SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 2|3|--/510 239 આરો અને સુષમદુધમ આરો વ્યતીત થયા પછી દુધમસુષમ આરો ઘણો વીત્યા પછી 35 વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે જે આ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ, આઠમો પH-અષાઢ સુદ, તે અષાઢ સુદ છઠ્ઠી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે મહાવિજય સિદ્ધાર્થ પુણોત્તરવર પુંડરીક દિસ્વસ્તિક વીમાન મહાવિમાનથી 20 સાગરોપમ આયુ હળીને આયુ-સ્થિતિભવનો ક્ષય કરી આ ભૂદ્વીપ નામક હીપમાં ભારતવર્ષમાં દક્ષિણાઈ ભરતમાં દક્ષિણ બ્રાહ્મણકુડપુર સંનિવેશમાં કોડાલગોત્રના ઋષભદત બ્રાહ્મણની જાલંધર ગોઝીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહની માફક ગર્ભરૂપે ઉત્પન્ન થયા. શ્રમણ ભગવત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. હું સ્વવીશ તે જાણે છે, હું વ્યો તે જાણે છે પણ કાળની સૂક્ષ્મતાથી હું ચવું છું તે જાણતા નથી. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર હિતાનુકંપક દેવે ‘આ જીત આચાર છે” એમ વિચારી, જે તે વષકાળનો ત્રીજો માસ, પાંચમો પક્ષ-આસો વદ, તે આસોવદની તેરમી તિથિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ થયો ત્યારે ૮ર રાત્રિ દિવસ વીત્યા બાદ ૮૩મી રાત્રિનો પર્યાય વર્તતા દક્ષિણબ્રાહણકુંડાર સંનિવેશથી ઉત્તર ક્ષત્રિયકુડપુર સંનિવેશમાં જ્ઞાતક્ષત્રિય કાચપગોત્રીય સિદ્ધાર્થક્ષત્રિયની પત્ની વાશિષ્ઠગોઝીયા શિલાજિયાણીના અશુભ યુગલોને હટાવીને, શુભ મુગલોનો પક્ષેપ કરીને કુક્ષિમાં ગર્ભને સંહર્યો અને જે ત્રિશલાક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભ હતો તેને દક્ષિણમાહણકુડપુર સંનિવેશમાં કોડાલગોચિય ઋષભદત્તની જાલંધરગોરિયા દેવાનંદાની કુક્ષિમાં સંહર્યો. શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનયુકત હdu. સંહરણ થશે તે જાણતા હતા, સંહરાઉં છું તે જાણતા ન હતા, સંહરાયો તે જાણતા હતા. હે આયુષ્યમાન શ્રમણો તે કાળે સમયે જ્યાં કોઈ સમયે મિશાલા ક્ષત્રિયાણીને નવ માસ પૂર્ણ થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થતાં જે તે ગ્રીષ્મનો પહેલો માસ, બીજો પક્ષચૈત્રસુદ, તે ચૈત્ર સુદ-૧૩ના ઉત્તરાફાલ્ગની નtpsના યોગે વિદનરહિત આરોગ્યપૂર્ણ એવા શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યો. જે સમિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવંત મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યો, તે રાશિ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અને દેવીઓના ઉપર નીચે આવાગમનથી એક મહાન દિવ્ય દૈનોધીત, દેવસંગમ, દેવ કોલાહલ, કલક્તનાદ વ્યાપી ગયો. જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાશિએ ઘણાં દેવ-દેવીઓ એક મહાન અમૃત વષ, ગંધ-~--હિરણ્યરનની વર્ણ કરી. જે 2 ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાત્રિએ ભવનપત્યાદિ દેવ-દેવીઓએ ભગવંત મહાવીરનું સૂચિકર્મ અને તિર્યકર 240 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અભિષેક કર્યો. જ્યારથી ભગવંત મહાવીર ત્રિશલાક્ષણિયાણીના કુક્ષિમાં ગર્ભરૂપે પધાયાં, ત્યારથી તે કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, શિલા, પ્રવાલથી અતિ અતિ વૃદ્ધિ પામ્યું ત્યારે શ્રમણ ભગવંત મહાવીરની માdlપિતાએ આ વાત જાણીને દસ દિવસ વીત્યા બાદ શૂચિભૂત થઈને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા, કરાવીને મિઝો, જ્ઞાતિજનો, વજન, સંબંધીઓને આમંત્રણ આપ્યું. આપીને ઘણાં શ્રમણ, શહાણ, કૃપણ, વનીપક, ભિક્ષુ, દુ:ખીજન આદિને ભોજન કરાવ્યું - સુરક્ષિત રખાવ્યું - આપ્યું - વહેંચ્યું, વાચકોને દાન આપ્યું - વહેંચ્યું - વિતરીત કર્યું. તેમ કરીને મિત્ર, જ્ઞાાતિજન આદિને જમાડ્યા. જમાડીને તેઓની સમક્ષ નામકરણ સંબંધે કહ્યું કે જ્યારથી આ બાળક પ્રશલાક્ષત્રિયાણીની કુટ્રિમાં ગર્ભરૂપે આવેલ છે, ત્યારથી આ કુળ વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, શંખ, શિલા, પ્રવાલ આદિથી અતિ અતિ વૃદ્ધિ પામેલ છે, તેથી બાળકનું ‘વધમાન’ નામ થાઓ. (એ રીતે dધમાન’ નામ રાખ્યું. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાંચ ધાત્રી દ્વારા પાલન કરાવા લાગ્યા. તે આ પ્રમાણે - ક્ષીરધમ, મજ્જન ધામી, મંડનધlી, ખેલાવણધoll, આંકધમી. એ રીતે તેઓ એક ખોળાથી બીજ ખોળામાં સંહત થતા રમ્ય મણિમંડિત આંગણમાં રમતા, પર્વતીય ગુફામાં રહેલ ચંપકવૃક્ષની જેમ ક્રમશઃ વૃદ્ધિ પામ્યા ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને વિજ્ઞાન થયું, બાલ્યભાવ છોડી યુવાન થયા. મનુષ્ય સંબંધી પાંચ કારના - શબ્દ, અ---ગંધ-કામભોગોને ભોગવા વિચારવા લાગ્યા. * સૂરણ-૫૧૧ - વિવેયન સૂઝ-૫૩૫ને અંતે. શ્રમણ ભગવંત મહાવીર કાશ્યપગોનીય હતા તેના ત્રણ નામ આ પ્રમાણે હતા - (1) માતાપિતાએ પાડેલ “વધમાન(ર) સહજ ગુણોને કારણે ‘શ્રમણ’ (3) ભયંકર ભય-ભૈરવ તથા એલાદિ પરીષહ સહેવાને કારણે દેવોએ રાખેલ નામ “શ્રમણ ભગવંત મહાવીર.” શ્રમણ ભગવંત મહાવીરના કાશ્યપગોત્રીય પિતાના ત્રણ નામ આ પ્રમાણે - સિદ્ધાર્થ, શ્રેયાંસ, યશસ્વી, શ્રમણ ભગવંત મહાવીરના વાશિષ્ઠ ગોળિયા માતાના ત્રણ નામ આ પ્રમાણે - ત્રિશલા, વિદેહદિwા, પિયકારિણી. તેમના કાકા કાશ્યપ ગોગય હતા તેનું નામ : સુપાઈ. મોટા ભાઈનું નામ નંદિવર્ધન. મોટી બેનનું નામ સુદર્શના. ભગવાન મહાવીરની પત્ની કૌડિન્ય ગોસીયા હતી, તેનું નામ યશોદા. તેમની પુત્રી કાર્યપ ગોઝીયા હતી તેમના બે નામ - નવધા અને પ્રિયદર્શના. ભગવંત મહાવીરની દોહિત્રી કૌશિક ગોઝની હતી તેના બે નામ - શેષવતી, યશસ્વતી.
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy