SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા હાથ લાંબો કરી ભમાવતો છતો ‘સર્વેને વંદન કરું છું' એમ કહી વાદે તે. જે વ્યંત આ 3ર દોષ રહિત વંદન ગુરુને કરે છે તે શીઘ નિર્વાણ પામે છે અથવા વૈમાનિકદેવપણુ પામે છે. દ્વાર ૧૪મુ - વંદના ગુણ ૬ ગુરુવંદન કરવાથી ૬ ગુણ થાય છે - (૧) વિનય થાય. (૪) ભગવાનની આજ્ઞાનું પાલન થાય. (૨) અભિમાનાનો નાશ થાય. (૫) શ્રતધર્મની આરાધના થાય. (3) ગુરુની પૂજા થાય. (૬) પરંપરાએ મોક્ષ થાય. દ્વાર ૧૫મું - ગુરુસ્થાપના ૧ ગુરુ સાક્ષાત્ વર્તતા ન હોય તો તેમની સ્થાપના સ્થાપવી. તે બે પ્રકારે છે - (૧) સભૂત સ્થાપના :- ૩૬ ગુરુગુણયુકત ગુરુની કાષ્ઠની મૂર્તિ, પાષાણની મૂર્તિ, લેણુકર્મ, ચિત્રકામ વગેરેમાં જે સ્થાપના કરાય તે સદ્ભૂત સ્થાપના. (૨) સિદ્ભૂતસ્થાપના :- અક્ષ, કોડી, જ્ઞાનાઠના ઉપકરણો, નવકારવાળી વગેરેમાં ગુરુની જે સ્થાપના કરાય તે અસભૂત સ્થાપના. આ બે ના પ્રત્યેકની પ્રકાર છે. ૧. યાવëથત સ્થાપના - કાયમી પ્રતિષ્ઠા, વિધિપૂર્વક પ્રતિષ્ઠિત હોય તે. ૨, ઈત્વરક્થત સ્થાપના - અલ્પકાળની, નવકાર પંચેન્દ્રિયથી સ્થાપેલી હોય તે. પ્રn ગુરુની સ્થાપના શા માટે સ્થાપવાની ? જ0 ગુરુ મહારાજનો આદેશ દેખાડવા માટે ગુરુસ્થાપના સ્થાપવી. જેમ ભગવાનની ગેરહાજરીમાં જિનપ્રતિમાની કરેલી સેવા પણ સફળ થાય છે તેમ ગુરુમહારાજની ગેરહાજરીમાં ગુરુસ્થાપના સમુખ કરેલી ધર્મારાધના સફળ થાય છે. દ્વાર ૧૬ મું - અવગ્રહ ૨ "સર્વપક્ષે સાડા ત્રણ હાથનો અને પરપક્ષે ૧૩ હાથનો અવગ્રહ રાખવો. આની અંદર પ્રવેશ કરવો ન કલ્પ. અવગ્રહથી આશાતના ટળે છે, શીલ સચવાય છે. દ્વાર ૧૭મુ - અક્ષર ૨૨૬ વંઠનમૂત્રમાં ર૦૧ લઘુઅક્ષર છે, ર૫ જોડાક્ષર છે, એમ સર્વ મળી ૨૨૬ અક્ષર છે. દ્વાર ૧૮મુ - પદ ૨૮ વંદનમૂત્રમાં છ સ્થાનના પદ અનુક્રમે ૧, ૩, ૧૨, ૨, ૩, ૪ એમ કુલ ર૯ છે. ત્યારબાદ બીજા ૨૯ પદ છે. એમ સર્વ મળી ૫૮ પદ છે. પહેલું સ્થાન - ઈચ્છામ-ખમાસમણો-વંઠેઉં- જાર્વાણજજાએનિસાહિઆએ બીજુ સ્થાન - અણજાણહ મે મિઉગહં ત્રીજુ સ્થાન - નિસહ-અહો-કાર્ય-કાયમંફાસં-ખર્માણજજો-ભેકિલામો- અપ્પલંતાણં-બહુભેણ-ભે-દિવસો-વઈઝંતો. ચોથું સ્થાન - ચત્તા ભે પાંચમું સ્થાન - જqણજજં ચ ભે છઠું સ્થાન - ખામેમિ-ખમાસમણો-દેવંસ-વઈક્કમં. દ્વાર ૧૯મું - સ્થાન ૬ વંદન કરનારના વંદનમૂત્રમાં ૬ અંધકાર હોય છે. તે ૬ સ્થાન કહેવાય છે. તે આ પ્રમાણે છે ૧, સાધુ ભગવંત માટે અન્ય સાધુભગવંત અને શ્રાવક સવપક્ષ કહેવાય. સાદવજી, ભગવંત માટે અન્ય સાદવજીભગવંત અને શ્રાવકી મવપક્ષ કહેવાય, ૨, સાધુ ભગવંત માટે સાધ્વજીભગવંત અને શ્રાવક પ૫ક્ષ કહેવાય. સાર્વીજી ભગવંત માટે સાધુભગવંત અને શ્રાવક પરમ્પક્ષ કહેવાય. પર (૫૧
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy