SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ V १०३ सिद्धान्तमहोदधौ गुरुशिष्यौ समासीनौ, रेजाते द्वौ परस्परम् । श्रीवीरगौतमौ साक्षाद, भ्रेजाते यद्वदेव हि ।।३०।। तृतीयस्तरङ्गः જેમ મહાવીરસ્વામિ અને ગૌતમસ્વામિ શોભતા હતા તેમ બંને ગુરૂ-શિષ્ય શોભી રહ્યા dl. ||3oll - एकान्तमादिशत् सोऽपि, प्रस्तुतस्य चिकीर्षया । धन्यः शिष्यो गुरुर्धन्यो, लोकोत्तराशये रतः ।।३१।। પ્રસ્તુત કાર્યની ઈચ્છાથી ગુરૂએ એકાંત માટે આદેશ કર્યો. અહો ! લોકોત્તર આશયમાં રત ગુરૂ ય ધન્ય ને શિષ્ય પણ ધન્ય. ll૩૧| - - यावन्न पूर्णवक्ताऽभूत्, सूरिपदकृते गुरुः । अश्रूणि ह्यागतान्येव, निरीहस्याऽस्य तावता ।।३२।। હજી તો ગુરૂએ સૂરિપદ માટે વાત પૂર્ણ કરી ન હતી ત્યાં તો નિરીહ એવા તેમને मांशु मापी गया. ||3|| । नाऽहम) गुरो ! ऽस्म्यस्मिन् मा पुनराग्रहं कृथाः। त्रपास्पदं करोमि स्वं, मन्ये यन्न गुरोर्वचः ।।३३।। ઓ ગુરૂમા ! આના માટે હું યોગ્ય નથી. આપ ફરી આગ્રહ ન કરો, હું ગુરૂની વાત नहीं मानीने भने स्पE 56 ई.133|| निष्फलीभूतसर्वास्त्रः, प्रान्तवयः स्थितस्ततः । आज्ञाऽऽख्यं परमं शस्त्रं, जग्राहाथ गुरुस्तदा ।।३४ ।। ગુરૂના બધાં શસ્ત્રો નિષ્ફળ ગયા. પોતાની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી.. હવે ગુરૂએ શ્રેષ્ઠ એવું આજ્ઞાશાસ્ત્ર લીધું.il૩૪l - - - निःस्पृहता - - નિઃસ્પૃહતા.
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy