SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર રમ સ્તવન વૈરાગ્ય જગાડે તેવુ, મહાન અર્થવાળુ, ગંભીર, આત્માના દોષોને અને ભગવાનના ગુણોને પ્રગટ કરતુ સ્તવન મધુર સ્વરે અને એકાÁચત્તે બોલવુ. દ્વાર ર૩મ ચૈત્યવંદન ૭ સાધુએ કરવાના ૭ ચૈત્યવંદન - - (૧) સવારના પ્રતિક્રમણમાં જર્ગાચંતામણનું (ર) સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું. (૩) દેરાસરમાં પ્રભુજીની સન્મુખ ચૈત્યવંદન કરે તે. (૪) પચ્ચક્ખાણ પારતી વખતે જચિંતાર્માણનું. (૫) વાપર્યા પછી જગચિંતાર્માણનું (૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. (૭) સંથારા પોરિસી ભણાવતી વખતે ચઉક્કસાયનું. સામાન્યથી સાધુએ દરરોજ ૭ ચૈત્યવંદન કરવાના હોય છે. તિવિહાર ઉપવાસ કરનારે વાપર્યા પછીનું ચૈત્યવંદન કરવાનુ ન હોય, એટલે ૬ ચૈત્યવંદન થાય. ચોવિહાર ઉપવાસ કરનારે પચ્ચક્ખાણ પણ પારવાનું હોતુ નથી તેથી તેને ૫ ચૈત્યવંદન હોય. શ્રાવકે કરવાના ૭ ચૈત્યવંદન (૧) (૨) સવારના પ્રતિક્રમણમાં જચિંતામણીનું અને વિશાલલોચનનું (૩) (૪) (૫) ત્રિકાળ દેવવંદનના ત્રણ (૬) સાંજના પ્રતિક્રમણમાં નમોસ્તુનું. (૭) મુનિ પાસે સંથારા પોરિસી સાંભળે ત્યારે ચઉક્કસાયનું. આમ સામાન્યથી શ્રાવકે દરરોજ ૭ ચૈત્યવંદન કરવાના હોય છે. સવારનું પ્રતિક્રમણ નહી કરનારને ૫ ચૈત્યવંદન હોય છે. જઘન્યથી શ્રાવકને ત્રણ કાળના ત્રણ ચૈત્યવંદન હોય છે. 23 દ્વાર ૨૪મ (૧) દેરાસરમાં પાન ખાવું. (ર) દેરાસરમાં પાણી પીવું. (૩) દેરાસરમાં ભોજન કરવુ. (૪) દેરાસરમાં પગરખા પહેરવા. દેરાસરમાં મૈથુન સેવવુ. દેરાસરમાં સુવુ. દેરાસરમાં થુંકવુ. (૫) (૬) (૭) (૮) (૯) દેરાસરમાં પેશાબ કરવો. દેરાસરમાં ઝાડો કરવો. (૧૦) દેરાસરમાં જુગાર રમવુ. - આશાતના ૧૦ જિનાલયમાં આ દશ આશાતનાઓનો ત્યાગ કરવો. ચૈત્યવંદનની વિધિ પ્રથમ એક ખમાસમણું ઈ, ઈરિયા તસ॰ અન્નત્ય કહી એક લોગસ્સ ચંદ્દેસુ નિમ્મલયરા સુધીનો કાઉં કરવો. પારીને પ્રગટ લોગસ્સ બોલવો. પછી ત્રણ ખમાસમણા દઈ, ચૈત્યવંદન બોલી જં કિંચિત - નમુન્થુણં બોલી અરિહંત૦ - અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ૧ થોય બોલવી. પછી લોગસ્સ-સવલોએ અરિહંત-અન્નત્ય કહી ૧ નવકારનો કાઉ કરવો. પારીને બીજી થોય બોલવી. પછી પુફ્તરવરદી વંદણ-અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ત્રીજી થોય બોલવી. પછી સિદ્ધાણં - વૈયાવચ૦-અન્નત્થ॰ બોલી ૧ નવકારનો કાઉ કરવો. પારીને ચોથી થોય બોલવી. પછી નમ્રુત્યુથં-જાતિ-ખમાસમણ - જાવંત-નમોઽર્હત્॰ કહી સ્તવન બોલવું. પછી જયવીયરાય બોલવું. આ પ્રમાણે ર૪ દ્વારોમાં બતાવેલી વાતો ઉપર શ્રદ્ધા રાખી તે મુજબ ચૈત્ય અને જિનપ્રતિમાના દર્શન, વંદન, પૂજન, ભક્તિ વગેરે જે આત્મા કરશે તે આત્મા જલદીથી ભવનો પાર પામી મોક્ષ પામશે. ૨૪
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy