SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૭ • સિદ્ધાન્તમદોઢથી तीर्थोऽप्येनं भवाम्भोधिं, Fतृतीयस्तरङ्गः સંસાર આખો છોડીને - સાગર તરીને ય શિષ્યરૂપી ખાબોચિયામાં ડુબી જવાય છે જ્યારે તેના માટે ક્યારેક કો'ક વ્યક્તિઓ ખૂબ (ચિન્તાદિથી) બળતી રહે છે. ll૪૦ના सन्तप्तेषु तदर्थं तु, जनेषु केषुचित् क्वचित् ।।४।। मुमुक्षुस्तु स शिष्येच्छु વૈમૂવ નાંડશતોડદો !! स्वशिष्यान् कृतवान्नैव, ह्यपि स्वप्रतिबोधितान् ।।४१।। પણ એમને તો મોક્ષની જ ઈચ્છા હતી. શિષ્યની તો અંશ માત્ર પણ નહીં. પોતે પ્રતિબોધ કરેલાને ય તેમણે સ્વશિષ્ય ન કર્યા.II૪૧ ( चतुःशतमितः साधु समुदाय इतो महान् । इतश्च तत्स्वका ह्यासन्, सप्तदश विनेयकाः ।।४२ ।। ક્યાં એક બાજુ ૪૦૦ સાધુઓનો વિરાટ સમુદાય ! અને ક્યાં તેમના પોતાના માત્ર ૧૦ જ શિષ્ય ! l૪રા गुणवादचिकीर्षाव च्छिष्यास्तेनोदिता यथा । तथाकुर्वत्सु युष्मासु, વિદરિણાપદં તથા T૪રૂ II પોતાના ગુણાનુવાદ કરવા ઈચ્છતા શિષ્યોને ચીમકી આપી હતી. “જો તમે તેવું કરશો તો હું અહીંથી વિહાર કરી જઈશ."I૪all ( निःस्पृहो वस्त्रपात्रेषु, મલ્ટર્તિપુ નિઃસ્પૃદ: | निःस्पृहोऽहो ! पदादाने, शिष्यप्राप्तौ च निःस्पृहः ।।४४ ।। વસ્ત્ર-પાત્રોમાં નિઃસ્પૃહ, ભક્તોમાં કે ભોજનમાં અને કીર્તિમાં ચ નિઃસ્પૃહ.... અરે ! પદ સ્વીકારવામાં ય નિઃસ્પૃહ ને શિષ્ય પ્રાપ્તિ વિષે ય નિઃસ્પૃહ.li૪૪ll
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy