SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 234 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ સંયમમાં યતનાવાન બને અને તેમાં જ પોતાનું શ્રેય માને. એમ હું કહું છું. વિવેચન : કોઈ ગૃહસ્થ તે સાધુને શદ્ધ કે અશુદ્ધ મંત્રાદિ સામર્થ્યથી રોગ શાંત કરે કે કે બિમાર સાધુની ચિકિત્સાર્થે સચિત કંદ-મૂળાદિ પોતે ખોદીને કે બીજા પાસે ખોદાવીને ચિકિત્સા કરવા ઇચ્છે તેને સાધુ મનથી ન ઇછે પણ આવી ભાવના ભાવે કે - જીવ પૂર્વકૃત કર્મના ફળનો ભાગી છે, બીજા પ્રાણીઓને શરીર-મન સંબંધી પીડા આપીને પોતે ફરીથી દુ:ખ ભોગવશે કેમકે પ્રાણી, ભૂત, જીવ, સત્વો હાલ પોતાના પૂર્વે કરેલા કર્મોના વિપાકને ભોગવી રહ્યા છે. કહ્યું છે કે હે સાધુ ! તારે આ દુ:ખવિપાક સહેવો જોઈએ, સંચિત કર્મોનો નાશ થતો નથી. તે સમજીને જે-જે દુ:ખ આવે તેને સમ્યક્ રીતે સહન કર. સત્ અસતનો બીજો વિવેક તારે ક્યાંથી હોય. ચૂલિકા-૨, સપ્તિકા-૬ “પરક્રિયા'નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ | 6 ચૂલિકા-૨, સપ્તિકા-૭ “અન્યોન્યક્રિયા” A 22/6/-/506 233 3) તેલ, ઘી આદિ ચોપડે કે મસળે, (4) લોણ, કર્ક આદિથી ઉબટન કે લેપ કરે. (5) ઠંડા કે ગરમ જળથી પખાળે કે ધવ, (6) શાથી થોડું કે વધુ છેદન કરે, (7) શાથી છેદન કરી તેમાંથી લોહી કે હુ કાઢે. કદાચ કોઈ ગૃહસ્થ સાધના શરીરમાં થયેલ વણ, ગંડ, અર્શ, પુલક કે ભગંદરને - (1) થોડું કે વધુ સાફ કરે ચાવ4 (6)) શસ્ત્રથી થોડું કે વધુ છેદન કરી લોહી કે હું કાઢે છ એ સૂકો કાયાના ઘાવ પ્રમાણે છે. મx 6 અને * સૂમ ભેગા છે. તે સાધુ ન ઇચ્છે કે ન કરાવે. કોઈ ગૃહસ્થ સાધુના શરીરનો મેલ ઉતારે, પરસેવો સાફ રે તથા આંખકાન-દાંત-નખનો મેલ કાઢે કે સાફ કરે તથા લાંબા-Mાળ, રોમ, ભમર, કાંખ કે ગુહાભાગના વાળ કાપે કે સવારે વાળમાંથી જુ કે લીખ કાઢે કે શોધે તો સાધુ તે મનથી ન ઇચ્છે, ન કહીને કરાવે. કોઈ ગૃહસ્થ સાધુને ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગને સાફ કરે ઇત્યાદિ સૂત્રો પૂર્વે પગના વિષયમાં કહ્યા મુજબ જાણવા. કોઈ ગૃહસ્થ સાધુને ખોળામાં કે પલંગમાં સુવડાવી હાર, હાર, આભરણ, મુગટ, માળાદિ પહેરાવે તેને સાધુ ન ઇચ્છ, ન કહીને કરાવે. કોઈ ગૃહસ્થ સાધુને આરામ કે ઉધાનમાં લઈ જઈને તેના પગને સાફ કરે તો સાધુ તે ઇચ્છે નહીં કે કરાવે નહીં આ પ્રમાણે સાધુની અન્યોન્ય-રસ્પર ક્રિયામાં પણ આ સુત્રો જાણવા. * વિવેચન - [ સૂત્ર જેવું કરીને “નિરીગ’ સુગમાં પણ આવે છે.] ઘર એટલે પોતા સિવાયનું બીજું કોઈ. તેની કાય-વ્યાપાર રૂપ ચેટા તે થા. તે પરક્રિયા કોઈ સાધુ ઉપર કરે તો તે ક્રિયા કર્મબંધનું કારણ જાણીને તેને મનથી પણ ન ઇચ્છે. તેમ વયન કે કાયાથી પણ ન કરાવે. આ પરક્રિયાને ખુલાસાથી સમજાવે છે. સાધુના નિપ્રતિકર્મ શરીરની કોઈ અન્ય [ગૃહર ધર્મશ્રદ્ધાથી પણ ઉપર લાગેલી ધૂળ વગેરે દૂર કરે ઇત્યાદિ તેનું સાધુ આસ્વાદન ન કરે કે વચન-કાયાથી પ્રેરણા ન કરે. શેષ સર્વ કથન સૂમાર્ચ મુજબ જાણવું. વૃત્તિકારે પણ તેનો સંક્ષેપ જ કર્યો છે. વળી સૂનકારે અતિદેશ કરતા કહ્યું છે કે આ પ્રમાર્જનાદિ ક્રિયા સાધુએ પરસ્પર પણ ન કરવી. આ પ્રમાણે અન્યોન્યક્રિયા જાણવી. * સૂત્ર-૫૦૩ - કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચનબળ - [વિધા કે મંત્રશકિતથી કે અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ ગૃહસ્થ બીમાર સાધુની ચિકિત્સા સચિવ કંદ, મૂળ, છાલ કે હરિતકાય ખોદી કાઢીને કે ખોદી કઢાવીને કરવા ઇચ્છે તો સાધુ તેને મન-વચન-સ્કાયાથી ન ઇચ્છે - ન કરાવે. કેમકે આવી કટુ વેદના પાણી, ભૂત, જીવ, સત્વને પહોંચાડેલ વેદનાનું ફળ છે. આ જ સાધુના આચારની પૂર્ણતા છે, તેને સમિતિયુકત થઈ પાળે, 0 છઠ્ઠા પછી આ સાતમી સતિકા કે અધ્યયન છે. તેનો સંબંધ આ પ્રમાણે - અધ્યયન-૬ માં સામાન્યથી પરક્રિયાનો નિષેધ કર્યો. અહીં ગચ્છનિર્ગતને આશ્રીને અન્યોન્ય ક્રિયા નિષેધે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનું નામનિક્ષેપથી “અન્યો ક્રિયા” નામ છે. તેમાં અન્યના નિક્ષેપાને માટે નિયુક્તિકાર પાછલી અડધી ગાથા કહે છે– [નિ.૩૨૮ અડધી-] “અન્ય' શબ્દના નામ આદિ છ પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય-અન્ય ત્રણ પ્રકારે છે - (1) તંદુ અન્ય, (2) અન્ય અન્ય, (3) આદેશ અન્ય. તેને “દ્રવ્ય પર” મુજબ જાણવું. અહીં પરક્રિયા અને અન્યોન્યક્રિયા ગચ્છવાસીને માટે જયણા રાખવી. ગચ્છનિર્ગતને તો તેનું પ્રયોજન નથી તે નિયુક્તિકાર દશવિ છે. [નિ.૩૨૯] યતનાપૂર્વક ગૃહસ્થ જે કરે તેનો અહીં જયણાએ અધિકાર છે. પણ જે નિપ્રતિકર્મ છે તેને માટે તો અન્યોન્ય કરણ અયુક્ત જ છે. સપ્તિકા નિયુક્તિ પુરી થઈ. હવે સૂણ કહે છે– * સૂત્ર-૫૦૮ : સાધુ-સાળી પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધના કારણભૂત રાતી ક્રિયાને મનથી પણ ન ઈચછે, વચન-કાયાથી ન કરાવે. સાધુ પર એકબીજા સાધુના પગની પ્રમાર્જનાદિ કરે તો જેિના પગનું પ્રમાર્જન થઈ રહ્યું છે તે સાધુ મનથી પણ તે ક્રિયાનું આરપાદન ન કરે કે વચન-કાયાથી કરવાનું ન કહે. શેષ વર્ણન સપ્તિકા-૬-“પરક્રિયા' અનુસાર જાણવું. આ સાધુ-સાધ્વીના આચારની ધૂણતા છે. સમિતિયુકત થઈને સાધુએ
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy