SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૨૦૮ થી ૨૧૪ ૨૦૫ ૨૦૬ ચંદ્રપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ (૧૭-ચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર-૬, ભાવવીરજે ફક્ત - x " નામથી વીર છે, તે “નામવર', કોઈ સુભટની “વીર રૂપે સ્થાપના કરવી તે ‘સ્થાપનાવીર' દ્રવ્યવીર, આગમથી અને નોઆગમથી બે રીતે કહેલ છે - X - X - X - X - X - સિદ્ધશીલાતલે રહેલ ભગવંત તે “વ્યવીર” - x •x• અથવા ભવ્ય શરીર તે “દ્રવ્યવીર'.-x-x • ભગવત્ સ્વરૂપે વર્તમાનને “ભાવવીર” - X - X - X - X - તેમને નમસ્કાર. મુનિ દીપરત્નસાગરે કરેલ સૂર્યપજ્ઞપ્તિનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ -૦ -૦ -૦ -૦ -૦ - આગમ-૧૬-નો અનુવાદ પૂર્ણ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન પીસ્તાળીશ આગમોમાં સત્તરમું આગમ અને ઉપાંગ સૂત્રોમાં - છઠા ઉપાંગરૂપે અમે સ્વીકારેલ આ ચંદ્રપ્રજ્ઞપ્તિ આગમ જેને પ્રાકૃતમાં ચંપન્નત્તિ કહે છે. અહીં વાસ્તવમાં આખા આગમનો અનુવાદ નથી, પરંતુ -: માત્ર સૂચનારૂપે :કેટલીક નોંધ અમે કરી રહ્યા છીએ. તે આ પ્રમાણે છે – (૧) વર્તમાનકાળે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ બંને આગમો એકમેકરૂપ થઈ ગયા છે. પ્રાભૃતાદિ સંખ્યા સમાન જ છે. (૨) અમોએ લાદo ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાંથી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર-પૂ. મલયગિરિજી કૃત્ ટીકાની હસ્તપ્રત મેળવીને તેની સંપૂર્ણ તુલના કરેલ છે. જે હસ્તપ્રતની સાઈઝ ૨૨ x ૯ સે.મિ. છે. મુનિમાણેકની પ્રેરણાથી સંવત-૧૮૫૬ કારતકવદ-૭-ના આ પ્રત પૂર્ણ થઈ છે. જેના-૨૬૨-પૃષ્ઠો છે. (3) સૂર્યપ્રજ્ઞપ્તિ કરતાં ચંદ્રપ્રજ્ઞપ્તિમાં અમે આટલો તફાવત જોયો છે. - આરંભે ચાર ગાથા અહીં વધુ છે, આરંભના સૂત્રક્રમમાં ભેદ છે. – વીર વરસ નામક પ્રશસ્તિગાથા અહીં નથી. – ચિત પાઠાંતર જોવા મળે છે, તે સામાન્ય છે. – સૂર્યપ્રજ્ઞપ્તિમાં છેલ્લે જ્યોતિષ પ્રજ્ઞત નો અર્થ સૂર્ય પ્રજ્ઞપ્તિ કરેલ છે, તેને સ્થાને આ પ્રતમાં મલયગિરિજી મ. “ચંદ્રપ્રજ્ઞપ્તિ'' એવો અર્થ કરે છે. (૪) આ વિષયમાં અમારું મામસુત્તા મૂળ અને મામ સુત્તાnિ-દીવ બંને પ્રકાશનો ખાસ જોઈ જવા.
SR No.009015
Book TitleAgam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy