SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હવે મહત્ત્વની ભુતનો પ્રસંગ આવે છે. પરમાત્માના પ્રસંગો, ગયુપદ્ધતિથી ગવાતા પ્રભુના સ્તવન આપણા હૃદયમાં અનેરો Íક્તભાવ પ્રગટ થાય છે. પરમાત્માના વિવિધ ગુણોની અનુમોદના થાય છે. પરમાત્માના જીવન પ્રસંગો પાઠ કરાય છે. પ્રભુના માતા-પિતા-પcoની વિ.ને જીવનમાં યાદ કરાય છે. પ્રતિપક્ષી આપણાં દોષો બતાવી આપણી લઘુતા પ્રગટ કરાય છે. જીવનમાં ગેયÍતમાં એકતાન થઈ આપણે ઘણીવાર પરમાત્મામાં લીન બનીએ છીએ. સૂત્રના શબ્દ અને અર્થ તથા સામે રહેલ જનuતમા ત્રણેમાં આપણે એકમેક થઈ જઈએ. સૂત્ર બોલતી વખતે તેના ભાવથી આપણો આત્મા વસત બને અને ગદ્ગદ્ હૈયે પ્રભુના સ્તવન ગવાય. પછી અત્યંત પ્રણવાનપૂર્વક જર્યાવયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર વસ્તુની યાચના થાય. આ બધો દેવાધિદેવ પ્રત્યેનો વિનય છે... ચૈત્યવંદન ચૈત્યવંદન એ જિનશાસનના ઉપાસકો માટે મહાનુક્રયા છે. જિનને માને તે “જૈન”, અહંને માને તે ‘આહંત' કહેવાય. જિનેશ્વર ભગવાન કે અરિહંત ભગવાન મોક્ષમાર્ગનું પ્રકાશન કરવા દ્વારા સમસ્ત વિશ્વના સર્વશ્રેષ્ઠ ઉપકારી છે. રહંત પરમાત્માઓ આગલા ત્રીજા ભવથી જ જગતના સર્વપ્રાણીઓ સંસારના સર્વપ્રકારનાં સંતાપોથી મુકત બને અને શાશ્વત સુખના ભોક્તા બને તેવી ઉત્તમભાવના ભાવે છે. એટલું જ નહિં પણ એ ભાવનાને યથાયોગ્ય પ્રવૃત્તિ પણ આયરે છે. કોઈ પણ પ્રકારની આશંસા કે ઈચ્છા વિના એક માત્ર પરોપકારની બુદ્ધ જ જગતના જીવોના દુઃખનું નિવારણ કરવાની ઉત્કૃષ્ટભાવના અને યથાયોગ્ય પ્રવૃત્તિથી આ દેવાધદેવના જીવો જગતની ઉત્કૃષ્ટ તીર્થંકરનામકર્મ નામની શ્રેષ્ઠપુણ્યપ્રકૃતિ પ્રાપ્ત કરે છે. અને છેલ્લા ભવમાં આ પુણ્યપ્રકૃત્તિના પ્રતાપે દેવોથી પણ પૂજ્યત્વ, કલ્યાણકાઠે પ્રસંગે ૧૪રાજલોકમાં પ્રકાશ તથા જીવમાત્રને ક્ષણભર અત્યંત સુખની પ્રાપ્તિ કરાવવા પણું, કુદરતની અનુકૂળતાઓ વગેરે અને પ્રકારનો પ્રભાવ પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકરનામકર્મના પુણ્યપ્રભાવથી પ્રભુ ધર્મતીર્ણની સ્થાપના કરે છે. બ્રાદે દેવો વિ. સમવસરણ ની રચના કરે છે. તેમાં બેસીને પરમાત્મા દેશના આપે છે. મોક્ષમાર્ગ બતાવે છે અને સંસારના અનંતદુઃખોથી છુટીને અનંતસુખ પ્રાપ્ત કરાવનાર એવા ધર્મશાસનનું પ્રવર્તાન કરે છે. જગતના જીવોના સુખ માટે પ્રવર્તાવેલ ધર્મશાસન એ પરમાત્માના નિર્વાણ પછી આગળ ચાલે છે. એ ધર્મશાસનની શીતળછાયામાં અનેક ભવ્યાત્માઓ દુઃખોનું અને તેના કારણભૂત કર્મોનું ઉમૂલન કરતા મુકત તરફના પ્રમાણમાં આગળ વધે છે. વિશ્વમાં રહેલા જીવોમાં એક મોટામાં મોટો ગુણ છે – કૃતજ્ઞતા અને મોટામાં મોટો દોષ છે - તદનતા. પોતાના પર કોઈથી પણ થયેલા ઉપકારને સતત યાદ કરવો, ઉપકારીના ગુણગાન કરવા, તેમની ભુકત કરવી, તેમના પ્રત્યે સમર્પિત થવું, આ બધું કૃતજ્ઞતાનું કાર્ય છે. ઉપકારીને કદ યાદ ન કરવા, ઉપકારી પ્રત્યે પણ પોતાના સ્વાર્થની ખાતર અપકાર કરવો એ તદનતા છે. કૃતજ્ઞતા એ સર્વસંપત્તિનું મૂળ છે.. કૃતજ્ઞતા એ સર્વઆપત્તિનું મૂળ છે. કૃતજ્ઞતાથી આત્મા કોમળ બને છે. કૃતજ્ઞતાથી આત્મા કઠોર બને છે. થામાં ત્યાં સુધી જણાવેલ છે કે આ પૃથ્વી તેના પરના પર્વતો, વૃક્ષો કે મકાનોથી ભારે નથી. પરંતુ કૃતજ્ઞ પુરૂષોથી ભારે છે. સર્વદોષોનું મૂળ કૃતઘનતા છે, સર્વ ગુણોનું મૂળ કૃતજ્ઞતા છે. | ઉપકારી એવા દેવાધવે મોક્ષમાર્ગ બતાવ્યો. અનંત જન્મ-મરણોથી છુટવાનો ઉપાય બતાવ્યો, એટલું જ નહિં કઠણ એવા મોક્ષમાર્ગે જવાનું સામર્થ્ય આપ્યું. તેવા ઉપકારી દેવાધદેવને કૃતજ્ઞ આત્માઓ કેવી રીતે ભૂલી ૧
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy