________________
૧૨૨
ગાથા - શબ્દાર્થ
૧૨૧ નિદ્દાપયલાદુજુઅલ-ભયકુચ્છાતિત્વ સમગો સુજઈ !
આહારદુર્ગ સેતા, ઉષ્ઠોસપએસગા મિચ્છો I૯રા. નિદ્રા – પ્રચલા - બે યુગલ - ભય – જુગુપ્સા - જિન નો સમ્યગ્દષ્ટિ, આહાઇ ૨ નો અપ્રમત્ત સાધુ, શેષનો મિથ્યાષ્ટિ ઉo પ્રદેશબંધ કરે છે. (૯૨).
સુમુખી દુન્નિ અસશી, નિયતિગ-સુરાઉ રવિઉવિદુર્ગ 1 સમ્મો જિર્ણ જહન્ન, સહમનિગોઆઈખણિ સેસા II૯all
અપ્રમત સાધુ બેનો, પર્યાવ્ર અસંજ્ઞી જીવો નરક 3 - દેવાયુo - દેવ ૨ - વૈ૦ ૨ નો, સમ્યગ્દષ્ટિ જિનનો, સૂક્ષ્મનિગોદના જીવો પ્રથમ સમયે શેષનો જ પ્રદેશબંધ કરે છે. (૯૩). દંસણછગ-ભયકુચ્છા, બિતિતુરિઅકસાય વિઘનાણાણું !
મૂલછગેડણક્કોસો, ચઉહ દુહા સેસિ સબF II૯૪ll
દર્શના ૬, ભય, જુગુપ્સા, રજા-રૂજા-૪થા ચાર કષાયો, અંતરાય ૫, જ્ઞાના, ૫ અને મૂળપ્રકૃતિ છ નો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ-અનાદિધ્રુવ-અધ્રુવ એમ ચાર પ્રકારે છે, શેષ ૩ પ્રદેશબંધ અને શેષ પ્રકૃતિઓના બધા પ્રદેશબંઘ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. (૯૪).
સેટિઅસંખિજ્જસે, જોગઠાણાણિ પયડિ-ઠિઈભેઆ I ઠિઈબંધઝવસાયા - સુભાગઠાણા અસગુણા ll૯૫ll
શ્રેણીના અio મા ભાગ જેટલા યોગસ્થાનો છે. પ્રકૃતિભેદો, સ્થિતિભેદો, સ્થિતિબંઘના અધ્યવસાયસ્થાનો, રસબંધના અધ્યવસાયસ્થાનો ક્રમશઃ અસંeગુણ છે. (૫)
તતો કમ્મપએસા, અસંતગુણિઆ તઓ રસપ્ટેઆ | જોગા પયદિપએસ, ઠિઈઅણુભારં કસાયાઓ II૯૬ll
ગાથા - શબ્દાર્થ તેના કરતા કર્મપદેશો અનંતગુણ છે, તેના કરતા રસના અવિભાગ પલિચ્છેદ અનંતગુણ છે. યોગથી પ્રકૃતિબંધ-પ્રદેશબંધ થાય, કષાયથી સ્થિતિબંધ - રસબંધ થાય છે. (૬)
ચઉદસરજૂ લોગો, બુદ્ધિકઓ સતરજુમાણઘણો |
તદ્દીહેગપએસા, સેઢી પયરો આ તવંગ્ગો ll૯૭ll ૧૪ રાજ પ્રમાણવાળો લોક બુદ્ધિથી કરાયેલો સાત રાજ પ્રમાણવાળો ઘન થાય છે. તેટલી લાંબી એક પ્રદેશવાળી શ્રેણી હોય છે. શ્રેણીનો વર્ગ તે પ્રતર છે. (૯૭).
અણ-દંસ-નપુસિત્થી વેઅચ્છક્કે ચ પુરિસવે ચ | દો દો એગંતરિએ, સરિસે સરિસ ઉવસમેઈ HI૯૮ll
ઉપશમશ્રેણી માંડનાર અનંતા ૪, દર્શનમોહ૦ ૩, નjo, સ્ત્રી, હાસ્ય ૬, ૫૦ વેદ, અને એકાંતરિત બે-બે સરખેસરખા કષાયોને ક્રમશઃ ઉપશમાવે. (૯૮)
અણમિચ્છમી સમ્મ, તિઆઉઈગવિગલથીણતિગુજ્જો ! તિરિ-નિરય-થાવરદુર્ગ, સાહારાયવ-અડ-નપુત્થી ll૯૯ll
છગપુમસંજલણા દો-નિદ્રાવિશ્થાવરણનએ નાણી | દેવિંદસૂરિ-લિહિઅં, સયગમિણ આયસરણઠા ll૧ool.
અનંતા ૪, મિથ્યા, મિશ્ર , સમ, આયુo 3, એકેo, વિકલેo, થિણદ્ધિ ૩, ઉદ્યોત, તિo ૨, નરક ૨, સ્થાવર ૨, સાધારણ, આતપ, આઠ કષાય, નપું, સ્ત્રી, હાસ્ય ૬, ૫૦, સંe ૪, નિદ્રા ૨, અંતરાય ૫, આવરણ ૯ નો ક્ષય થયે છતે કેવળજ્ઞાની થાય. શ્રીદેવેન્દ્રસૂરિએ પોતાના સ્મરણ માટે આ શતક લખ્યું. (૯૯) (૧૦૦).