SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 15-44 15 196 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ધે ખેચના પ્રતિપાદનાર્થે કહે છે - તે સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું છે ? તે ચાર ભેદે કહ્યા છે. ભેદો પ્રજ્ઞાપનાનુસાર કહેવા. તે આ - ચર્મરોમ-સમુદ્ગ-વિતતપક્ષી. તે ચર્મપક્ષી શું છે ? અનેક ભેદે છે - વલ્થલી, જલોકા, અડિલા, ભારંગપક્ષી, જીવંઝવા, સમુદ્રવાસ, કર્મતિક, પક્ષિવિરાલી. આ અને આવા પ્રકારના છે તે ચર્મપક્ષી કહા, તે રોમપક્ષી શું છે ? તે અનેકભેદે છે - ઢક્ક, કંક, કુરલ, વાયસ, ચકવાક, હંસ, કલહંસ, પોતહંસ, રાજહંસ, અડા, સેડીવડા, વેલાયકા, કચ, સારસ, મેસર, મયૂર, સેવક, ગહરા, પોંડરીક, કામા, કામેયક, વંજુલાણા, તિતિર, વર્તક, લાવક, કપોત, કપિંજલ, પારેવક, ચિડક, વીસા, કુકકુડા, શુક, વરહિક, મદનશલાકા, કોકિલા ઈત્યાદિ રોમ પક્ષી છે. તે સમુદ્ગક પક્ષી શું છે ? એક પ્રકારે છે. તે બહારના દ્વીપ-સમુદ્રમાં થાય છે. --- તે વિતતપક્ષી શું છે? તે એક પ્રકારે છે, તે પણ બહારના દ્વીપસમુદ્રમાં હોય છે. - અહીં હોતા નથી. ચર્મરૂપ પાંખો જેને છે, તે ચર્મપક્ષી. રોમરૂપ પાંખો જેને છે, તે રોમપક્ષી. ગમન કરવા છતાં સમુદ્ગવત સ્થિત પાંખો જેની છે, તે સમુદ્ભકપક્ષી. નિત્ય નાકુંચિત પાંખવાળા તે વિતત પક્ષી. શેષ જળચવત્ કહેવું. વિશેષ આ - અવગાહના ઉcકૃષ્ટથી ધનુષ પૃયત્વ. સ્થિતિ-ઉત્કૃષ્ટથી 32,000 વર્ષ. અહીં કોઈ બીજા પુસ્તકમાં અવગાહના અને સ્થિતિ યથાક્રમે સંગ્રહણી, ગાથામાં કહ્યા છે. તે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે - સંમૂર્ણિમ જલયરોની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે, ચતુષ્પદની ગભૂત યકત્વ, ઉર પરિસર્પોની યોજના પૃથકવ, સંમૂર્ણિમ ભુજગ પક્ષી અને સંમૂર્ણિમ ભુજગ પરિસર્પોની પ્રત્યેકની ધનુષ પૃથક્વ. સંમૂર્ણિમ જળચરોની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી, ચતુષ્પદોની 84,000 વર્ષ. ઉરઃ પરિસર્પોની 53,000 વર્ષ. ભુજ પરિસર્પની 42,000 વર્ષ, પક્ષીની 72,000 વર્ષ. - - - હવે ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ - * સૂત્ર-૪૫ - તે ગલુદ્ધાંતિક પંચેન્દ્રિય તિર્યચયોનિક શું છે? ત્રણ ભેદે કહ્યા છે - જલચર, સ્થલચર, ખેચર * વિવેચન-૪૫ : તે ગર્ભવ્યકાંતિક પંચેન્દ્રિય તિર્યાયોનિકો ત્રણ પ્રકારે કહેલા છે - જલચરાદિ. તેમાં જલચર પ્રતિપાદનાર્થે કહે છે - * સૂટ-૪૬ - તે જલચરો શું છે ? પાંચ ભેદે છે - મન્સ, કચ્છપ, મગર, ગ્રાહ, સંસમાર, પ્રજ્ઞાપનામાં છે તે મુજબ બધાં ભેદો કહેવા. પાવતુ આવા પ્રકારના જે ગજ જલચર, સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - પયક્તિા અને અપતિા ... ભગવનું છે તે જીવોના કેટલા શરીરો છે? ગૌતમ ચાર શરીરે કહા છે - દારિક, વૈકિય, તૈજસ, કામણ. શરીરની અવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. સંઘયણ છ ભેદે કહ્યા છે - વજaષભનારાય સંઘયણી, ઋષભનારાય સંઘયણી, નારાય સંઘયણી, અર્ધનારાય સંઘયણી, કીલિકા સંઘયણી, સેવાd સંઘયણી. છ પ્રકારે સંસ્થિત કહા છે - સમચતમ્ય, ચણોધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન, હૂંડ. ચાર કષાયો, ચાર સંજ્ઞા, છ લેયા, પાંચ ઈન્દ્રિયો, પાંચ પહેલાના સંઘયણો, સંજ્ઞી છે - અસંજ્ઞી નહીં, ત્રણ વેદો, છ પયતિ - છ અપયત, ત્રણે દષ્ટિ, ત્રણ દર્શન, જ્ઞાની પણ છે - અજ્ઞાની પણ. જે જ્ઞાની છે તેમાં કોઈક બે જ્ઞાનવાળા છે, કોઈક ત્રણ જ્ઞાનવાળા છે. જે બે જ્ઞાનવાળા છે, તે નિયમાં અભિનિબોધિક, શુત જ્ઞાની છે. જે ત્રણ જ્ઞાનવાળા છે, તે નિયમા આભિનિભોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની છે. આ પ્રમાણે અજ્ઞાની પણ છે.. ત્રણ ભેદે યોગ, બે ભેદે ઉપયોગ આહાર છ એ દિશાથી. ઉપપાતનૈરયિકમાં યાવતુ આધસપ્તમીથી તિચિ યોનિકોમાં અસંખ્યાત વાયુદ્ધને લઈને બધાથી, અકર્મભૂમગ-અંતદ્વિપક-અસંખ્યાતવષયકને લઇને બાકી બધાં મનુષ્યોથી, દેવોમાંસહસ્રર કથ સુધીથી. સ્થિતિ-જઘન્યથી તમુહુર્ત, ઉત્કૃષ્ટથી યુવકોડી. બંને રીતે કરે છે. અનંતર ઉદ્વતને નૈરયિકમાં ચાવતું અધઃસપ્તમીમાં, વાઘાં તિયચયોનિકોમાં, બધાં મનુષ્યોમાં, સહસ્ત્રારકભ દેવલોક સુધી છે. ચાર ગતિ - ચાર ગતિ, પરિતા-અસંખ્યાતા કહ્યા છે. તે જલચરો કહa. * વિવેચન-૪૬ : પ્રજ્ઞાપનાનુસાર મસ્યાદિના ભેદો કહેવા, તે પૂર્વે કહ્યા જ છે. પર્યાપ્તા-પિતા પાઠસિદ્ધ છે. શરીરાદિ દ્વારો સંમૂર્ણિમ જળચવત્ કહેવા. માત્ર અહીં શરીર દ્વારમાં ચાર શરીરો કહેવા. કેમકે ગર્ભ વ્યુત્ક્રાંતિકોમાં તેઓમાં વૈક્રિયનો પણ સંભવ છે. અવગાહના દ્વારમાં હજાર યોજન ઉત્કૃષ્ટ અવગાહના છે. - સંહનન વિચારણામાં છ એ સંહનનો છે. તસ્વરૂપ પ્રતિપાદક આ બે ગાથા છે - વજઋષભનારાય, ઋષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા, છેવટ્સ. ઋષભ એ પઢ છે, વજ પુનઃ કીલિકાને જાણવી, ઉભય મર્કટ બંધને નારાય જાણવો. સંસ્થાન વિચારણામાં છ એ સંસ્થાનો છે. તે આ - સમચતુરસ, ચણોધપરિમંડલ, સાદિ, વામન, કુન્જ અને હૂંડ. તેમાં સમ - સામુદ્રિક શાસ્ત્રોક્ત પ્રમાણાવિસંવાદિ ચાર દિક વિભાગ ઉપલક્ષિત, શરીર અવયવો જેમાં છે - સમચતુરસ. તેથી જ તે બીજે તુલ્યપણે વ્યવહાર કરાય છે - તથા - ગોધ પરિમંડલ - જેમ ચોધ ઉપરના ભાગે સંપૂર્ણ પ્રમાણ, નીચે હીન હોય, તેમ જે સંસ્થાન નાભિની ઉપર સંપૂર્ણ પણ નીચે નહીં, તે. ઉપરમાં વિસ્તાર બહુલ છે. તથા આદિમાં જે ઉત્સધ, નાભિથી નીચેનો દેહ ભાણ ગ્રહણ કરાય છે. તેથી આદિ સહ, નાભિનો અધતન ભાગથી યથોકત પ્રમાણ લક્ષણથી વર્તે છે, તે સાદિ અર્થાત ઉત્સધ બહલ. અહીં જો કે સર્વ શરીર આદિ સહ વર્તે છે, તો પણ
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy