SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Fसप्तमस्तरङ्गः -- સિદ્ધાન્તમદોઢથાનું // સપ્તમસ્તર: || (શાર્દૂર્નાવિષ્ઠાદિતમ) पादाङ्गुष्ठसुचालितामरगिरिः, हस्तास्तदेवस्मयः जिह्वाखण्डितशक्रसंशयचयो, वाङ्नष्टहालाहलः । सर्वाङ्गीणमहोपसर्गदकृपा - नेत्राम्बुदत्ताञ्जलिर्दाढादारितदिव्ययुत्समवतात्, श्रीवर्द्धमानो जिनः ।।१।। I સપ્તમ તરંગ II પગ અંગુઠડે મેરુ કંપાવનારા, હસ્તથી દેવના અભિમાનને નિરસ્ત કરનારા, જિહવાથી શક્રના સંશયોને હણનારા, વાણીથી વિષને ઉતારનારા, સર્વ અંગોમાં મહોપસર્ગો કરનાર ઉપર પણ કરુણાથી અશ્રુ દ્વારા અંજલિ આપનારા, અને દાઢાથી દિવ્યયુદ્ધોનું દારણ કરનારા એવા શ્રીવર્તમાનજિન તમારું સમ્યફ રક્ષણ કરો. - - - શ્રીગૌતમસ્વામિ, સુધર્મારવામિ, જંબૂરવામિ, શ્રીપ્રભવસ્વામિ ઈત્યાદિ દેવોની ય પૂજાના સ્થાન સમાન તે શ્રીગુરુ સૂરિશ્ચન્દ્રો પ્રસન્ન થાઓ. Thશા (ઉપનાતિ) श्रीगौतमस्वामि-सुधर्मदेव जम्बूप्रभु-श्रीप्रभवप्रमुख्याः । सुरीशपूजापदसूरिचन्द्रा भवन्तु ते श्रीगुरवः प्रसन्नाः ।।२।। (વસન્તતત્વવેT) पट्टक्रमे च विजयादिवराभिधेया नानन्दसूरि-कमलाभिधसूरिपादान् । संविग्नसन्ततिसदीशपदान् प्रणम्य श्रीवीरदानचरणांश्च गुरून नुवेऽथ ।।३।। તેઓની પાટપરંપરામાં શ્રીવિજયાનંદસૂરિ, કમલસૂરિ અને સંવિજ્ઞ પરંપરાનાં નાયક ઉપાધ્યાયશ્રી વીરવિજયજી તથા શ્રી દાનસૂરિજીને પ્રણમીને હવે ગુરુવરોની સ્તુતિ કરીશ. Il3II ૧. બાળપણમાં પરીક્ષા કરવા આવેલ દેવે ભયંકર રૂપ કર્યું ત્યારે ૨. પાઠશાળાના પ્રસંગે બ્રાહ્મણરૂપ કરીને શક્ર આવ્યો ત્યારે પાઠકના સંશયો ઉપચારથી શકના કહ્યાં છે. ૩. ચંડકૌશિકના. ૪. સંગમદેવ. 5. ‘સુરી + શ = સુરીશ = વૈવ: प्रशस्ति । – પ્રશસ્તિ ,
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy