SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/,૮ ૬૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ આગળ બબ્બે પડાલતા યાવતુ શ્યામલતા નિત્ય કુસુમિત યાવતુ સર્વરનમય યાવતું પ્રતિરૂપ છે - તેની વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે અશ્વસંઘાટક, બબ્બે ગજ સંઘાટક, એ રીતે મનુષ્ય, કિં.રષ, મહોર, ગંધર્વ અને વૃષભ સંઘાટકો છે. તે કેવા છે ? બધાં રત્નમય સ્વચ્છ, ગ્લણ ઈત્યાદિ પૂર્વવત્. એ પ્રમાણે પંક્તિ, વીવી, મિથુનક એ પ્રત્યેકને કહેવા. તે તોરણોની આગળ બળે પદાલતા છે. યાવતું શબ્દથી બબ્બે-બળે નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વાસંતી લતા, કુંદલતા, અતિમુકતલતા પણ ગ્રહણ કરવી. બળે શ્યામલતા છે. આ લતાઓ કેવી છે ? નિત્યકુસુમિત છે ચાવતું શબ્દથી તે બધી નિત્ય મુકુલિત, લવયિત, સ્તબકિત, ગુલયિત, ગુચ્છિક ચમલિત, યુગલિક, વિનમિત, પ્રણમિત, સુવિભક્ત પ્રતિમંજરી અવતંસકધરી અને નિત્ય કુસુમિતાદિ સર્વે વિશેષણયુક્ત લેવી. તેની વ્યાખ્યા પૂર્વવત કહેવી. વળી કેવી છે ? સર્વ રત્નમય ચાવત્ પ્રતિરૂપ - ૪ - તે તોરણોની આગળ બળે વંદન કળશો કહ્યા છે. તે વંદન કળશો શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા છે, ઈત્યાદિ પૂર્વવતું. તે સર્વે રનમય યાવતુ પ્રતિરૂપ છે. વર્ષના પૂર્વવતું. તે તોરણોની આગળ બળે મૂંગાક કહેલા છે. શ્રેષ્ઠ કમળ ઉપર રહેલા આદિ પૂર્વવતુ. સર્વે રનમય યાવત્ પ્રતિરૂપ છે. મત્ત હાથીના મહામુખની આકૃતિ સમાન કહેલા છે. વ્યાખ્યા તે તોરણોની આગળ બબ્બે ભંગારકો - x • માફક વંદન કળશોની માફક વર્ણન કહેવું. વિશેષ એ કે- છેલ્લે કહ્યું કે - ઉન્મત્ત એવા હાથીનું જે અતિ વિશાળ મુખ, તેના આકાર જેવા કહેવા. તે તોરણોની આગળ બળે આદર્શ કહેલાં છે, તેનું વર્ણન આવા સ્વરૂપે છે - તપનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સરુ, વજમય વાક, વિવિધ મણિમય વલાણા, કમય મંડલ, અનોઘર્ષિત નિર્મળ છાયાથી બધાં સમનુબદ્ધ ચંદ્ર મંડલ પ્રતિનિકાસ મહતું અધૂકાય સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે દર્પણો કહેલાં છે, તે દર્પણનું વર્ણન આવું છે - તપનીયકાય પીઠ વિશેષ, વૈર્યમય-દર્પણનો ગંડ પ્રતિબદ્ધ પ્રદેશ અર્થાત્ દર્પણનો મુઠ્ઠીમાં ગ્રહણ યોગ્ય પ્રદેશ છે. વજમય વારક-ગંડ છે. વિવિધ મણિમય વલક્ષ અર્થાત્ સાંકળરૂપ અવલંબન, જેમાં બંધાઈને દર્પણ સુસ્થિર રહે છે. તથા કરનમય મંડલ, જેમાં પ્રતિબિંબ પડે છે. અdઘર્ષણ-રાખ વડે નિમજિન કરવું, તે અવૉર્પિત. તેનો અભાવ તે અનવઘર્ષિત, તેના વડે નિર્મળ, તેવી કાંતિ વડે યુકત. તથા ચંદ્રમંડલની સમાન. અતિશય મોટા એટલે કે અર્ધકામ સમાન-આલોકતાર વ્યંતર આદિની કાયાના અડધાં પ્રમાણ જેટલાં છે. તે તોરણોની આગળ બબ્બે વજનાભ ચાળા કહેલા છે. તે નિર્મળ, બિછડિત શાલિ ચોખા નખસંદેટ પ્રતિપૂર્ણ સમાન રહેલા છે, સર્વ જાંબુનદમય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે અને અતિ મોટા થયક સમાન કહેલા છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બળે વજમય મધ્યભાગ જેનો છે તેવા થાળા કહ્યા છે - થાળા રહેલા છે તે નિર્મળ શુદ્ધ ફટિકવતુ, ત્રણ વખત છડેલા, તેથી જ નખનખિકા, સંદષ્ટ-મુશળ આદિ વડે ચુંબિત છે. • x • નિર્મળ બિછડિત, શાલિ ચોખા નખસંદેટ વડે પરિપૂર્ણ એવા છે. • x • તે પૃથ્વી પરિણામરૂપ છે, તે રીતે રહેલા એ કેવળ આકારની ઉપમા છે, તેથી કહે છે સંપૂર્ણ જાંબુનદમય છે. - x - અતિશય મહાનું રહ્યુના ચક્ર સમાન કહેલા છે. તે તોરણોની આગળ બળે પામીઓ કહેલી છે. તે પાત્રીઓ નિર્મળ જળથી પરિપૂર્ણ છે, વિવિધ પ્રકારના હરિત ફળો વડે બહુ પ્રતિપૂર્ણ હોય તેમ રહેલી છે. બધી જ રનમય યાવત્ પ્રતિરૂપ છે, અતિ મોટા ગોકલિંજ ચક્ર સમાન હૈ આયુષ્યમાનું ! કહેલી છે. વ્યાખ્યા - તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહેલી છે, તે પાણી સ્વચ્છ પાણી વડે પડદલ્થ - પરિપૂર્ણ છે. વિવિધ પ્રકારના લીલા ફળો વડે પ્રભૃત પ્રતિપૂર્ણ એવી રહેલી છે, નિશે તે ફળો કે જળ નથી, પરંતુ તેવા પ્રકારે શાશ્વત ભાવને પામેલ પૃથ્વી પરિણામી છે, તે ઉપમા માત્ર છે. સર્વરત્તમય આદિ પૂર્વવત્. અતિશય મોટા ગાયના ચરવાને માટે જે વાંસના દળયુક્ત મોટું ભાજન અર્થાત્ ડાલો, તે ગોકલિંજ, તે જ વૃત આકારત્વથી ચક કહ્યું, તેના સમાન કહેલ છે. તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહ્યાં છે, તે સુપતિઠક સુસવૈષધિથી પ્રતિપૂર્ણ, વિવિધ પ્રસાધક ભાંડથી ઘણાં પ્રતિપૂર્ણ સમાન રહેલ છે. સર્વ રનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા- તે તોરણોની આગળ બળે સુપતિઠક-આધાર વિશેષ કહેલાં છે, તે સવૌષધિથી ભરેલા છે અને વિવિધ, પંચવર્ણના પ્રસાધન ભાંડ વડે ઘણાં ભરેલાં હોય તે રીતે રહેલાં છે. • x • ઉપમાન ભાવના પૂર્વવતુ. સર્વે રત્નમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તે તોરણોથી આગળ બબ્બે મનોગુલિકાઓ કહેલી છે, તે મનોગુલિકા સર્વે પૈડર્યમય યાવતુ પ્રતિરૂપ છે. તે મનોલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહેલા છે. તે સોના રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદંતક કહેલાં છે. તે નાગદંતકોમાં જતમય સિક્કા કહેલાં છે. આ આખા સૂરની પૂર્વે વ્યાખ્યા કરી છે. વિશેષ આ • મનોમુલિકા એટલે પીઠિકા. તે રજતમય સિક્કામાં ઘણાં વાતકરકો કહ્યા છે. તે વાતકરકો કાળા સુમના સિક્કગ-ગવતિ છે, ચાવતું મોત સૂત્રના સિક્કગણવસ્થિત છે, સર્વ વૈર્યમય યાવત્ પ્રતિરૂપ છે. વ્યાખ્યા - તે તમય શિક્કામાં વાતકક અર્થાત્ જળ શૂન્ય કરક કહેલાં
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy