SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 33/-I-/૫૮૨,૫૮૩ ૧૪૯ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વ્યંતરોને પયહ આકારે અવધિ છે, પટણ-ઢોલ, તે બંને બાજુ વિસ્તીર્ણ, કંઈક લાંબો, ઉપર-નીચે સમાન પ્રમાણવાળો છે. જ્યોતિકોનું ઝાલર જેવું છે. ઝાલર-ચામડાથી મઢેલ, વિસ્તીર્મ, વલયાકૃતિ, વાધ વિશેષ. બારે દેવલોકમાં મૃદંગના આકારે છે. • x - રૈવેયકનું અવધિ પુષ્પોની શિખા સહિત ચંગેરી જેવું છે. અનુત્તરૌપપાતિક દેવોને યવનાલિકા આકારે છે. આ સંપૂર્ણ કથન ભાણકારે પણ કર્યું છે. સંસ્થાનોના પ્રતિપાદન કરવા વડે જણાવે છે કે - ભવનપતિ અને વ્યંતરોને ઉપર અધિક અવધિજ્ઞાન હોય. વૈમાનિકોને નીચે અને જ્યોતિક-નાકોને તીર્ણ વધારે અવધિજ્ઞાન હોય છે. તથા મનુષ્યો અને તિર્યંચોને વિચિત્ર અવધિજ્ઞાન હોય. - X - ૪ - નાક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો તેવા પ્રકારના ભવસ્વભાવથી અવધિના મધ્યવર્તી હોય છે, બહાર હોતા નથી. અથતિ ચોતક પ્રકાશવાળા.. સ્વસંબંધી અવધિવાળા હોય, પણ પદ્ધકવાળા કે વિછિન્નાવધિવાળા ન હોય પંચે તિર્યયો તયાવિધ ભવ સ્વભાવથી અવધિના મધ્યવર્તી ન હોય, પણ બહાર હોય અર્થાત્ તેઓ પદ્ધકાદિરૂપ અવધિવાળા હોય છે. દેશાવધિ, સર્વાવધિ વિચારમાં મનુષ્ય સિવાય બધાં દેશાવધિવાળા અને મનુષ્યો દેશાવધિ-સવવધિવાળા પણ હોય, કેમકે મનુષ્યોને પરમાવધિનો સંભવ છે. આનુગામિકાદિ વિચારમાં નાક, ભવનપત્યાદિ ચારે દેવો, આનુગામિક, પતિપાતી, અવસ્થિત અવધિવાળા છે. પરંતુ તેવા ભવસ્વભાવથી અનાનુગામિકાદિયુક્ત નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આઠે પ્રકારે અવધિયુક્ત હોય છે. E:\Maharaj Saheib Adhayan-40\Book-40B (PROOF-1) (75) છે પદ-૩૪-“પ્રવિચારણા' 8 - X - X - X - X - X - છે એ પ્રમાણે 33-મું પદ કહ્યું, હવે ૩૪મું પદ આરંભે છે. તેનો સંબંધ આ પ્રમાણે • પૂર્વ પદમાં જ્ઞાનપરિણામ વિશેષ અવધિજ્ઞાન વિશે કહ્યું. અહીં પરિણામ સામ્યતાથી વેદપરિણામવિશેષ પ્રવીચાર કહેવાય છે. તેમાં સર્વ વક્તવ્યતા સંગ્રાહક આ બે ગાથા છે - • સૂત્ર-પ૮૪ થી પ૮૬ : [૫૮૪,૫૮૫) અનંતમતાહાર, આહાર વિશે આભોગાદિ, પુદગલોને જાણતા નથી, અધ્યવસાયકથન, સમ્યકત્વ પ્રાપ્તિ પછી કાય-ના-રૂપ-શબ્દ-મન સંબંધી પરિચરણા, અલાભgવ.. || [૫૮] નૈરયિકો અનંતરાહાક હોય ? પછી નિર્વતના, પછી પદિાન, પછી પરિણામપણું, પછી પશ્ચિારણા, પછી વિકુવા હોય? હા, ગૌતમ / નૈરયિકો અનંતરાહારક ઈત્યાદિ હોય. ભગતના અસુકુમારો અનંતરાહાક, પછી નિર્વતના, પછી જયદિાન, પછી પરિણામપણ પછી વિકુવણા, પછી પરિચારણા હોય ? હા, સુકુમારોને અનંતરાહા ઈત્યાદિ તેમજ હોય. એમ સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવાન ! પ્રકાયિકો અનંતમહાક, પછી નિર્વતના, પછી પયદિન, પછી પરિણામપણું, પછી રિચારમાં, પછી વિકુણા હોય? પશ્ચિારણા સુધી તેમ હોય, વિકવણા ન હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરંતુ વાયુકાયિક, પંચેન્દ્રિયતિયચ, મનુષ્યોને નૈરપિકવતુ હોય. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવતુ જાણવા. • વિવેચન-૫૮૪ થી ૫૮૬ : અનંતર આહારક-ઉત્પત્તિ સમયે તુરંત જ સમયના પણ અંતર વિના આહાર કરનાર નૈરચિકાદિ કહેવા યોગ્ય છે. પછી આહારનું આભોગ-અનાભોગપણું કહેવું. જેમકે નૈરયિક આભોગ નિવર્તિત છે કે અનાભોગનિવર્તિત ? ઈત્યાદિ. પછી નૈયિકો આહારપણે ગૃહીત પુદ્ગલોને જાણતા નથી ઈત્યાદિ ચોવીશ દંડક ક્રમે કહેવું. પછી નૈરયિક આદિના ક્રમથી અધ્યવસાનો કહેવા. પછી સમ્યકત્વનો બોધ નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વિચારવો. પછી પરિચારણા વક્તવ્યતા કહેવી. કોના વિષયમાં ? કાય, સ્પર્શ, રૂપ, શબ્દ, મનમાં. પછી કાય પ્રવિચાર આદિનું અલાબદુત્વ કહેવું. ઉદ્દેશ મુજબ નિર્દેશ કરતાં – પહેલાં અનંતરાગત આહાર કથન કહે છે – નૈરયિકો પરમ કલ્યાણયોગી, પરમ સુખ યોગી. ઉત્પત્તિ ફોનની પ્રાપ્તિ સમયે જ આહાર કરનાર, હોય ? પછી અનુક્રમે તેમના શરીરની ઉત્પત્તિ થાય? ત્યારપછીથી યથાયોગ્યપણે અંગ અને પ્રત્યંગો વડ લોમાહાર આદિ દ્વારા ચોતરફથી પુદ્ગલ ગ્રહણ થાય છે ? પછી પુદ્ગલોનો ઈન્દ્રિયાદિ રૂપે પરિણામ થાય છે ? પછી યથાયોગ્ય શબ્દાદિ વિષયોનો મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૩૪નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy