SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પખોડા પરસ્પર આંતરિક છે. અખોડા-પખોવા કરતાં નીચેના બોલ ચિંતવવાપહેલા 3 માખોડા કરતા- સુદેવ, સુગુરુ, સુધર્મ આઇ. પહેલા 3 પફખોડા કરતા - કુદેવ, કુગુરુ, કુધર્મ પરેહશું. બીજા 3 અખોડા કરતા - જ્ઞાન, દર્શન, ચારિત્ર આઇશું. બીજા 3 પખોડા કરતા - જ્ઞાર્નાવરાધના, દર્શíવરાધના, ચારિતૃવરાધના પરિહરું. ત્રીજા ૩ અખોડા કરતા - મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્ત આકરુ. ત્રીજા 3 પjખોડા કરતા - મનદંડ, વચનઠંડ, કાયદંડ પરિહરું. દ્વાર ૧૨મુ - શરીર પડલેહણા ૨૫ જમણા હાથમાં વછૂટક કરેલી મુહર્પીત્ત વડે પહેલા ડાબા હાથના મધ્ય, જમણા અને ડાબા ભાગને પ્રમાર્જિવો, પછી વઘૂટક કરેલી મુહપત્તિ SIબા હાથમાં લઈ જમણા હાથની ત્રણ પ્રમાર્જના કરવી. પછી વઘૂટક છૂટા કરીને મુહર્પોરાના બે છેડા બે હાથથ ગ્રહણ કરી મસ્તક (લલાટ) ની ત્રણ પ્રમાર્જના કરવી, પછી મુખની ત્રણ પ્રમાર્જના કરવી, પછી હદયની ત્રણ પ્રમાર્જના કરવી. ત્યારબાદ મુહર્પીત્ત જમણા હાથમાં લઈ જમણા ખભા પર નાખી પીઠનો જમણો ભાગ પ્રમાર્જવો. ત્યારબાદ મુહર્પ SIબા હાથમાં લઈ પીઠનો SIબો ભાગ પ્રમાર્જવો. પછી મુહર્પીત્તને ડાબા હાથમાં જ રાખીને જમણી કાખની નીચે નાખી જમણી પીઠનો નીચેનો ભાગ પ્રમાર્જવો. પછી મુહપત્તિ જમણા હાથમાં લઈ તે જ રીતે SIબી પીઠનો નીચેનો ભાગ પ્રમાર્જવો. ત્યારબાદ ઓદા વડે કે ચરવળા વડે જમણા પગની ત્રણ પ્રમાર્જના કરવી. ત્યારબાદ ડાબા પગની ત્રણ પ્રમાર્જના કરવી. પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં તો પગની પ્રમાર્જના પણ મુહર્પીત્તથી જ કરવાની જણાવ્યું છે. પણ હાલમાં પગની પ્રમાર્જના ઓઘાથી કે ચરવળાથી જ કરવાનો વ્યવહાર છે. ત્રણ પ્રમાર્જનમાં સર્વત્ર મધ્યભાગ, જમણો ભાગ અને ડાબો ભાગ સમજવો. શરીર પંડલેહણા કરતા ચિંતવવાના બોલ SIબા હાથની પ્રમાર્જના કરતા - હાસ્ય, રતિ, અરત પરેહશું. જમણા હાથની પ્રમાર્જના કરતા - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા પરહરું. મુખની પ્રાર્થના કરતા - રસગારવ, ઋદ્ધિગારવ, સાતાગારવું પરિહરું. હદયની પ્રમાર્જના કરતા - માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરેહશું. જમણા પગની પ્રમાર્જના કરતા- પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું.' SIબા પગની પ્રમાર્જ ના કરતા - વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું. સ્ત્રીઓને શરીર પડિલેહણા ૧૫ હોય છે. હૃદય, મસ્તક અને ખભા ઢાંકેલા હોય છે. તેથી ૧૦ પટેલેહણા ન હોય. સાધ્વીજીને પ્રતિક્રમણ વખતે મસ્તક ખંધુ હોવાથી મસ્તક ની ત્રણ પડિલેહણા સાથે ૧૮ પંડલેહણા હોય. દ્વાર ૧૩મુ - વંદનમાં ત્યજવાના દોષ ૨૨ (૧) અનાદત - અનાદરપણે ચિત્તની ઉત્સુકતા વિના વંદન કરે છે. (૨) સ્તબ્ધ - જતિમ વગેરે મઠ વડે સ્તબ્ધ થઈને વંદન કરે તે. (3) પદ્ધ - વંદના કરતા કરતા અધૂરી રાખીને ભાગી જાય છે. (૪) પરપિંડત - ઘણાંને એક વંદનથી વાં, અથવા અક્ષરઆવર્તાને છૂટા ન કરે અથવા બે હાથ કેડ ઉપર સ્થાપીને આવર્ણ કરે . (૫) દોલત - તીઓની જેમ કૂક્કા મારતો વંદન કરે તે. (૬) અંકુશ - વંકનાર્થે વંદનીયને કપડું ઝાલી આસને ખેંચી જાય અથવા જોહરણને અંકુશની જેમ બે હાથ ઝાલે અથવા અંકુશર્થી હાથીના શીર્ષની પેઠે શીર્ષ ઉંચું નીચું કરવું તે. ૧. ગૃહસ્થોએ અહીં ‘રક્ષા કરું’ની બદલે ‘જયણા કરું' એમ ચિંતવવું.
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy