SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-શબ્દાર્થ ૫૯ (લઘુ સંગ્રહણી) મૂળ ગાથા તથા શબ્દાર્થ નમિય જિર્ણ સવ્વનું, જગપુસ્જ જગગુરૂ મહાવીર I જંબૂદીવાયત્વે, ગુચ્છ સુત્તા સપરહેઊ In ૧ , સર્વજ્ઞ, જગપૂજ્ય, જગદ્ગુરુ શ્રી મહાવીર જિનને નમસ્કાર કરી સૂત્રમાંથી સ્વપર કલ્યાણના માટે જંબુદ્વીપના પદાર્થોને કહીશ. (૧) ખંડા જોયણ વાસા, પન્વય કૂડા ચ તિલ્થ સેઢીઓ . વિજય-હ-સલિલાઓ, પિડેસિં હોઇ સંઘયણી ii ૨ II ખંડ, યોજન, ક્ષેત્રો, પર્વતો, કૂટો, તીર્થો, શ્રેણીઓ, વિજયો, સરોવરો, નદીઓ. આનો (દશ વસ્તુઓનો) સંગ્રહ એ સંગ્રહણી છે. (૨) ણઉઅસયં ખંડાણ, ભરત-પમાણેણ ભાઇએ લખે . અહવા ગઉઅ-સચગુણ, ભરતપમાણે હવઇ લફM I 3 ભરતના પ્રમાણથી લાખને ભાગતા એકસો નેવું ખંડો થાય છે, અથવા ભરતના પ્રમાણને ૧૯૦ થી ગુણતા લાખ થાય છે. (૩) અહવિગ ખંડે ભરહે, દો હિમવંતે આ હેમવઈ ચઉરો 1 અટ્ટ મહાહિમવંતે, સોલસ ખંડાઇ હરિવાસે ૪ . બત્તીસં પણ નિસટે, મીલિઆ તેસદ્ધિ બીયપાસેડવિ I ચઉસઠી ઉ વિદેહે, તિરાસિપિંડે ઉ ણઉય-સર્ચ I ૫ II ભરતનો એક ખંડ, હિમવંત પર્વતના ૨, હિમવંત ક્ષેત્રના ૪, મહાહિમવંત પર્વતના-૮, હરિવર્ષક્ષેત્રના-૧૬, નિષધ પર્વતના-૩૨ બધા ભેગા થઈ-૬૩, બીજી બાજુ પણ ૬૩, મહાવિદેહના-૬૪. ત્રણે મળી કુલ ૧૯૦ ખંડો થાય. (૪-૫) જોયણ પરિમાણાઇ, સમચરિંસાઇ ઇત્ય ખંડાઇ ! લકુખસ્સ ય પરિહીએ, તપ્પાચગુણે ચ હંમેવ II ૬ II
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy