SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 事 ઘોટક, લતા, સ્તંભાદિ, માળ, ઊદ્ધ, નિગડ, શબરી, ખલણ, વધૂ, લંબુત્તર, સ્તન, સંયતી, મિતાગુંલી, વાયસ, પિત્થ. ૫૬ સિરકંપ મૂઅ વાણિ, પેહત્તિ ચઇજ્જ ઠોસ ઉસ્સગ્ગ | લંબુત્તર થણ સંજઈ, ન દોષ સમણીણ સવહુ સઢીણું ||૫|| શિરકંપ, મૂક, વાણી, પ્રેક્ષા- આ દોષો કાઉસ્સગ્ગમાં તજવા. સાધ્વીજીને લંબત્તર, સ્તન અને સંયતી- આ ત્રણ દોષ ન હોય, શ્રાવિકાને વધૂ સહિત એ ત્રણ દોષ ન હોય. ૫૭ ઈરિ ઉસ્સગ્ગપમાણે, પણવીસુસ્સાસ અટ્ઠ સેસેસુ | ગંભીર-મહુર-સર્પ, મહત્વ-તં હવઇ થ્રુત્ત ||૫૮|| ઈરિયાર્વાહનો કાઉસ્સગ્ગ ૨૫ શ્વાસોચ્છ્વાસ પ્રમાણ છે, શેષ કાઉસ્સગ્ગ ૮ શ્વાસોચ્છવાસના હોય છે. ગંભીર મધુર શબ્દવાળુ, મહાન અર્થવાળું સ્તવન હોય. ૫૮ પડિકમણે ચેઈય જિમણ રિમઝિકમણ સુઅણ પડિબોહે ચિઈવંઠણ ઈઅ જઈણો, સત્ત ઉ વેલા અહોરતે ।।૫૯|| સવારના પ્રતિક્રમણમાં, દેરાસરમાં, પચાણ પારતા, વાપર્યા પછી, સાંજના પ્રતિક્રમણમાં, સંથારા પોરસીમાં, સવારે જાગતા-એમ સાધુને ૧ અહોરાત્રમાં ૭ વાર ચૈત્યવંદન હોય. ૫૯ પડિકમઓ હિોવિ હું, સગવેલા પંચવેલ ઈઅરસ્સ | પૂઆસુ તિસંઝાસુ અ, હોઇ તિ-વેલા જહન્નેણું ||૬૦ || પ્રતિક્રમણ કરનારા ગૃહસ્થને પણ ૭ વાર ચૈત્યવંદન હોય, પ્રતિક્રમણ નહી કરનાર ગૃહસ્થને ૫ વાર ચૈત્યવંદન હોય, જઘન્યથી 3 સંધ્યા વખતે પૂજામાં ત્રણ વાર ચૈત્યવંદન હોય. ૬૦ તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુલ્લ સુઅણુ નિટ્કવણું | મુત્તુ-ચાર જૂઅં, વર્ષે જિણનાહ-જગઈએ ૬૧|| તંબોલ (પાન-સોપારી વગેરે) ખાવુ, પાણી પીવુ, ભોજન કરવુ, પગરખા પહેરવા, મૈથુન સેવવુ, સુવુ, થૂંકવું, માત્રુ કરવું, ઝાડો કરવો, 34 જુગાર રમવો - જિનમંદિરના કોટમાં આનો ત્યાગ કરવો. ૬૧ ઈરે નમુકાર નમુત્યુણ, અરિહંત થુઇ લોગ સર્વાં થુઈ પુસ્ખા યુઇ સિદ્ધા વેઆ થુઇ, નમ્રુત્યુ જાર્વીત થય જયવી ।।૬।। ઈરિયાર્વાહ, નમસ્કાર, નમુન્થુણં, અરિહંત ચેઇઆણં, થોય, લોગસ્સ, સવ્વલોએ, થોય, પુખરવરદી, થોય, સિદ્ધાણં, વેયાવરચગરાણં, થોય, નમુન્થુણં, જાતિ, સ્તવન, જયવીયરાય (આ દેવવંદનની વિધિ છે.) ૬૨ સોવર્વાહ વિસુદ્ધ, એવું જો વંઠએ સયા દેવે । દેવિવિંદ મહિઅં, પરમપણું પાવઈ લહું સો ||૩|| સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવા થઈને જે સદા ભગવાનને વંદન કરે છે તે દેવેંદ્રોના સમુહથી પૂજાયેલા પરમપદને શીઘ્ર પામે છે. ૬૩ WA 38
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy