SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ r षष्ठस्तरङ्गः જે શુદ્ધ બુદ્ધિથી સૂરિ પ્રેમના નામનો જાપ કરશે તે બાહ્યાભ્યતર વિઘ્નોને હણીને બાહ્યાત્યંતર સંપતિને પામશે. l૩૯ll * સિદ્ધાન્તમદાવવાનું श्रीप्रेमसूरिनाम्नो यो, નાં રિર્તિ સુધી: | विघ्नान्बाह्येतरान् हत्वा, विन्द्यात् बाह्येतरश्रियम् ।।३९ ।। (મત્તિની) मनुजसुखदलानां मोदसन्मञ्जरीणां सुरगृहकुसुमानां मोक्षहद्हृत्फलानाम् । जगति भवति साक्षाद्याचकानां प्रदाता गुरुरिह सुरवृक्षः सत्फलावञ्चकानाम् ।।४०।। અહીં (ખંભાત-ગુરુમદિરમાં બિરાજમાન) ગુરુદેવ સાક્ષાત્ સુરતરુ છે, કે જે વાચકોને મનુષ્યસુખોરૂપી પર્ણના આનંદરૂપી સુંદર મંજરીના, સુરલોકરૂપી ફૂલોના, મોક્ષરૂપી મનોહર ફળોના II દાતાર થાય છે. હા... એ યાચકો શુભ ફલાવંચક બન્યા વિના રહેતા નથી. (યોગગ્રંથોમાં ફલાવંચક પ્રસિદ્ધ છે. તે ત્યાંથી જાણી લેવું.)ll૪ll (હે જગતના જીવો !) સુધાને ફોગટ છોડીને ઝેરને આશરે કેમ જાઓ છો ? સંસારતારણા એવા આ સદ્ગુરુની ઉપાસના કરી લો.il૪૧ हालाहलं श्रिता रे ! रे ! किं विहाय सुधां मुधा। संसारतारणः सोऽयं सुगुरुः समुपास्यताम् ।।४१ ।। (વિયોનિની) समतानिधिवीरवीरवाग गलिताशेषकषायकामहृद् । शिवमार्गविरामनाकभाक् । स गुरुः प्रेममुनीश्वरोऽवतात् ।।४२।। 9 અહીં કેવલ અશ્લિષ્ટ પરમ્પરિત રુપકાલંકાર છે. ૨ અહીં અપ્રસ્તુત પ્રશંસા અલંકાર છે. હૃદય સમતામાં લીન હતું. વાણીમાં વીર. વીરનું રટણ હતું. વિષય.... કષાયો... બસ, મૃતપ્રાયઃ થઈ ગયા હતાં. આ અવસ્થામાં મોક્ષમાર્ગમાં વિસામા સમાન સ્વર્ગે વિશ્રામ કરનાર શ્રી પ્રેમસૂરિ અમારું રક્ષણ કરો. Il૪શા. - पुण्यप्रभाव:
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy