SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ २३९ सङ्घ भेदव्यथाक्रान्तो, न सुष्वाप स निर्भरम् । तन्निवारणयत्नेषु, सर्वात्मना युज्यत । । १४२ ।। उपदेशस्रजि ग्रन्थे पार्श्वस्थादिकलक्षणे | प्रोक्तं यत् तादृशः स्याद्धि गणभेदैकतत्परः || १४३ ।। स्फुटं हि कल्यते तेन गणभेदस्य दुष्टता । त्वन्यथानुपपत्तितः । ।१४४ । । पार्श्वस्थलक्षणस्याऽस्य 'सिद्धान्तमहोदधी चैत्यद्रव्यविनाशर्षि घातार्याब्रह्मखण्डनात् । सङ्घापभ्राजनायाश्च, बोधिद्रुमूलदेवता । ।१४५ ।। १ उपदेशमाला ३६१ । एवमन्यतोऽप्येतदर्थो विज्ञेयः यथोक्तं प्रश्नव्याकरणाङ्गवृती झञ्झाकरो येन येन गणस्य भेदो भवति तत्कारीत्यादि ।। पृ-१२५ ।। तादृशे तृतीयमहाव्रताराधनाविरहोऽत्रोक्त इति दिक । - पञ्चमस्तरङ्गः २४० સંઘભેદની વ્યથાથી તેઓ નિરાંતે સૂઇ શકતા ન હતા. તેમણે સર્વ પ્રકારે ભેદનિવારણનાં प्रयत्नो र्या ॥१४२॥ ઉપદેશમાલા ગ્રન્થમાં પાસસ્થાદિ (શિથિલા ચારી સાધુ) ના લક્ષણમાં કહ્યું છે કે તેવા સાધુ ગણભેદમાં તત્પર હોય (ગાથા ૩૬૧) 1198311 ગણભેદ દુષ્ટ છે એમ તેનાથી સ્પષ્ટ જણાય છે. અન્યથા તો ગણભેદમાં તત્પરપણું એવું पार्श्वस्यनुं मा लक्षण ४ न घटी शडे ॥१४४ દેવદ્રવ્યનાશ, ઋષિઘાત, સાધ્વીશીલખંડન ને શાસનહીલના આ ચારથી બોધિરૂપી વૃક્ષના મૂળમાં અગ્નિ મુકાય છે. ૧૪૫ા જિનશાસનસેવા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy