SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ' १६९ परब्रह्मपरब्रह्म परतेजःप्रभासमम् । ચાતુર્માસર્ગાપ સ્વતમ્ ।।૧૬।। चरितार्थमभूद्वाक्यं स्थण्डिलं गच्छतस्तस्य, विश्वकद्रुः पुरोऽभवत् । समीपे त्वभवच्छान्तः, सिद्धान्तमहोदधी શીતતેનોમિમાવિતઃ ||૧૨૭।। (શાતિની) शीलश्रीभिर्यस्तु मोक्षीयतीह पश्यन्त्येनं सार्वदर्श च सन्तः । ज्योत्स्नाचारं यस्य भासश्चरन्ति સાક્ષાત્નો યશ્વ નિવૃતી ||૧૨૮।। ૧. સુ + અનમ્ | ૨. અહીં આધાર વધવા અનુક્તધમાં આર્થી લુપ્તોપમા છે. ૩. અહીં કર્મ માં અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે. ૪. અહીં કર્તૃ માં અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે. ૫. અહીં વિદ્યા અનુક્તધર્મા આર્થી લુપ્તોપમા છે. ब्रह्मचर्यम 'चतुर्थस्तरङ्गः પરબ્રહ્મસમાન ગુરૂદેવના પ્રકૃષ્ટ બ્રહ્મચર્યના પરમ તેજની પ્રભા સમાન તે વાક્ય સાચું પડ્યું. અને ચાતુર્માસ પણ ખૂબ પ્રભાવક થયું. (૫ ના ૧૦ થઈને આવ્યા.) ||૧૨૬॥ १७० એક વાર ગુરૂદેવ સ્થંડિલ ગયા. શિકારી કૂતરો સામે થયો. પણ જ્યાં નજીક આવ્યો ત્યાં બ્રહ્મચર્યના તેજથી શાંત થઈ ગયો.. ૧૨૦ના શીલની શોભાથી જે અહીં જ મોક્ષમાં હોય તેવી રીતે રહે છે. જેમને સંતો ભગવાનની જેમ જુએ છે. જેમની કાન્તિ ચાંદનીની જેમ ફેલાય છે. લોકમાં જેઓ સાક્ષાત્ ક્ષીર્ણવેદ જેવા છે. ||૧૨૮ ૧. જેમનું વેદમોહનીય કર્મ ક્ષીણ થયું છે તેમના જેવા. બ્રહ્મચર્ચ
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy