SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ગોઝ-અંતરાયમાં ભૂયસ્કારાદિબંધ ૨૭ ભૂયસ્કાર-અલ્પતર બંધ ન હોય. અવસ્થિતબંધ એક છે. તે આ પ્રમાણે-૧. ૧૧મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી અને ૧૧મા ગુણઠાણેથી પડેલાને બીજા સમયથી ૧નો અવસ્થિતબંધ હોય. અવક્તવ્યબંધ એક છે. તે આ પ્રમાણે-૧. ૧૧માં ગુણઠાણેથી પડેલાને ૧ના બંધના પહેલા સમયે, (૮) અંતરાય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધરથાનક | પ્રકૃતિ કોને હોય ? દાનાં , લાભદo, |૧ થી ૧૦ ગુણઠાણાવાળા જીવને. ભોગાંo, ઉપભોગાંo, વીર્યા. ભૂયસ્કાર-અલાતર બંધ ન હોય. અવસ્થિત બંધ એક છે. તે આ પ્રમાણે-૫. ૧૧મુ ગુણઠાણું નહીં પામેલા બધા જીવોને અનાદિકાળથી તથા ૧૧મા ગુણઠાણેથી પડેલાને પના બંધના બીજા સમયથી. અવક્તવ્યબંધ એક છે. તે આ પ્રમાણે-૫. ૧૧મા ગુણઠાણેથી પડેલાને પના બંધના પહેલા સમયે. સર્વ ઉત્તરપ્રવૃતિઓમાં ભૂયસ્કારાદિ બંધની વિચારણાબંધસ્થાનક ૨૯ છે. તે આ પ્રમાણેબંધo | પ્રકૃતિ કોને હોય ? સાતાo. ૧૧ થી ૧૩ ગુણઠાણે. જ્ઞાના૦ ૫, દર્શના ૪, | ૧૦મા ગુણઠાણે. સાતા, યશo, ઉચ્ચo, અંતરાય ૫. ૧૭ + સં. લોભ. ૯/૫ ગુણઠાણે. સર્વઉત્તર પ્રકૃતિના બંધસ્થાનક બંધo પ્રકૃતિ કોને હોય ? ૧૯ | ૧૮ + સં. માયા. ૯/૪ ગુણઠાણે. | ૧૯ + સં. માન. c}3 ગુણઠાણે. ૨૦ + સં. ક્રોધ. ૯/૨ ગુણઠાણે. ૨૧ + પુo વેદ. ૯/૧ ગુણઠાણે. ૨૨ + હાસ્ય ૪. ૮૭ ગુણઠાણે. જ્ઞાના ૫, દર્શના ૪, ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંo 8, હાસ્ય ૪, પુવેદ, દેવયોગ્ય ૨૮, ઉચ્ચo, અંતરાય ૫. ૧o | ૫૪ ] જ્ઞાના ૫, દર્શના ૪, | ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવયોગ્ય ૨૯, ઉચ્ચo, અંતરાય ૫. ૧૧ | પ૫ જ્ઞાના ૫, દર્શના ૪, ૮૨ થી ૮/૬ ગુણઠાણે. સાતા, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવયોગ્ય 30, | ઉચ્ચo, અંતરાય ૫ ૧૨ | પ૬ જ્ઞાના, ૫, દર્શના૦ ૪, સાતા, ૮૨ થી ૮૬ ગુણઠાણે. | સં. ૪, હાસ્ય ૪, પુત્રવેદ, દેવયોગ્ય ૩૧, ઉચ્ચo, અંતરાય ૫. પપ + નિદ્રા ૨. ૭ થી ૮/૧ ગુણઠાણે. | ૫૬ + નિદ્રા ૨. ૭ થી ૮૧ ગુણઠાણે. | ૫૮ + દેવાયુo. ૭ માં ગુણઠાણે. જ્ઞાના ૫, દર્શના૦ ૬, વેદનીય ૧, ૫ મા ગુણઠાણે. પ્રત્યા ૪, સંe ૪, હાસ્ય ૪, પુo વેદ, દેવાયુo, દેવયોગ્ય ૨૮, ઉચ્ચo, અંતરાય ૫.
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy