SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ तृतीयस्तरङ्गः ....GI माटj१ मने मान्यतर મહાગુણોનો વારસો જ્યારે તેઓ સ્વર્ગસ્થ થયા ત્યારે ઉત્તરાધિકારીએ મેળવ્યા.l૪-પી. 'सिद्धान्तमहोदधौ बाह्यमेतावदेवेति, चाभ्यन्तरा महागुणाः । दिवं गते गुरावाप्तं, तदुत्तराधिकारिणा ।।५।। युग्मम् ।। अकिञ्चनर्षिताऽनेन, चरितार्थीकृता यतः । वस्त्रमप्यधिकं नाऽधा दितरस्य तु का कथा ?।।६।। અકિંચનતાને તેમણે સાર્થક કરી કારણ કે વસ્ત્ર પણ વધારાનું ન રાખ્યું. બીજી વસ્તુની તો વાત જ ક્યાં રહી શાળા । लघुग्रामे सकृत्तस्य जीर्णवस्त्रमदीर्यत । उपालेभे गुरुस्तं यत्, “करिष्यस्यधुना किमु ?" ।।७।। એક વાર નાના ગામમાં તેમનું જીર્ણ વસ્ત્ર झटी गयु. गु३मे 64s माप्यो. "हवे शुं शश ?" ||७|| भवत्प्रसादतो नाथ !, प्रपत्स्ये कुशलश्रियम् । चिन्ताशून्यमना: प्रोचे, सोऽपि विनयपण्डितः ।।८।। ચિંતારહિત મનવાળા અને વિનયકુશળ તેમણે કહ્યું “આપની કૃપાથી કુશળમંગળ જ थशे." || निःस्पृहताप्रभावेन, तदैवाऽऽदात् सुसाधवे। श्रावको भक्तिमान् वस्त्रं, प्रसादं च गुरुस्तथा ।।९।। -निस्पृहता - કેવો નિઃસ્પૃહતાનો પ્રભાવ ! કો'ક શ્રાવકે આ મુનિવરને ત્યારે જ કપડાનો તાકો વહોરાવ્યો, ને ગુરૂએ કૃપાવૃષ્ટિ વરસાવી. III -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy