SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 1/-/29 181 182 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ આલુ, મૂળા, આદુ હરિલિ, સિરિલિ, સિન્સિરિલિ, કિક્રિયા, છિરિયા, ખલૂડ, છિરિયવિરાલિકા, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, કૃમિરાશિ, ભદ્ર, મોથાપિંડ, હળદર, લોહારી, નિહ, શિલ્પ, અશ્વકર્ણ, સીંહકણ, ચીકુડી, સુંઢી, બીજી પણ આ પ્રકારની હોય છે. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તક, અપર્યાપ્તક. ભગવન ! તે જીવોને કેટલા શરીરો કયા છે ? ગૌતમાં ત્રણ - દારિક, વૈજસ, કામણ. બધું ભાદર પૃવીકાકિ મુજબ જાણતું. વિરોષ આ - શરીર અવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી સાતિરેક હજાર યોજન. શરીર અનિયત સંસ્થિત, સ્થિતિ જઘન્યથી અંતર્મહત્ત, ઉત્કૃષ્ટથી 10,ooo વર્ષ ચાવતું બે ગતિ, ત્રણ આગતિ, પરિdઅનંત કહી છે. તે બાદ વનતિકાયિક કહ્યું. સ્થાવર કહ્યા. * વિવેચન-૨૯ : તે સાધારણ બાદર વનસ્પતિકાયિક અનેક ભેદે કહેલ છે. આલુ, મૂળા, આદુ ઈત્યાદિ નામો સૂઝાર્ચ મુજબ કહેવા. આ સાધારણ વનસ્પતિકાયિક ભેદો છે. કેટલાંક અતિ પ્રસિદ્ધ છે, કેટલાંક દેશ વિશેષ થકી સ્વયં જાણવા. આ અને આવા પ્રકારના બીજા- અવક, પનક, સેવાળ આદિ સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિકો જાણવા. તે બાદર વનસ્પતિકાયિકો સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - પયંતિક, પયપ્તિક. તેમાં જે અપયતા છે, તે અસંપ્રાપ્ત છે. જે પતિા છે, તે વર્ણ-ગંધ-રસ-સ્પશદિશથી હારો વિધાનોથી સંપ્રખ્યાત યોનિપ્રમુખ લાખ ભેદ છે. પMિાની નિશ્રાએ અપતિ વ્યક્રમે છે. જ્યાં એક છે, ત્યાં કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત, કદાચ અનંતા. છે. * x * પ્રત્યેક વૃક્ષો સંખ્યાતા કે અસંખ્યાતા, સાધારણો નિયમા અનંતા. શરીરાદિ બાદર પૃવીકાયિકવત્ છે. સંસ્થાન દ્વારમાં વિવિધ સંસ્થાન સંસ્થિત છે. અવગાહના * તે સાતિરેક હજાર યોજન, તે બાહ્ય દ્વીપોમાં વલી આદિની અપેક્ષાએ, સમુદ્ર અને ગોતીચમાં પડાનાલની અપેક્ષાએ સમજવી. પદોની તેનાથી અધિક ઉંચાઈ પૃથ્વીકાયનું પરિણામ છે તેમ વૃદ્ધો કહે છે. - X - X - પરીતપ્રત્યેકશરીરી અસંખ્યાતા, અપરિd-અપ્રત્યેકશરીરી અનંતા કહ્યા. સ્થાવરો કહીને બસને કહે છે - * સૂત્ર-3 : તે ગણો શું છે? કસો ત્રણ ભેદ છે. તે આ - તેઉકાયિક, વાયુકામિક અને ઉંદર મસાણ. * વિવેચન-30 - તે બસો ત્રણે ભેદે કહ્યા છે. તે આ - તેજસ્કાયિક, વાયુકાયિક, દારિક બસ. તેમાં જેમનું શરીર અગ્નિ છે, તે તેઉકાયિક. જેનું શરીર વાયુ છે, તે વાયુકાયિક. ઉદાર એવા ઔદારિક. પ્રત્યક્ષથી સ્પષ્ટ પ્રસવ નિબંધક અભિસંધિપૂર્વક ગતિ અને લિંગપણે ઉપલબ્ધમાનવથી. તેમાં બસ-બેઈન્દ્રિયાદિ. દારિકમસ-સ્કૂલબસ. તેમાં તેઉકાયિકને પ્રતિપાદનાર્થે કહે છે - * સૂત્ર-૩૧ થી 33 : [31] તે તેઉકાયિક શું છે? તે બે ભેદે કહ્યું છે. તે આ - સૂક્ષ્મ તેઉકાયિક અને બાદર તેઉકાયિક. [2] તે સૂમ તેઉકાયિક શું છે? સૂક્ષ્મ પૃથ્વીકાયિક માફક ગણવું. વિશેષ એ * શરીર શુચિકલાપ સંસ્થિત છે. એકગતિક, બે આગતિક, પરિd, અસંખ્યાત કહ્યા છે, બાકી બધું પૂર્વવત. [33] તે બાદર તેઉકાયિક શું છે ? અનેકવિધ કહેલ છે. તે આ - અંગર, વાલા, મુમુર યાવતું સૂર્યકાંતમણી નિશ્ચિત બીજ પણ તેવા પ્રકારના કહેવા. તે સંક્ષેપથી બે ભેદે છે - પર્યાપ્તા, અપર્યાપ્તા. ભગવના તે જીવોને કેટલા શરીરો કહા છે ? ગૌતમ! ત્રણ શરીરો. તે આ - દારિક, વૈજસ, કામણ. બાકી પૂર્વવત. શરીર શશિકલાપ સંસ્થિત, ત્રણ લેયા, સ્થિતિ-જન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ત્રણ અહોરબ. તિર્યંચ અને મનુષ્યથી ઉપપાત. બાકી પૂર્વવતુ. એક ગતિક, બે આગતિ, પત્તિ, અસંખ્યાતા કહ્યા છે. તે તેઉકાયિક છે. * વિવેચન-૩૩ થી 33 : તે તેઉકાયિકો બે ભેદે કહ્યા છે. તે આ - સૂક્ષ્મ અને બાદર. 'a' શબ્દ અનેક ભેદ સંગ્રહાર્યું છે. સૂક્ષ્મ તેઉકાયિકો ઈત્યાદિ સૂત્ર, બધું સૂક્ષમપૃથ્વીકાયિક વ કહેવું. વિશેષ એ * સંસ્થાન દ્વારમાં શરીરો સૂચિકલાપ સંસ્થિત કહેવા. વ્યવહારમાં અનંતર ઉદ્વર્તીને તિર્યંચગતિમાં જ ઉત્પન્ન થાય છે, મનુષ્યગતિમાં નહીં. કેમકે તેઉ, વાયુથી અનંતર ઉદ્વર્તીને મનુષ્યગતિમાં ઉત્પાદનો પ્રતિષેધ છે. ગતિ-આગતિ દ્વારમાં બે આગતિ કહી. તિર્યંચગતિ અને મનુષ્યગતિથી તેમનો ઉત્પાદ છે. ગતિ, મમ તિર્યંચગતિમાં ગમન છે. બાદર તેઉકાયિકોને કહે છે - તે અનેક ભેદે કહેલા છે. તે આ - ગાર, જવાલા, મુમુર, અર્થી, અલાત, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિધુત, અશનિ, નિઘત, સૂર્યકાંત મણિ નિશ્રિત. આવા પ્રકારના બીજા બઘાં. તે સંક્ષેપથી બે ભેદે * પયર્તિા અને પિતા. તેમાં જે અપર્યાપ્તકા છે, તે સંપાપ્ત છે. તેમાં જે પર્યાપ્તકા છે, તે વર્ણ-ગંધ-સ-સ્પર્શ આદેશથી હજારો વિધાનચી સંખ્યાત યોનિપ્રમુખ લાખ પર્યાપ્તકનિશ્રાએ અપર્યાપ્તા યુકમે છે, એક ત્યાં અસંખ્યાતા. વ્યાખ્યા - અંગાર-ઘમ રહિત જાજવલ્યમાન ખેર આદિ અગ્નિ. વાલીઅગ્નિ સંબંધી દીપશિખા, મુમુર-ભસ્મ મિશ્રિત અગ્નિકણ, અચિ - અગ્નિ પ્રતિબદ્ધ જવાલા, અલાત-ઉમુક, શુદ્ધાગ્નિ-લોહપિંડાદિ, ઉલ્કા-તેજોમાલા, શનિ-આકાશમાં પડતાં અનિમય કણ, નિર્ધાત-વિધુતપાત, સંઘર્ષસમુત્યિત-અરણ્યાદિના કાષ્ઠના મયનથી ઉત્પન્ન, સૂર્યકાંત મણિ નિશ્રિત - પ્રખર સૂર્યકિરણના સંપર્કમાં સૂર્યકાંત મણિથી જે ઉપજે છે તે. જે બીજા પણ આવા પ્રકારના તેજસ્કાયિક, તે પણ બાદર તેજસ્કાયિક જાણવી. શરીરાદિ દ્વાર ચિંતના સૂમ તેજસ્કાયિકવ છે. માત્ર સ્થિતિદ્વારમાં જઘન્યથી
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy