SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ २८७ २८८ षष्ठस्तरङ्गः 'मोह ! आश तूटी पst. संसारना તાપથી બચાવતું છત્ર ગયું ! ગુરૂદેવ આપ ક્યાં છો ?' એમ સંઘે ખૂબ આક્રંદ કર્યું. ll૨૯ll • सिद्धान्तमहोदधौ गगनं पतितं छत्रं, गतं भवाऽऽतपापहम् । गुरो ! ऽसि त्वं ह हा क्वेति, चक्रन्दुस्ते मुहुर्मुहुः ।।२९।। कृत्वाऽन्तिमविधि भग्न हृदयर्षिगणेन च । समर्पितश्च सङ्घाय, पार्थिवविग्रहो गुरोः ।।३०।। ભગ્નહૃદયે શિષ્યગણે અંતિમવિધિ કરીને शु३ना पार्थिव हिने संधने सपा यो. ॥30॥ - - - चिरसंयमपूताङ्ग दर्शनपावनीकृताः । सहस्रभाविकात्मानः, महातेजासुशालिना ।।३१।। મહાતેજથી શોભતા તેમણે ચિર સંયમથી પુનિત એવા તેમના શરીરના દર્શન આપવા વડે હજારો ભાવિક લોકોને પણ પાવન કર્યા. ||३१|| - - - प्रससाराऽस्य वार्ता तु, न चिराद् भारतेऽखिले । आजग्मुस्त्वरितं लोकाः, प्राज्यसङ्ख्याः क्षणे क्षणे ।।३२।। ખૂબ ઝડપથી ભારતભરમાં સમાચાર ફેલાઈ ગયાં. અને ક્ષણે ક્ષણે મોટી સંખ્યામાં લોકો ઝડપથી આવવા લાગ્યા. l૩શા भव्यतमश्रियाऽलघ्वा, स्मशानयात्रया गुरोः । नगरराजमार्गोऽभूत्, सुरवाञ्छितवालुकः ।।३३।। ભવ્યાતિભવ્ય વિરાટ સ્મશાનયાત્રા નીકળી... તે રાજમાર્ગ પણ પાવન થઈ ગયો. દેવો પણ deseोनी वांछना रतI dI. ||33|| - भव्यस्मशानयात्रा
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy