SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મનોહારી તિનિશ વૃક્ષ સંબંધી કનક નિયુક્ત-અતિ કનકપર્દિકા સંવલિત. તેવા પ્રકારે દારુ-કાઠ જેનું છે તે. • x " તથા લોઢા વડે સુષુ-અતિશયથી કરેલ નેમબાહ્ય પરિધિના ચંગના ચાક ઉપર ફલ ચવાલનું કર્મ જેમાં તે કાલાયસ સુકૃ નેમિ યંગ કમ. આકીર્ણ-ગુણો વડે વ્યાપ્ત, જે પ્રધાન અશ્વો, અતિશયપણે સમ્યક પ્રયુક્ત જેમાં છે તે, સારથી કર્મમાં જે કુશળ નરો છે, તેમની મધ્યે અતિશય દક્ષ સારી, તેમના વડે સારી રીતે પરિગૃહીત, તથા જેમાં પ્રત્યેકમાં સો બાણો રહેલા છે, તે શરશત, તે બગીશ તૃણ, બાણ આશ્રયે રહેલ શરશત મીશqણ વડે મંડિત. અહીં શું કહેવા માંગે છે ? એ પ્રમાણે તે બગીશ શરત હૂણ રથની ચોતફ પર્યનો અવલંબિત, તે રણના ઉપકતિને અતીવ મંડનને માટે થાય છે. તથા કવચ અને શિરસ્ત્રાણ, તેની સાથે વર્તે છે તે તથા તેની, ચાપની સાથે જે શર અને જે કુંતાદિ પ્રહરણ અને ખેટકાદિ આવરણ, તેના વડે પૂર્ણ, તથા ચોધાના યુદ્ધ નિમિતે સજજ, તે યોધયુદ્ધસજ્જ. - તે આવા સ્વરૂપના રાજ આંગણ કે અંતઃપુમાં, રમ્ય એવા મણિબદ્ધ ભૂમિતળમાં, વારંવાર મણિકોટિંમતલ પ્રદેશ કે રાજ આંગણ આદિ પ્રદેશથી અભિઘટ્ટયમાન-વેગ વડે જતાં જે ઉદારમનોજ્ઞ, કર્ણ-મનને સુખકર, ચોતરફથી શબ્દો શ્રોતાને અભિમુખ નીકળે છે. શું તે મણિ અને તૃણોનો શબ્દો આવા સ્વરૂપના હોય છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમે કહ્યું - જેમ કોઈ વૈતાલિક વીણાથી ઉત્તર મંદામૂર્ણિતાથી અંકમાં સુપ્રતિષ્ઠિત વડે કુશલ નર-નારિમાં સંપગ્રહિત ચંદનસાકોણ પરિઘષ્ટિતથી પ્રત્યકાળ સમયમાં મંદ મંદ એજિત-વેજિતાદિથી કાન અને મનને સુખકર ચોતરફથી શબ્દો નીસરે છે. તેવા શબ્દો શું હોય છે ? ના, એ અર્શયુક્ત નથી. આ સૂત્રનો વ્યાખ્યાસાર - જેમ કોઈ સવાર-સાંજ દેવતા આગળ, જે વાદના માટે ઉપરથાપિત છે, તે મંગલપાઠિકા, તાલના અભાવે વગાડે તે વિતાલ, તેથી થાય તે વૈતાલિકી, તે વૈતાલિકી વીણાની ‘ઉત્તરમંદામર્થિતાથી ઉત્તર મંદા નામે ગંધાર સ્વર અંતર્ગતુ વડે સાતમી મૂછના વડે મૂર્ષિત, અત્િર ગંધાર સ્વરની સાત મૂછના હોય છે. તે આ રીતે - નંદી, ક્ષદ્ધિમા, પૂરિમા, ચોથી શુદ્ધ ગંધારા, ઉત્તરગંધારા પણ પાંચમી મૂછી થાય છે, છઠ્ઠી નિયમથી સુઇતર-આયામા જાણવી અને ઉત્તરમંદા સાતમી મૂછ થાય છે. મૂછના કયા સ્વરૂપે છે ? ગાંધારાદિ સ્વર સ્વરૂપ ન છોડીને અતિમધુર ગાય છે, અચાન્ય સ્વર વિશેષથી જે કરતાં શ્રોતાને મૂર્ણિત કરે છે, પરંતુ સ્વયં પણ મૂર્ષિત સમાન તેને કરે છે અથવા સ્વયં પણ સાક્ષાત્ મૂછને કરે છે. • * * * * [25I4] ગાંધાર સ્વગત મૂઈનાની મધ્યે સાતમી ઉત્તરમંદા મૂઈના અતિ પ્રક પ્રાપ્ત થાય છે, તેથી તેનું ઉપાદાન કર્યું. તે મુખ્ય વૃત્તિથી વગાડીને મૂર્શિત થાય છે. પરમ ભેદોપચારથી વીણા પણ મૂર્ણિતા કહી છે. તે પણ જે અંકમાં સુપ્રતિષ્ઠિત હોતી નથી, તેને મઈના પ્રકઈને ધારણ કરતી નથી. તેથી કહે છે - સ્ત્રી કે પુરપના ઉસંગમાં સુપ્રતિષ્ઠિત હોય તથા કુશલ-વાદ નિપુણ નર કે નારી વડે સુ-અતિશયપણે સમ્યક પ્રગૃહીતના, તથા ચંદનનો સારૂગર્ભ, તેનાથી નિમપિત જે કોણ-વાદનદંડ, તેના વડે પરિઘતિ-સંઘક્રિતના, પ્રભાતકાળ સમયમાં, - - - : : : ‘કાળ' શબ્દનો વર્ણ અર્થ પણ થાય. તેથી કહે છે - ‘સમય’. ‘સમય’નો અર્થ ‘સંકેત” પણ થાય છે. તેથી કહે છે - કાલ. ધીમે ધીમે ચંદનસાર કોણ વડે કંઈક કંપિત તથા વિશેષ કંપિત, આને જ પર્યાય વડે કહે છે - ચાલિત, તથા ઘટિત - ઉર્વ અધો જતાં ચંદનસાર કોણચી ગાઢતર વીણાદંડ સાથે તંગી વડે પૃe. તથા સ્પંદિત નખના અગ્રભાગથી સ્વર વિશેષ ઉત્પાદનના અર્થના મીષથી ચાલિત, ક્ષોભિત-મૂછ પ્રાપિતા જે ઉદાર મનોહર મનોજ્ઞ કર્ણ અને મનને સુખકર, ચોતરફથી નીકળે છે. શું આવા સ્વરૂપનો તે મણી અને તૃણોનો શબ્દ છે ? ભગવંતે કહ્યું - આ અર્ચયુક્ત નથી. ફરી ગૌતમ કહે છે – જેમ કોઈ કિંમર, લિંપુરષ, મહોય કે ગંધર્વોના ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન કે પંડકવનમાં ગયેલ હોય, મહાહિમવંત-મલય મંદર ગિરિની ગુફામાં ગયેલ હોય, એકલો કે સહિત સંમુખ ગયેલ હોય, સાથે બેઠા-ઉભા, પ્રમુદીત-કીડા કરતાં, ગીતરતિ, ગંધર્વ હર્ષિત મનથી ગેય, પદા, કલ્થ • x • x • આદિ સાત સ્વરયુક્ત, આઠ સ સંપ્રયુક્ત, અગિયાર અલંકાર, છ દોષ વિપમુક્ત, આઠ ગુણ વડે ઉપયુક્ત, રક્ત, ત્રણ સ્થાન કરણ શુદ્ધ કુહર સહ ગુંજતા વસતંતી આદિ યુક્ત મધુર-સમ-સુલલિત ઈત્યાદિ - X - ગેય હોય, એવા સ્વરૂપના તે શબ્દો હોય છે ? ગૌતમ! એવા રૂપે છે. ઉકતમૂત્ર વ્યાખ્યાસાર - તે કોઈ કિંમર આદિ હોય. આ કિંનર આદિ રત્નપ્રભાના ઉપરના હજાર યોજનમાં વ્યંતરનિકાય અટક મધ્યગત પાંચમાં, છઠ્ઠા, સાતમાં, આઠમાં નિકાયરૂપ વ્યંતર વિશેષ, તેમાં કેવા પ્રકારના ? તે કહે છે - ભદ્રશાલવનમાં ગયેલના ઈત્યાદિ. તેમાં મેરની ચોતરફ ભૂમિમાં ભદ્રશાલવન, પહેલી મેખલામાં નંદનવન, બીજી મેખલામાં સોમનસ વન, મસ્તકે ચૂલિકા, પડખામાં કરતું પંડકવન, ત્યાં ગયેલને, હેમવંત ક્ષેત્રની ઉતરે સીમાકારી વર્ષધર પર્વતના, ઉપલક્ષણથી બધાં વર્ષધર પર્વતના, મેરુગિરિની ગુફાને પ્રાપ્ત. આ સ્થાનોમાં નિરાદિ પ્રાયઃ પ્રમુદિત હોય છે. તેથી આ સ્થાનોનું ઉપાદાન કર્યું. એક સ્થાને, સમુદિત તથા પરસ્પર સંમુખ આવેલ - રહેલને અર્થાત્ કોઈને પણ પીંઠ દઈને રહેલ. કેમકે પીંઠ દેવાથી હર્ષમાં વિઘાતની ઉત્પત્તિ થાય, તથા પરસ્પર
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy