SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 拜 પાસત્યો ઓસજ્ઞો, કુસીલ સંસત્તઓ અહાછંદો | દુગ દુગ તિ ઠુ એર્ગાવહા, અવંણિજ્જા જિણમર્યામ ||૧|| ર, ૨, ૩, ૨, ૧ પ્રકારના પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત, યથાછંદ જિનમતમાં અવંદનીય છે. ૧૨ આયરિય ઉવજ્ઝાએ, પત્તિ થેરે તહેવ રાર્યાણએ | કિઈકમ્મ નિજરટ્ઠા, કાયમિમેસિ પંચË ||૧૩|| ૮ કર્મની નિર્જરા માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર અને રત્નાધિક- એ પાંચને વંદન કરવુ. ૧૩ માય પિ જિભાયા, ઓમવિ તહેવ સવ્વ રાર્યાણએ | કિઈકમ્મુ ાં કાર્યારેજા, ચઉસમણાઈ કુતિ પુણો ।।૧૪।। ઓછા પર્યાયવાળા એવા પણ માતા, પિતા, મોટા ભાઈ અને સર્વ રત્નાધિકો પાસે વંઠન ન કરાવવુ, શેષ ચતુર્વિધ સંઘ વંઠન કરે. ૧૪ વિખ઼િત્ત પરાઠુત્તે, આ પ્રમત્તે મા કયાઈ વંઠજ્જા | આહાર નીહાર, કુણમાણે કાઉ-કામે અ ||૧૫|| ગુરુ વ્યાક્ષિપ્ત, પરાભુખ, પ્રમત્ત, આહાર-નિહાર કરતા કે કરવાની ઈચ્છાવાળા હોય ત્યારે વંદન ન કરવુ. ૧૫ પસંતે આસણત્યે અ, ઉવસંતે ઉર્વાર્ટ્સએ | અણુવિદ્યુ મેહાવી, કઈકમાંં પઉંજઈ ||૧૬) ગુરુ પ્રશાંત, આસનસ્થ, ઉપશાંત અને ઉપસ્થિત હોય ત્યારે બુદ્ધિમાન શિષ્ય અનુજ્ઞા લઈ વંદન કરે. ૧૬ પડિકમણે, સઝાએ, કાઉસ્સગ્ગા-વરાહ પાહુણએ | આલોયણ સંવરણે, ઉત્તમટ્ઠ ય વંઠણયું ||૧૭|| પ્રતિક્રમણમાં, સ્વાધ્યાય માટે, કાઉસ્સગ્ગ કરવા માટે, અપરાધ ખમાવવા માટે, મહેમાન સાધુને, આલોચના કરવા, પચાણ લેવા, અનશન કરવા માટે વંદન કરવુ. ૧૭ Че દોવણયમહાજાય, આવત્તા બાર ચઉસર તિગુત્ત દુપàસિગ નિખ઼મણં, પણવીસાવસય કિઈકમ્મુ ૧૮|| ર અવાંત, યથાાત, ૧૨ આવર્ત્ત, ૪ શીર્ષ, ૩ ગુપ્તિ, ર પ્રવેશ, નિષ્ક્રમણ- એ વંદનના ૨૫ આવશ્યક છે. ૧૮ કિઈકપિ કુણંતો, ન હોઈ કિઈકમ્મ-નિજ્જરા-ભાગી | પણવીસામન્નયર, સાહૂ ઠાણ વિરાહતો ||૧૯|| આ ૨૫ માંથી કોઈપણ સ્થાનની વિરાધના કરતો સાધુ વંદન કરવા છતા વંદનથી થતી નિર્જરાનો ભાગી થતો નથી. ૧૯ દિ。િ-પડિલેહ એંગા, છ ઉડ્ડપપ્કોડ તિગ-તિગંર્તારઆ । અખ઼ોડ પમજણયા, નવ નવ મુહત્ત પણવીસા ||૨|| ષ્ટિ ડિલેહણ એક, ૬ ઊર્ધ્વ પટ્કોડા, ૩-૩ ને આંતરે ૯ અખોડા અને ૯ પ્રમાર્જના - એમ ૨૫ મુહર્પાત્ત પડિલેહણા છે. ૨૦ પાર્યાહણેણ તિઅતિઅ, વામેઅર બાહુ સીસ મુહ હિયએ | અંસુટ્ટાહો પિત્ઝે, ચઉ છપ્પય દેહ-પણવીસા ||૨૧|| પ્રદક્ષિણા ક્રમે (મધ્યમાં, જમણી બાજુએ અને ડાબી બાજુએ) ડાબા હાથ, જમણા હાથ, શીર્ષ, મુખ, હૃદયની ૩-૩ વાર પ્રમાર્જના કરવી, ખભાની ઉપર અને નીચે પાછળની ચાર અને પગની ૬ પ્રમાર્જના કરવી- એ ૨૫ શરીર પડિલેહણા થઈ. ૨૧ આવસ્સએસુ જહ જહ, કુણઈ પયત્ત અહીણમઈરિત્ત | તિવિહ-કરણોવઉત્તો, તહ તહ સે નિજ્જરા હોઈ ||ર|| જે ત્રણ કરણમાં ઉપયોગવાળો થઈને આવશ્યકોમાં જેમ જેમ અન્યધિક પ્રયત્ન કરે છે તેમ તેમ તેને નિર્જરા થાય છે. રર દોસ અણાઢિઅ ડ્ડિઅ, વિદ્ધ પરિüિડિમં ચ ટોલગઈં | અંકુસ કચ્છભ-રિગિસ, મચ્છુવાં મણપઉ。 ||૩|| દોષો - અનાદંત, સ્તબ્ધ, વિ, પરિિિડત, ટોલúત, અંકુશ, કચ્છિિગત, મત્સ્યોધૃત્ત, મનઃપ્રદુષ્ટ. ર૩ ૬ ૦
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy