SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 1/-/42,43 11 12 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ તે બધાં જળચર સંમૂર્ણિમ પંચેતિર્યંચ છે. શરીરાદિ દ્વાર ચઉરિન્દ્રિયવત્ કહેવા. માત્ર અવગાહના દ્વારમાં જઘન્યથી ગુલનો અસંખ્યાતભાગ, ઉત્કૃષ્ટથી હજાર યોજન. ઈન્દ્રિયો પાંચ. સંમૂર્ણિમ અને સમનસ્કતત્વના યોગથી સંજ્ઞી, અસંજ્ઞી બને છે. ઉપપાત - વ્યુત્ક્રાંતિ પદ મુજબ. - X * સ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. ચ્યવન-અનંતર ઉદ્વર્તીને ચારે ગતિમાં ઉપજે છે. તેમાં નરકમાં રનપભામાં જ, તિર્યચમાં બધામાં, મનુષ્યોમાં કર્મભૂમિજમાં, દેવોમાં વ્યંતર અને ભવનવાસીમાં. તે સિવાય અiીઆયુ નથી. તેથી ચાર ગતિક, બે આગતિક, પ્રત્યેકશરીરી અસંખ્યાતા છે. હવે સંમૂર્ણિમ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક - * સૂત્ર-૪૪ : તે સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિચિયોનિક શું છે ? બે ભેદે - ચતુષાદ સ્થલ સંમૂર્ણિમ અને પરિસર્ષ સંમર્હિમe. તે સ્થલચર ચતુષ્પદ સંમૂર્છાિમ શું છે? ચાર ભેદે છે. તે આ - ઓકપુર, દ્વિપુર મંડપદ, સનખપદ ચાવતુ આવા પ્રકારના બીજ પણ. તે સંક્ષેપથી બે ભેદે છે . પતિ અને પર્યાપ્તા. શરીર ત્રણ, અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત-ભાગ-ઉત્કૃષ્ટથી ગાઉ પૃથકત્વ. રિતિ-જાન્યથી અંતમહત્ત અને ઉત્કૃષ્ટથી 84,000 વર્ષ. બાકી જલયર મુજબ ચાવ4 ચતુતિક, બે ગતિ. પરિd-અસંખ્યાતા કહ્યા છે. તે સ્થલચર ચતુષ્પદ તે સ્થલચર પરિસર્પ સંમૂર્ણિમ શું છે ? બે ભેદે છે - ઉરગ પરિસર્ષ સંમૂર્છાિમ અને ભુજમ પરિસર્ષ સંમૂર્છાિમ. તે ઉગ શું છે ? ચાર ભેદે - અહી, અજગર, મહોરગ... તે અહી શું છે ? બે ભેદ * દવા અને મુકુલિક. તે દfક્ત શું છે ? અનેક ભેદે છે . આસીવિષ યાવતુ તે દવા છે. તે મુકુલિક શું છે? અનેકવિધ છે - દિવ્ય, ગોનસ ચાવત મુકુલિક. તે અજગરો શું છે ? એક પ્રકારના કહ્યા છે. તે આસાલિક શું છે ? પ્રજ્ઞાપનાનુસાર કહેવું. - x * તે મહોરમ શું છે ? પ્રજ્ઞાપના મુજબ કહેવું. આવા પ્રકારના અન્ય પણ કહેવા. તે સંક્ષેપથી બે ભેદે છે. પતિ અને પર્યાપ્તા. પૂર્વવતુ જાણવા વિરોષ એ કે - શરીરવગાહના જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ, ઉતકૃષ્ટથી યોજન પૃથd. સ્થિતિ - જઘન્યથી તમુહુd, ઉત્કૃષ્ટથી પ3,ooo વર્ષ. બાકી જલચર મુજબ જાણવું. યાવત્ ચાર ગતિક, બે આંગતિ, પરિત્તા અસંખ્યાતા ઉરગ પરિસર્ષ છે. તે સુક્ષ્મ પરિસર્ષ સંમૂર્શિમ સ્થલચર શું છે ? તે અનેક ભેદ છે - ગોધા, નોળીયા સાવત્ તેવા અન્ય પ્રકારના. તે સંપથી બે ભેદે કહ્યું છે, તે આ - પ્રયતા અને અપયત. - શરીરવગાહના જન્મથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકવ. સ્થિતિ-ઉcકૃષ્ટથી 42,ooo . બાકી જલચર મુજબ. યાવતુ ચારણતિક, બે આગતિ. પરિત્ત, અસંખ્યાત કહ્યા છે. તે ભુજગપરિસ સંમૂર્ણિમ તે આ સ્થલચર. તે ખેચર શું છે ? તે ચાર ભેદે કહ્યા છે. તે આ છે - ચર્મપક્ષી, રોમપક્ષી, સમુગપક્ષી, વિતતપક્ષી. તે ચર્મપક્ષી શું છે ? અનેક ભેદે છે - વલ્થલી યાવતુ આવા પ્રકારના બીજ પણ... તે રોમપક્ષી શું છે? અનેક ભેદે છે - ઢંક, કંક, આવા પ્રકારના અન્ય પણ... તે સમગ્ર પક્ષી શું છે? એક પ્રકારના છે, જેમ પ્રજ્ઞાપનામાં કIt. એ રીતે વિતત પક્ષી યાવતુ આવા પ્રકારના અન્ય પણ. તે સંક્ષેપથી બે ભેદે છે - પ્રયતા અને અપયતા. વિશેષ આ - શરીરવગાહના 9 જાન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી નિક પૃથકવ. સ્થિતિ-ઉત્કૃષ્ટથી 2,000 વર્ષ. બાકી જળચર મુજબ ચાવતુ ચાર ગતિ, બે આગતિ. પરિત્તા, અસંખ્યાતા કહ્યા છે. તે ખેચર સંમૂર્ણિમ તિચિ કહ્યા. * વિવેચન-૪૪ : સંમૂર્ણિમ સ્થલચર પંરોન્દ્રિય તિર્યંચયોતિકો બે ભેદે કહ્યા છે - ચતુષ્પદ અને પરિસર્પ તેમાં ચાર પણ જેને છે તે ચતુષ્પદ, અશ્વ આદિ. એવા તે સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિયતિર્યચ. છાતી કે ભુજા વડે સરકે છે તે પરિસર્પ, સાપ-નોળીયાદિ. ‘ત્ર' શબ્દ સ્વ-સ્વગત અનેક ભેદ સૂચક છે. તે અનેકવિધવ ક્રમથી કહે છે - ચતુષ્પદ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ચાર ભેદે કહ્યા છે - જે પ્રમાણે પ્રજ્ઞાપના સુગમાં પહેલા પદ પ્રજ્ઞાપના નામક પદમાં ભેદો કહ્યા તેમ કહેવા. તે એકખુરાદિ ચાર છે. તે એકબુર કયા છે ? અનેક ભેદે છે - અશ્વ, અશ્વતર, ઘોટક, ગર્દભ, ગોરક્ષર, કંદલક, સિરિકંદલક, આવઈ, તથા આવા પ્રકારના બીજા. તે દ્વિપુર કયા છે ? અનેકવિધ છે. તે આ - ઉંટ, ગાય, ગવય, મહિષ, સંવર, વરાહ, અજ, ઘંટા, સભ, ચમરી, કુરંગ, ગોકર્ણ આદિ... તે ગંડીપદ શું છે ? અનકે ભેદે છે - હાથી, હરિપૂયણ, મંકુણ હરતી, ખગ, ગંડ, પરાસર, શીયાળ, શનક, કોકંતિક, શશક, ચિતક, ચિતલક. આવા બીજા પ્રકારના પણ. - X - X - સનખપદ-લાંબા નખથી યુક્ત પણ જેના છે તે સનખપદ - કુતરા આદિ. અશ્વ આદિ આ ભેદોમાં. કેટલાંક અતિપ્રસિદ્ધ છે. આ બધાં સ્વયં કે અન્ય લોકથી જાણવા. વિશેષ આ - સનખપદમાં પવન - ચિમક, મછ - , TTER - સરભ, ક્ષત્તિ - લોમહિકા, ચિતા-ચિતલકા એ આરસ્થજીવ વિશેષ છે. બાકીના સિંહ આદિ પ્રતીત છે. તે સંક્ષેપથી પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદે છે. શરીરાદિ દ્વાર જલચરવ કહેવા. વિશેષ છે કે- ઉત્કૃષ્ટાવગાહના ગાઉ પૃથકત્વ, સ્થિતિ-ઉત્કૃષ્ટથી 84,000 વર્ષ બાકી પૂર્વવત્.
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy