SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-૬/પ૪૬ 19 ગ્રાસક-ગ્રસનીય સંભવ નથી. આ ઘરને આ ખાઈ ગયો એવો વ્યવહાર દેખાતો નથી ? સાચું, તે માત્ર આચ્છાધઆચ્છાદક ભાવથી છે, અન્યથા નથી. આચ્છાદન ભાવથી ગ્રાસ વિવક્ષામાં અહીં પણ વિરોધ નથી. હવે જે સાચું છે, તે દર્શાવવાને કહે છે - અરું પુનઃ આદિ. ગન - દીપમાલિકાનું કાજળ, તેનો જે વર્ણ, તેના જેવી આભા જેની છે તે, તથા તા - તુંબિકા, તે પકવ અવસ્થામાં લેવું. જન્મરાશિ - રાખના ઢગલા જેવી વર્ણની આભા. તેથી શું તે કહે છે - ચાલતો જઈને, પછી પાછો આવતો કૃષ્ણવર્ણદિ વિમાન વડે, તેમ કહેવું સ્વભાવયારથી ચરતો, આ બે પદ વડે સ્વભાવિક ગતિ કહી. વિકર્વણા કરતો, પરિવાર * કામક્રીડા કરતો, આ બંનેથી અતિ વરાથી પ્રવર્તમાન વિસંસ્થત ચેષ્ટા વડે પોતાના વિમાનમાં અસમંજસચી વળે છે. આ બંને સ્વાભાવિકી વિમાનગતિના ગ્રહણને માટે કહેલ છે. - રાહ, પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને આવરતો ચંદ્ર દીપ્તિના આવૃત્તપણાથી ચંદ્રલેશ્યાને આગળથી આવરીને, પછી ચંદ્રની અપેક્ષાએ બીજી તરફ જાય છે. * * - રાહુની અપેક્ષાથી પૂર્વ દિશામાં ચંદ્ર પોતાને દેખાડે છે, ચંદ્રની અપેક્ષાએ પશ્ચિમમાં રાહ પોતાને દેખાડે છે. આવા પ્રકારની સ્વભાવતામાં સહુ અને ચંદ્રને જે થાય છે તે કહે છે - નવા આદિ. * x * ચંદ્ર વડે રાહુની કુક્ષી ભેદવી એટલે સહુના અંશની મધ્યથી, ચંદ્ર ગયો તેમ કહેવું. - x * પડ્યોસ - પાછો ફરતો, વૈત - પરિત્યજતો, અપવા - જેમ સમાન દિશા થાય છે, સપ્રતિ - સમાન વિદિશા જે રીતે થાય છે, એ રીતે ચંદ્રની લેશ્યાને આવરીને રહે છે. તેથી આવરણ માત્રથી આ પૈસસિક ચંદ્રનું સહુ વડે ગ્રહણ થયું (કહેવાય છે.) કામણથી નહીં. હવે રાહુના ભેદ કહે છે - જે ચંદ્રની સાથે હંમેશા નજીક રહીને સંચરે છે, તે ઘુવરાહુ કહ્યું છે કે - કૃણ સહુ વિમાન નિત્ય ચંદ્રથી વિરહિત હોય છે, તે ચાર ગુલથી વધુ હંમેશા ચંદ્રની નીચે ચાલે છે. જે પર્વમાં - પૂનમ અને અમાસમાં ચંદ્રસૂર્યને આવરે તે પર્વરાહુ. - તેમાં જે ધવરાહુ ઈત્યાદિ એકમથી આરંભીને બાકીના પોતાના પંદર ભાગથી પંદરમાં ભાગે ચંદ્રની લેગ્યાને - ચંદ્રબિંબ સંબંધી આવરતો - આવરતો રોજ રહે છે. પરમાણુ * પહેલી તિથિમાં, પન્નરનું - પંદરમાં દિવસમાં અર્થાત્ માસમાં, પંદર ભાગ આવરીને રહે છે. એ પ્રમાણે જે થાય છે, તે કહે છે - છેલ્લા સમયે પંદર ભાગ યુકત કૃષ્ણપક્ષના અંતિમ કાળે કે કાળ વિશેષે ચંદ્ર કપ્ત થાય છે - સહુ વડે આવરાય છે . સર્વથા આચ્છાદિત થાય છે. બાકીના સમયે-એકમાદિ કાળે ચંદ્ર રકત કે વિકત હોય છે. અર્થાત્ અંશથી રાહુ વડે આચ્છાદિત, અંશથી રાહુ વડે અનાચ્છાદિત. એ જ પ્રમાણે ચંદ્રલેશ્યાનો પંદરમો ભાગ શુક્લ પક્ષની એકમથી જાણવો. Boo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ પંદર ભાગ વડે ખૂલ્લો કરતો - રાહુ પોતે ખસતા-ખસતા પ્રગટ કરીને રહે છે. પૂનમમાં ચંદ્ર વિકત થાય છે અર્થાત્ સર્વથા શુક્લ થાય છે. કેમકે તે સર્વથા અનાચ્છાદિત હોય છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે - ૧૬-ભાગ કરાયેલ ચંદ્રનો ૧૬મો ભાગ અવસ્થિત જ રહે છે. જે બાકીના ભાગો છે, તેને સહુ પ્રત્યેક તિથિએ એકૈક ભાગ કૃષ્ણ પક્ષમાં આવરે છે, શુક્લ પક્ષમાં એક-એક ભાગને મુક્ત કરે છે. * * જ્યોતિ કરંડકમાં પણ કહ્યું છે - ૧૬-ભાગ કરીને ચંદ્ર હાનિ પામે છે, અહીં 15 છે, તેથી તેટલા જ ભાગોને ફરી જ્યોત્સનામાં વધારો કરે છે. અહીં ૧૬માં ભાગની કલાના વ્યવહારમાં કરાઈ નથી, તે ૧૬માં ભાગના અવસ્થિત ઉપલક્ષણથી સંભવે છે. (શંકા) ચંદ્ર વિમાનનો 5/61 ભાગ ન્યૂન યોજન પ્રમાણથી અને રાહુ વિમાનનો ગ્રહવિમાનવથી અદ્ધ યોજન પ્રમાણવથી કઈ રીતે 15 એ પ્રમાણ છે ? તેનાથી રાહુ ગ્રહનું ઉક્તથી અધિક પ્રમાણ વિમાન સંભવે છે ? બીજું, વળી રાહુનાનું એવું પણ રાહુવિમાન મોટા કિરણ જાળથી તેને આવરે છે. કેટલા દિવસ સુધી ધવરાહુ વિમાનથી ગ્રહણ પ્રાપ્ત થાય, કેટલા દિવસથી નહીં તેનું શું કારણ ? - અહીં ઉત્તરમાં કહે છે - જે દિવસોમાં ચંદ્ર અતિ તમ થાય છે, તેમાં તેનું વિમાન ગોળ જણાય છે, જેમાં અભિભૂત ન થાય, તેના વિશુદ્ધયમાનપણાથી તેમાં વૃતત્વ જણાતું નથી. કહ્યું પણ છે કે કેટલા દિવસોમાં ઘુવરાહુ વિમાનનો વૃત ભાગ દેખાય છે, જેમ ગ્રહણમાં પર્વરાહુ કેટલોક દેખાતો નથી. જે વિશુદ્ધયમાન ચંદ્ર તમ વડે અતિ અભિભૂત થતો નથી, ગ્રહણમાં વૃત ભાગ પામતો નથી - તમસ્તમ બહુલ પર્વરાહુ. સાડા ત્રણ વર્ષથી ઉપર ચંદ્રની લેશ્યા આવરીને રહે છે. સૂર્યનો પણ તેમજ છે. વિશેષ આ * ઉત્કૃષ્ટથી 48 સંવત્સર. હવે ચંદ્રના ‘શશિ’ એવા નામને તેના અન્વર્યથી કહે છે - * સૂત્ર-પ૪૭,૫૪૮ : [54] ભગવન એમ કેમ કહે છે - ચંદ્ર, ‘શશિ છે ? ગૌતમાં જ્યોતિન્દ્ર, જ્યોતિષ રાજ ચંદ્રના મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંતા દેવીઓ છે, આરાન, શયન, સંભ, ભાંડ, માત્ર, ઉપકરણો છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભગ, પ્રિયદર્શન, સુરૂપ છે, તેથી કહ્યું. [54] ભગવન! એમ કેમ કહ્યું કે સુર્ય ‘આદિત્ય' છે ? ગૌતમ સૂર્યની આદિથી સમય, આવલિકા, ચાવતું ઉત્સર્પિણી, અવસર્પિણી ગણાય છે, તેથી કહેવાય છે ચાવતુ આદિત્ય છે. * વિવેચન-પ૪૭,૫૪૮ : fજયંત્ર - મૃમJિawણાવી મૃગાંક વિમાનમાં અધિકારણભૂત, પોષ - સૌમ્ય, અરૌદ્ર આકાર કે નિરોગ. સંત - કાંતિના યોગથી, - સુભગ, સૌભાગ્ય
SR No.009002
Book TitleAgam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy