SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૩૪-સંઘયણ ઉત્તર વૈક્રિય શરીરમાં જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ પ્રથમ સમયે હોય. ૪ સંઘષણ – હાડકાની રચના. = જીવોને વિષે કુલ છ પ્રકારના સંઘયણ હોય છે. (૧) વજાપભનારાય સંઘયણ :- બે બાજુ મર્કટબંધ, ઉપર પાટો અને ઉપર ત્રણેને બાંધનાર હાડકાની ખીલી. આવી હાડકાની રચનાને ૧ વજમનારાય સંઘયા કહેવાય છે. દ્વાર ૩જુ - સંઘષણ (૨) ત્રાપભનારાય સંઘયણ ઃ- બે બાજુ મર્કટબંધ ઉપર પાટો. (૩) નારાચ સંઘયણ :- બે બાજુ મર્કટબંધ. (૪) અર્ધનારાચ સંઘયણ :- એક બાજુ મર્કટબંધ, બીજી બાજુ ઃ ખીલી. (૫) કીલિકા - બે હાડકા માત્ર ખીલીથી બંધાયેલા, : (૬) સેવાત્ત :- બે હાડકા માત્ર સ્પર્શેલા હોય. વારંવાર સેવાની જરૂર પડે તે. લ ૧૯ ૩ ૨ દંડક દેવતા-૧૩, નારકી-૧, સ્થાવર-૫ વિકલેન્દ્રિય-૩ સંઘચણ | સંઘયણ ન હોય ૦ ન ૧ છેલ્લું ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય | છ સંઘયણ = ξ દ્વાર ૪થુ - સંજ્ઞા સંજ્ઞા ચાર છે અથવા દેશ છે. સંજ્ઞા એટલે કર્મવશ (અશાતા વેદનીય તથા મોહનીયથી) ઉત્પન્ન થતી જીવની વિકૃત ચેતના. (લાગણી, બોધ) ૬. સંજ્ઞા एताश्चतस्त्रोऽपि संज्ञा अशातावेदनीयमोहनीयकर्मोदयजन्यचैतन्यविशेषरूपाः परिहरणीया एव तत्तत्त्कर्मसमुच्चयनिमित्ततया ।
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy