SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૫ મુ-૧૬મુ-ઉપયોગ-ઉપપાત TI છે ? દંડક ઉપયોગ ૫ સ્થાવર-૫ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અચક્ષુદર્શન | ૨ બેઈ., એઈ. ઉપરના ૩ + મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૧ ચઉ. ઉપરના ૫ + ચક્ષુદર્શન ૧૫ દેવતા-૧૩, નારકી, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, ત્રણ ગર્ભજ તિર્યંચ ||અજ્ઞાન, ત્રણ દર્શન (કેવલદર્શન સિવાય)| | ૧|ગર્ભજ મનુષ્ય બધા ઉપયોગ - ૫ દ્વાર ૧૬ મું - ઉપપાત ઉપપાત - એક સમયે કેટલા જીવો ઉત્પન્ન થાય તે. દંડક | ઉપપાત સંખ્યા | ગર્ભજ મનુષ્ય ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા (સંમૂચ્છિમ મનુષ્ય) | (અસંખ્યાતા) વિકસેન્દ્રિય, ગર્ભજ તિર્યચ, ૧, ૨, ૩, યાવત્ અસંખ્યાતા દેવતા ૧૩, નારકી-૧ સ્થાવર-૪ અસંખ્યાતા વનસ્પતિકાય અનંતા પર્યાપ્તા ગર્ભજ મનુષ્યો હંમેશા આ જગતમાં ૨૯ આંકડાની સંખ્યા જેટલા જ હોય છે. સ્થાવર ૪ માં પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં પ્રતિસમય અનંતા જીવો ઉત્પન્ન થાય છે. બાકીનામાં જઘન્યથી એકાદ જીવ પણ ક્યારેક ઉત્પન્ન થાય છે. ક્યારેક જીવો ઉત્પન્ન ન પણ થાય તેવું પણ બને છે. તેને ઉપપાતવિરહ-કાળ કહેવાય છે. તેનો કાળ નીચે મુજબ છે.
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy