેવો વડે અને બીજા પણ ઘણાં સૌધર્મ કાવાસી દેવો અને દેવીઓ વડે પરિવરેલો.. આવો શક્ર દેવજનપ્રસિદ્ધ એવી ઉત્કૃષ્ટ - કેમકે પ્રશસ્ત વિહાયોગતિમાં ઉત્કૃષ્ટપણે છે, ચાવતુ પદથી માનસ ઉત્સુકતાથી વરિત એવી, કાયાથી ચપળતાવાળી, ચંડા-ક્રોધાવિષ્ટા સમાન શ્રમના અસંવેદનવાળી, જવના - પરમ ઉતકૃષ્ટ વેગવાળી ગતિ વડે. અહીં સિદ્ધાંત પ્રસિદ્ધ ચંડાદિ ગતિ ગ્રહણ ન કરવી, તેનો પ્રતિક્રમ સંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રના અતિક્રમણથી. તેથી આટલા પદો દેવગતિના વિશેષણરૂપે યોજવા જોઈએ. દેવો તથા ભવ સ્વભાવ વડે અચિંત્ય સામર્થ્યથી અત્યંત શીઘ જ ચાલે છે. અન્યથા જિનેશ્વરના જન્મ આદિમાં મહોત્સવ નિમિતે તે જ દિવસે જલદીથી દેવલોકથી અત્યંત દૂર દેવો કઈ રીતે આવે ? ઉધ્ધતા - ઉડતી એવી દિશાના અંત સુધી વ્યાપેલી રજ જેવી જે ગતિ, તેના વડે. તેથી જ નિરંતર શીઘત્વના યોગથી શીઘ એવી દિવ્યા-દેવોચિત દેવગતિ વડે જતાં-જતાં. તીર્થો અસંખ્યાતા દ્વીપસમુદ્રોની વચ્ચોવચ્ચથી - મધ્યભાગતી જ્યાં અષ્ટાપદ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy