SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ૧૦૯ ૧૧૦ જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અંદરની બાજુ ફળોથી અને બહારની બાજુ પુષ્પોથી આચ્છાદિત હતી. ત્યાંના ફળો સ્વાદિષ્ટ હતા, વાતાવરણ નીરોગ હતું. તે કાંટાથી રહિત હતી. વિવિધ પ્રકારના ફુલોના ગુચ્છો, લdીના ગુલ્મો તથા મંડળોથી શોભિત હતી. વાવ-પુષ્કરિણી-દીક્વિંકા હતી. તે બધાં ઉપર લગૃહ હતા. ઈત્યાદિ - ૪ - તે સર્વત્રતુક પુષ્પષ્ફળથી સમૃદ્ધ હતી યાવતું પ્રાસાદીય હતી. • વિવેચન-૩૨ - ભગવન! જંબદ્વીપદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વર્તમાનમાં, સુષમાસુષમા નામના પNT - કાળ વિભાગ લક્ષણ-આસમાં. તે કેવો છે ? પ્રકૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત, પાઠાંતરથી ત:કાળ અપેક્ષાથી ઉત્કૃષ્ટ વણદિને પ્રાપ્ત - તેના ઉતમાર્યને પ્રાપ્ત, ભરતક્ષેત્રનો કેવા આકારાદિ હતા ? બધાંની પર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ એ કે અહીં મનુષ્યોપભોગ અધિકારમાં નિદ્રા સહિત અને હિતવના ભેદથી શયનમાં બંને રીતે જાય છે. હવે સવિશેષ મનુષ્ય જિજ્ઞાસામાં ન પૂછવા છતાં ગુરુ વડે શિષ્યને માટે ઉપદેશ છે. પ્રશ્ન પદ્ધતિ રહિત પહેલા આરાના અનુભાવ જનિત ભરતભૂમિ સૌભાગ્ય સૂચક ચાર સૂત્ર કહે છે - તે આરામાં ભરત વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલાદિ નામક કુમજાતિ વિશેષ સમૂહ તીર્થકર અને ગણધરે કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - મુળ • દર્ભ, વિશ • બલ્વમદિ તૃણ વિશેષ વડે વિશુદ્ધ - હિત, વૃક્ષમૂલ - તેનો અધોભાગ છે. અહીં મૂળ, શાખાદિ પણ આદિ ભાગ લક્ષણથી કહે છે, જેમકે શાખા-મૂળ ઈત્યાદિ, પછી સર્વ વૃક્ષના મૂળની પ્રતિપત્તિ માટે વૃક્ષનું ગ્રહણ છે. મૂળમંત, કંદમંત એ બે પદ ચાવતુ પદ સંગ્રાહ્ય જગતી વનના તરુગણ માફક વ્યાખ્યા કરવી. • X - X - તે આરામાં ઘણાં ભેરતાલાદિ વૃક્ષ વિશેષ છે. ક્યાંક પ્રભવાલવન પાઠ છે. તેમાં પ્રભવાલ એ વૃક્ષ વિશેષ છે. શાલસજ્જ, સરસ્વ-દેવદાર, તે બધાંના વન, પૂગલી-કમુકવૃક્ષ. ખજૂરી આદિ પ્રસિદ્ધ છે, તેના વન, બીજું પૂર્વવતું. તે આરામાં ઘણાં શેરિકા, નવમાલિકા આદિના ગુલ્યો છેતેમાં બધું જીવક ગુભો, જેના પુષ્પો મધ્યાહૈ વિકસે છે સિંદુવાર ગુભ-જાતિગુભ, અગત્સ્યગુભમગદંતિકાબુભ, શુભ એટલે નાનો સ્કંધ, બહુકાંડ, પગ-પુષ-સ્કૂળ યુક્ત. આમાંના કેટલાંક જાણીતા છે, કેટલાંક દેશ વિશેષથી જાણવા. દશાદ્ધ વર્ણ : પંચવણ, કુસુમ-જાતિ એકવચન છે તેથી કુસુમ સમૂહ અર્થ થશે. • x - ભરત વર્ષનો બહસમરમણીય ભૂમિભાગ, વાયુ વડે કંપિત અગ્રશાલા, તેના વડે છોડાયેલ જે પુષ્પકુંજ, તે જ ઉપચાર-પૂજા તેના વડે કલિત-યુક્ત કરે છે. ધે આ જ વનશ્રેણીના વર્ણનને માટે કહે છે - તે તે દેશમાં, તે તે દેશના ત્યાં-ત્યાં પ્રદેશમાં ઘણી વનરાજી કહી છે. અહીં એક-અનેક પ્રકારના વૃક્ષોની પંક્તિ છે, તે વનરાજી છે. શેષ કથન પૂર્વ સૂત્રવત્ છે, તેથી ફરી કહેલ નથી. કૃષ્ણકણાભાસ પછી ચાવતું શબ્દથી નીલ-નીલાવભાસ, હરિત-હરિતાવભાસ, શીતશીતાવભાસ, સ્નિગ્ધ-સ્તિષ્પાવભાસ, હરિત-હરિતાવભાસ, શીત-શીતાવભાસ, નિષ્પસ્નિગ્ધાવભાસ, તીવ-તીવાવભાસ, કૃષ્ણ-કૃષ્ણચ્છાય, નીલ-નીલચ્છાય, હરિતહતિશ્યાય શીત-શીતછાય, નિષ્પ-નિધછાય, તીd-તીdછાય, ધનકડિત છાયા, વાયનાંતરથી ઘનકડિત છાયા, મહામેઘનિકુબ ભૂત, રમ્ય. આ સૂત્ર પૂર્વે પાવર વેદિકાવન વર્ણન અધિકારમાં લખેલ છે, જે ફરી લખેલ છે, તે અતિદેશદર્શિત સૂરમાં સાક્ષાત્ દશવિલ છે. - X - X - સૂત્રમાં કંઈક એક દેશ ગ્રહણશી છે, કંઈક સર્વ ગ્રહણ વડે છે. કંઈક કમથી છે, કંઈક ઉત્ક્રમચી સાક્ષાત્ લખેલ છે. તે કારણે વાચકને વ્યામોહ ન થાય, તે માટે સમ્યક્રપાઠને જણાવવા વૃતિમાં ફરી લખીએ છીએ - 17 છપ્પયર ઈત્યાદિ. * * * * * . તેમાં સંffમ - સંપિંડિત દૈત ભ્રમર-મધુકર-પથકર ઈત્યાદિ છે - * - નાનાવિહગુચ્છ - વિવિધ ગુચ્છ, ગુભ, મંડપથી શોભિત, વાવ આદિ સુણિતિ - વાવ, પુષ્કરિણી, દીધિંકામાં સારી રીતે નિવેશિત રમ્ય જાલગૃહો છે. વિવિર - વિચિત્ર શુભ ધ્વજાભૂત, મમિત્ત - અત્યંતર પુષ્પ, ફળ. બહાર પત્રથી આચ્છાદિત. સ૩ - સ્વાદુ ફળ, નિરોવર - નીરોગતા, fiftત્ત • પિંડમ નિહારિમ સુગંધી. • x - - ઉક્ત સૂત્રની વ્યાખ્યા પૂર્વવત્ છે. વિશેષ એ કે - રમત - સુરત ઉન્માદી જે ભ્રમર આદિ જીવો, ઈત્યાદિ. એ પ્રમાણે જ સૂત્રકારે - x • અતિદેશ કરેલ છે. સૂત્રમાં લાઘવતા દશવિ છે, જેમ નિશીથભાષ્યમાં સોળમાં ઉદ્દેશામાં કહેલ છે - ક્યાંક દેશ ગ્રહણ છે, ક્યાંક સંપૂર્ણ ભણેલ છે, ઈત્યાદિ - ૪ - હવે અહીં વૃક્ષના અધિકારથી કલ્પવૃક્ષ સ્વરૂપ બતાવે છે— • સત્ર-13 : તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં ત્યાં, ત્યારે ત્યારે, મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. જેમ તે ચંદ્રપ્રભા યાવત છgtપતિચ્છન્ન રહેલ છે, એ પ્રમાણે યાવતું નન નામક વૃક્ષગણ કહેલ છે. • વિવેચન-33 - તે આરામાં ભરતવર્ષમાં તે-તે દેશમાં, તે-તે પ્રદેશમાં મત-મદના અંગ-કારણ, તે મદિરારૂપ, જેમાં છે - તે મત્તાંગ નામે વૃક્ષગણ કહેલ છે. તે કેવા છે ? તે કહે છે - જેમ તે ચંદ્રપ્રભા આદિ મધ વિધિ ઘણાં પ્રકારે છે સાવ છ-પ્રતિષ્કૃત્ત રહેલ છે. -x• અહીં બધાં ચાવત્ શબ્દો વડે સૂચિત મત્તાંગ આદિ વૃક્ષ વર્ણન જીવાભિગમ ઉપાંગ મુજબ કહેવું. તે આ પ્રમાણે - જેમ તે ચંદ્રપ્રભા, મનશીલા, વર સીધુ, વર વાણી, સુજાત પત્ર-પુષષ્ફળ-ચોયણિwાસ સારબહુ દ્રવ્ય યુક્તિ સંભાર કાળ સંધિ આસવ, મધુમરણ-રિટાભ-દુદ્ધજાતિ પ્રસન્ન તલ્લગ આદિ સુરા [મદિસ વર્ણ-ગંધ-રસ-પર્શયુક્ત,
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy