SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨i तृतीयस्तरङ्गः| ઓ ગુરુદેવ ! મારું મન સ્ફટિક જેવું નિર્મળ હોજો....જેથી તેમાં આપના ગુણોનું અધિરોપણ સહેલાઈથી થઈ શકે I૪૯ll सिद्धान्तमहोदधौ निर्मलं स्फटिकस्येव મૂયાને અનુરો ! મન: | भवद्गुणाधिरोपोऽस्मिन् સુવેનૈવ મવેદ્યત: T૪૬ / ( શિરિજિ) स्पृहारक्षकान्ता, क्वचिदपि हृदि प्राप न पदं तृणायात्रत्यार्थान्नपि न हृदयेऽमन्यत यतिः । लघुत्वात्तत्कार्याद , विरहिततमेऽस्मिन् गुरुवरे तथाऽप्युर्वाशायां, गतिवति महन्मेऽस्ति कुतुकम् ।।५० ।। J પૃહારાક્ષસી તેમના હૃદયમાં કદીય સ્થાન ન પામી.. ઐહિક વિષયો તૃણસમા ય ન લાગ્યા... સ્પૃહાથી જન્મતી લઘુતાથી (દીનતાથી) સંપૂર્ણપણે રહિત...છતાંય ઉદ્ધર્વ દિશામાં જ ગમન કરતા ઓ ગુરુવર ! આપ ખરેખર મહા આશ્ચર્ય છો. આપના ( અત્યન્ત નિઃસ્પૃહ મનથી રાગને કૃશ કરી દેનાર... સંતોષરૂપી સિંહથી લોભરૂપી હાથીને ભેદી નાખનાર એવા હે સૂરિ પ્રેમ ! આપ સંસારના પ્રેમરૂપી નાગથી રક્ષો. અને ભવે ભવે નિશ્ચલ કલ્યાણધિ આપો. I૫oll - - (વસન્નતિનવા) अत्यन्तनिःस्पृहमनःकृतदभ्ररागः सन्तोषकेसरिविदीर्णविलोभनागः । श्रीप्रेमसूरिरवताद् भवरागनागात् कल्याणबोधिमचलं प्रतिजन्म दद्यात् ।।५१ ।। इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-निःस्पृहतावर्णननाम तृतीयस्तरङ्गः । I. અહીં વિરોધાલંકાર છે. ગુરુવર = અત્યંત વજનદાર અને છતાં ઉપરની દિશામાં ગમન કરે છે...એ વિરોધ છે. તેનું સમાધાન ગુરુવર = સૂરિપ્રેમ, ઉધ્વદિશા = સદ્ગતિ II લઘુતારહિતતા = દીનતારહિતતા, કર્મોથી તો લધુ હળવા જ હતાં, આ જ હળવાશ ઉર્ધ્વગતિમાં નિમિત્ત છે. ૨. કુતુહલ. ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રીપ્રેમસૂરિ-નિઃસ્પૃહતા વર્ણનનો તૃતીય તરંગ સમાપ્ત. - નિઃસ્પૃહતા.
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy