SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-I-I૬૦૩,૬૦૮ ૧૮૩ ૧૮૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (94) સમુ છે. તેમનાથી પણ કપાય સમુવાળા અસંખ્યાતપણાં છે, કેમકે વિગ્રહગતિ પ્રાપ્ત જીવો કરતાં અસં અનંત નિગોદ જીવો કષાય સમુ હંમેશાં હોય છે. તેનાથી વેદના સમુદ્ર વિશેષાધિક છે. કેમકે અનંત નિગોદ જીવો વેદના સમુદ્ર હંમેશા હોય છે. તેમનાથી પણ સમુઠ્ઠાત રહિત જીવો અસં છે. કેમકે વેદના, કષાય અને મરણ સમુ કરતાં અસંનિગોદ જીવો સમુદ્ર હિત છે. હવે એ જ અલાબહુવનો નૈરયિકાદિ જીવ વિશેષમાં ચોવીશ દંડકના ક્રમે યથાસંભવ વિચાર કરે છે - સૌથી થોડાં નૈરયિકો મારણાંતિક સમુ છે. કેમકે મારણાંતિક સમુ મરણ કાળે હોય છે અને મરણ, બાકીના જીવતા નારકોની અપેક્ષાથી ઘણાં થોડાનું હોય છે. વળી બધાં મરણ પામતાં જીવોને સામાન્યથી મરણ સમુછ હોતો નથી. શાસ્ત્ર વયન છે કે સમુ વાળા પણ કરે છે અને સમુબ વિનાના પણ મરે છે. તેમનાથી વૈક્રિય સમુહ અસંખ્યાતગમાં છે કેમકે - સાતે નરકમૃથ્વીમાં પરસ્પર દુ:ખ ઉત્પન્ન કરવા માટે ઘણાં નાસ્કોને નિરંતર ઉત્તર વૈક્રિયનો પારંભ સંભવે છે. તેમનાથી કષાયસમુ સંખ્યાલગણાં છે, કેમકે જેમણે ઉત્તરઐક્રિય કર્યું છે, જેમણે નથી કર્યું એવા સર્વ સંખ્યા વડે - X• સંખ્યાતપણાં છે. તેમનાથી વેદના સમુ સંખ્યાલગણાં છે, કેમકે ક્ષેત્રજન્ય, પરમાધાર્મિકોએ કરેલ, પરસ્પર વેદનાથી પ્રાયઃ ઘણાં હંમેશાં વેદના સમુને પ્રાપ્ત થયા હોય. તેઓથી પણ સમુદ્ગાતથી રહિત જીવો સંખ્યાલગણાં છે, કેમકે વેદના સમુદ્ર સિવાય પણ સામાન્યથી વેદના અનુભવતા ઘણાં વધુ નાસ્કો સંભવે છે. ( ધે અસુકુમારોનું અલાબહત્વ કહે છે - સૌથી થોડાં અસુરકુમારો તૈજસ સમુ છે. કેમકે તૈજસ સમુ ઘણો કોપાવેશ હોય ત્યારે કવચિત્ કોઈકવાર કોઈને હોય. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતપણાં છે, તેનાથી વેદના સમુ અસંખ્યાતપણાં છે, કેમકે પરાર યુદ્ધાદિ કરવામાં ઘણાં વેદના સમુદ્ર પ્રાપ્ત થાય છે. તેથી પણ કષાય સમુ સંખ્યાલગણાં છે, તેમનાથી વૈક્રિય સમુહ વાળા સંખ્યાલગણાં છે, કેમકે સંભોગાદિ અનેક નિમિતે અતિશય ઘણાં અસુરકુમારોને ઉત્તર વૈકિય શરીરનો આરંભ સંભવે છે. તેમનાથી પણ સમુઠ્ઠાત હિત અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાં ઉત્તમ જાતિવાળા અને સુખસાગરમાં લીન દેવો અસંખ્યાતગણાં કોઈપણ સમુઠ્ઠાત રહિત હંમેશાં હોય છે. સ્વનિતકુમાર સુધી આ જાણવું. ( ધે પૃથ્વીકાયિક સંબંધે અલાબહત્વ - અહીં કપાય સમુ વાળા અને વેદના સમુવાળા સંખ્યાલગણાં અને સમુાત રહિત અસંખ્યાતપણા સંબંધે સુગમ હોવાથી સ્વયં વિચાર્યું. એ પ્રમાણે વનસ્પતિકાય સુધી અલાબદુત્વ કહેવું. પરંતુ વાયુકાયિકોમાં આટલું વિશેષ જાણવું - સૌથી થોડાં વાયુ વૈક્રિય સમુહ છે. કેમકે બાદર પયપ્તિાના સંખ્યાતમાં ભાગ માગને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેમનાથી પણ મારણાંતિક સમુe સંખ્યાલગણાં છે. કેમકે પર્યાપ્તા, અપર્યાપ્તાદિ બધાં વાયુને મરણ સમુ સંભવે છે. an-40\Book-40B (PROOF-1). તેમનાથી પણ કષાય સમુ સંખ્યાતગણાં, તેમનાથી વેદના સમુદ્ર વિશેષાધિક છે. તેમનાથી સમુઠ્ઠાત હિત સં છે. કેમકે સર્વ સમુને પ્રાપ્ત વાયુની અપેક્ષાથી સ્વભાવસ્થિત વાયુકાયિકો સ્વભાવથી જ અસંખ્યાતગણાં છે. બેઈન્દ્રિયસૂત્રમાં સૌથી થોડાં બેઈન્દ્રિયો મરણાંતિક સમુધ્ધાતવાળા છે, કેમકે પ્રશ્ન સમયે અમુક જ બેઈન્દ્રિયોને મરણનો સંભવ છે. તેનાથી વેદના સમુદ્ર અસંખ્યાતપણાં છે, કેમકે તાપ-ઠંડીના સંબંધથી મોટા ભાગને વેદના સમુદ્ર સંભવે છે. તેનાથી કષાય સમુ અસંખ્યાતગણાં છે, કેમકે અતિ ઘણાં બેઈન્દ્રિય જીવોને લોભાદિ કષાયનો સદ્ભાવ છે. તેમનાથી પણ સમુઠ્ઠાત રહિત સંખ્યાલગણાં છે. એમ આ પાઠથી ચઉરિન્દ્રિયો સુધી જાણવું. તિર્યંચ પંચે સૂત્રોમાં સૌથી થોડાં તૈજસ સમુદ્ર છે, કેમકે કેટલાંકને તેજોલિબ્ધિ સંભવે છે. તેનાથી વેદના સમુ અસં છે. તેમનાથી પણ વૈક્રિય સમુ અસંખ્યાતપણાં છે, કેમકે ઘણાંને વૈક્રિય લબ્ધિ સંભવે છે. તેનાથી મારણાંતિક સમુ અસંખ્યાતપણાં છે, કેમકે વૈક્રિય લબ્ધિ રહિત બધાં સંમૂર્ણિમ જલચર, સ્થળચર, ખેચર આદિને પણ મરણ સમુ સંભવે છે. તેનાથી વેદના સમુહ વાળા અસંખ્યાતગમાં છે - X - તેનાથી કષાય સમુ સંખ્યાલગણાં છે. તેનાથી સમુદ્ધાત રહિત સંખ્યા છે ઈત્યાદિ પૂર્વવત્. મનુષ્ય સૂત્રમાં સૌથી થોડાં આહાક સમુદ્ર છે. કેમકે બહું થોડાંને એકકાળે આહારક શરીરનો પ્રારંભ સંભવે છે. તેનાથી કેવલિ સમુહવાળા સંખ્યાતપણાં છે, કેમકે તેઓ શત પૃચવ સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેનાથી તૈજસ સમુ સંખ્યાતપણાં છે. કેમકે તેઓ સંખ્યામાં એક લાખ પ્રાપ્ત થાય. તેનાથી વૈક્રિય સમુ સંખ્યાલગણાં છે, કેમકે કોટી પ્રમાણ છે. તેનાથી મારણાંતિક સમુ અસં છે કેમકે સંમૂર્હિમ મનુષ્યો પણ તે સંભવે છે. તેનાથી વેદના સમુઠ્ઠાતવાળા અસંખ્યાતગમાં છે, કેમકે મરણ પામતા જીવોની અપેક્ષાથી મરણ ન પામતાં અસંય જીવોને વેદના સમુ સંભવે છે. તેનાથી કપાય સમુ સંખ્યા ગણાં છે, કેમકે તેઓ ઘણાં છે. તેનાથી સમુદ્ર રહિત અસંખ્યાતપણાં છે, કેમકે ઉત્કૃષ્ટ કષાયી કરતાં અસં અાકષાયી સંમૂર્ણિમ મનુષ્ય સદા પ્રાપ્ત થાય છે. • * * * હવે કષાય સમુદ્યાત સંબંધે વિશેષ કથન – • સૂત્ર-૬૦૯ - ભગવન | કષાય સમુઠ્ઠાતો કેટલા છે ? ચાર • ક્રોધ યથાવત્ માન સમુઘાત. નૈરસિકોને કેટલાં કષાય સમુ છે ? ચાર કષાય સમુદ્રઘાતો છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવાન ! એકૈક નૈરમિકને કેટલાં ક્રોધ સમુદ્ધાતો અતીત કાળે થયેલ છે ? અનંતા. ભાવિમાં કેટલાં થશે ? કોઈને થાય, કોઈને ન થાય. જેને થાય તેને જઘન્યથી એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા થાય. E:\Maharaj
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy