SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સંવર તત્ત્વ (૨૧) પ્રાયોગિકી :- ગૃહસ્થના મન-વચન અને કાયાના શુભઅશુભ યોગરૂપ ક્રિયા. (૨૨) સામુદાયિકી :- જે ઈન્દ્રિયોના વેપારથી કર્મનો સંગ્રહ થાય તેવી પ્રવૃત્તિ અથવા લોક સમુદાય ભેગા થઈ જે ક્રિયા કરે તે. (૨૩) પ્રેમિકી - પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજાવે તેવી ક્રિયા કરવી. (૨૪) કૅપિકી :- પોતે દ્વેષ કરવો અથવા બીજાને દ્વેષ ઉપજાવે તેવી ક્રિયા કરવી. (૨૫) ઈપથિકી :- માત્ર યોગરૂપ હેતુવાળી ક્રિયા (મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિનાની.) ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે હોય. ( (૬) સંવર તત્વ) સંવર :- જેનાથી નવા કર્મ આત્મામાં આવતા અટકે તે. સંવરના પ૦ ભેદ સમિતિ યતિધર્મ ભાવના પરિષહ ૨૨ | ચારિત્ર | ૩૦ | + | ૨૭ ] = ૫૭ સમિતિ-૫ સમિતિ એટલે સમ્યગુ પ્રવૃત્તિ. તેના ૫ પ્રકાર છે. (૧) ઈયસમિતિ :- સાડા ત્રણ હાથ ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે. (૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્ય વચન બોલવું તે. ગુપ્તિ
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy