SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર્તાવન્વિતમ્) निखिलकेऽपि यदायुषि नाऽऽगता विकृतिरप्यनुरागविकुर्विता । त्रिभुवनेऽपि स विस्मयचित्रभूः શિશુનનાનવાદિષયાદ્રિયોઃ ||૧૩૨।। (વસતિના) ब्रह्मार्कदीधितिगणाऽप्रतिमप्रतापं प्रेमामृतांशुसदृशं कमनीयकान्ति । स्याद्वादसिद्धिविधयेऽस्य वपुर्बभूव 'सिद्धान्तमहोदधी दृष्टान्तधाम कमलैः समकान्तिजातम् ।। ||૧૩૩|| (વંશસ્થમ્) दिनेश्वरे नास्त इहास्त्यनिश्चितः सिताभ्ररोचिश्च निशेश्वरो दिने । अतो गुरोवेद्मि मुखं तवास्त्यदः सदोदयं चापि सदारुचीह यत् । ।१३४ ।। (મુનાપ્રયાતમ્) युवा सूर्य आस्यं त्वदीयं विरोधी कलङ्कान्वितो नो निशेशस्समस्ते । सुगन्धी गुरो ! त्वं सुगन्धी पद्म તથાપીદ સામ્ય તવતત્ર યાતિ ।।૧૩।। ૧. અહીં નિશ્ચયોપમા છે. ૨. અહીં વિરોધોપમા છે. ૩. અહીં ચારૂપમા છે. ब्रह्मचर्यम् • चतुर्थस्तरङ्गः અનુરાગથી થયેલ વિકાર જેમના સમગ્ર જીવનમાં પણ આવ્યો નથી... ત્રિભુવનાશ્વર્ય એવા તે ગુરુ અમ શિષ્યોનું વિષયરૂપી શત્રુથી રક્ષણ કરો. ||૧૩૨|| १७४ બ્રહ્મચર્યરૂપી સૂર્યના કિરણોથી અપ્રતિમ પ્રતાપી... અને પ્રેમ નીતરતા ચંદ્ર સમાન કમનીય કાન્તિથી શોભતું ગુરુદેવનું કમળ જેવું સુરૂપ શરીર સ્યાદ્વાદની સિદ્ધિ માટે દૃષ્ટાંતનું સ્થાન બન્યું હતું. ||૧૩૩॥ સૂર્યમાં તો અસ્ત નિશ્ચિત જ છે અને ચન્દ્ર તો દિવસે સફેદ વાદળા જેવા થઈ જાય છે હં....ગુરુદેવ ! હવે ખબર પડી કે આ તો સદા ઉદયવાળું અને સદા પ્રકાશ રેલાવતું આપનું મુખ છે. ||૧૩૪|| યુવાન (મધ્યાહનો) સૂર્ય અને આપનું મુખ એ બંને વિરોધી છે. અને કલંકવાળો ચન્દ્ર તો આપની બરાબરીમાં આવી શકે તેમ જ નથી. ગુરુદેવ ! આપ પણ સુગન્ધી છો અને કમળ પણ સુગન્ધી છે. પણ તો ય તે આપની તુલ્ય થઈ શકતું નથી ||૧૩૫|| બ્રહ્મચર્ય
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy