SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૦ મુ-દૃષ્ટિ દંડક સમુદ્યાત ૭] પૃથ્વી., અપ., તેઉ., | વેદના, કષાય, મરણ વનસ્પતિ., વિકલે. | વાઉકાય., નારકી વેદના, કષાય, મરણ, વૈક્રિય ૪ ૧૪ દિવતા ૧૩, ગર્ભજ તિર્યંચ વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ ૧ | ગર્ભજ મનુષ્ય સાતે સમુદ્યાત દ્વાર ૧૦ મું - દૃષ્ટિ | દૃષ્ટિ :- ૩ (૧) સમ્યદૃષ્ટિ (૨) મિશ્રદૃષ્ટિ (૩) મિથ્યાષ્ટિ. (૧) સમ્યગ્રષ્ટિ :- જિનોક્ત વચન પર શ્રદ્ધાવાળા જીવો તે સમ્યગુદૃષ્ટિ. (૨મિશ્રદૃષ્ટિ :- જિનવચન પર રાગ પણ નહિ, દ્વેષ પણ નહિ તેવો પરિણામ તે મિશ્રણમ્યકત્વ. તેને ધારણ કરનારા તે મિશ્રદૃષ્ટિ. (૩) મિથ્યાદેષ્ટિ :- જિનોક્ત વચન પર જેને શ્રદ્ધા નથી તે મિથ્યાદેષ્ટિ. દંડક દષ્ટિ | ૫ | સ્થાવર-૫ મિથ્યાષ્ટિ | ૩ | વિકલે.-૩ સમ્યગુર્દષ્ટિ-મિથ્યાદેષ્ટિ | દેવતા-૧૩, નારકી, ગર્ભજ મનુષ્ય, ત્રણે દૃષ્ટિ ગર્ભજ તિર્યંચ દ્વાર ૧૧ મુ - દર્શન) વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. દર્શનના ચાર પ્રકાર : (૧) ચક્ષુદર્શન :- ચક્ષુથી થતો સામાન્ય બોધ. કુલ
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy